Liquidity Trading Strategy Part 2 | Liquidity Sweep કેવી રીતે ટ્રેડ કરવી Part 2 — backtested on Indian market data | FakeTrades
FakeTrades.in
← all strategies

Liquidity Trading Strategy Part 2 | Liquidity Sweep કેવી રીતે ટ્રેડ કરવી Part 2

Gujju The Trader · watch on YouTube ↗
Analysed 01 Aug 2026, 03:20 PM IST
★★★☆☆ 3.0 / 5
🌐
Heads up: this strategy was originally created for the crypto market. We applied the exact same logic to Indian stocks & indices and the backtest completed successfully — every result below is on Indian market data.

Why 3.0/5? (stars grade the EDGE — per-trade expectancy, consistency, drawdown — not the headline return)

  • A real but modest per-trade edge: +0.22R across 240 trades

Verdict

Auto-backtested. AI-decoded: Liquidity-sweep based demand-zone strategy on Bitcoin/Ethereum: identify prior swing low, mark consolidation/base, enter on breakout above with FVG (fair-value-gap) confirmation on 3-min timeframe aft Ran on 159 large/mid-caps, real costs. 240 trades, win 47%, payoff 1.52, expectancy +0.22R/trade (avg +0.29%/trade).

This is a real edge. Reasonably consistent (88% of years positive).

Mechanically decoded from the transcript and scored from the metrics. Flagged for human review; a hand-vetted verdict can override it.

See strategies that scored 4★+ →
Know someone trading this?

🔴 Live forward test (no hindsight — only trades the rules fired AFTER we published this verdict)

Tracking since 2026-07-06 — no qualifying signals have fired yet. The engine re-checks every night on fresh data; results appear here the day the rules trigger.

Is it profitable? (green above the line = made money, red below = lost it)

₹2,00,000 portfolio (max 5 positions, across the stock universe — real delivery costs)

Return+18.3%
CAGR+2.4%
Max drawdown-6.4%
Trades233 · 110 won
₹200,000 → ₹236,516  ·  2019-04-18 → 2026-06-08
20192020202120222023202420252026
+1%+5%+4%+2%+3%+1%+1%+1%

Simulated on the 159 large/mid-cap universe. Capital-constrained, daily mark-to-market.

Year by year (every trade the rules fired, across the tested stocks)

YearTradesWin %ExpectancyAvg return / trade
20191953% +0.45R +0.51%
20204448% +0.31R +0.66%
20214146% +0.25R +0.35%
20223546% -0.06R +0.11%
20233057% +0.53R +0.40%
20243139% +0.02R -0.01%
20252544% +0.14R +0.02%
20261540% +0.09R +0.08%

Where this strategy made & lost money (the full stock-by-stock breakdown — 117 stocks, incl. 2026)

#StockTradesWin%Avg/tradeBestTotal2026
1 ████████ 425% +0.0% +6% +0% +6%
2 ████████ 450% +1.2% +6% +5% +5%
3 ████████ 1100% +2.6% +3% +3% +3%
4 ████████ 1100% +3.0% +3% +3% +3%
5 ████████ 475% +0.9% +2% +3% +2%
6 ████████ 425% -0.7% +2% -3% +1%
7 ████████ 3100% +4.5% +5% +13% +0%
8 JINDALSTEL free peek 475% +1.9% +5% +8% +0%
9 ████████ 2100% +3.8% +4% +8% +0%
10 ████████ 2100% +3.9% +4% +8% +0%
11 ████████ 2100% +3.7% +4% +7% +0%
12 ████████ 2100% +3.0% +3% +6% +0%
13 ████████ 2100% +2.9% +3% +6% +0%
14 ████████ 1100% +6.2% +6% +6% +0%
15 ████████ 450% +1.2% +7% +5% +0%
16 ████████ 560% +1.0% +3% +5% +0%
17 ████████ 250% +2.3% +6% +5% +0%
18 ████████ 560% +1.0% +3% +5% +0%
19 ████████ 450% +1.1% +7% +5% +0%
20 ████████ 250% +2.7% +8% +5% +0%
21 ████████ 20% -3.0% +-3% -6% -3%
22 ████████ 520% -1.0% +3% -5% -2%
23 ████████ 10% -2.1% +-2% -2% -2%
24 ████████ 425% +0.0% +5% +0% -2%
25 ████████ 250% -0.1% +2% +0% -2%
26 ████████ 250% +0.4% +3% +1% -2%
27 ████████ 250% +2.0% +6% +4% -2%
28 ████████ 540% +0.3% +5% +1% -1%
29 ████████ 30% -2.9% +-3% -9% +0%
30 ████████ 10% -5.6% +-6% -6% +0%
You can see the numbers — see the names. Unlock every stock in this breakdown and download it as Excel. The worst stock in this table returned -9% under these exact rules — one wrong pick costs many times the unlock.

Educational backtest output only — not investment advice or a recommendation to buy/sell any security. AI-generated from stored historical data; not 100% accurate. Past performance is not indicative of future results.

Full transcript (3067 words)
કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે બહુ મિત્રોએ મને પ્રેમ આપ્યો બર્થડે સ્પેશિયલ સ્ટ્રેટેજી ઉપર વિશ એટલી બધી કરી અમેઝિંગ મજા આવી ગઈ મને બરાબર છે બીજી વાત કહું તમને કે એ વીડિયોની અંદર મેં તમને એવું કીધું તું કે હું તમારા માટે નેક્સ્ટ વિડીયો પણ બનાવીશ કારણ કે ચાર થી પાંચ એક્ઝામ્પલ હું તમને એક વીડિયોની અંદર સમજાવી ચૂક્યો હતો મેં તમને કીધું તું કે નેક્સ્ટ વીડિયોની અંદર હું લાઈવ ટ્રેડનું એક્ઝામ્પલ લઈને આવીશ બરાબર છે અત્યારે એક નહી બે લાઈવ ટ્રેડનું એક્ઝામ્પલ સમજાવી રહ્યો છું કેવી રીતે શોધ્યો લોજીક સમજાવું છું તમને જો કે સ્ટ્રેટેજી તો પ્રોપરલી આપી દીધી છે જો તમે હજુ એ વિડીયો નથી જોયો ને મિત્રો તો તમારે જઈને જોવાનો છે ગુજ્જુદા ટ્રેડરની ચેનલ ઉપર બર્થડે સ્પેશિયલ સ્ટ્રેટેજી 12 મહિનામાં એકાદ વાર પરાણે સ્ટ્રેટેજી આપું છું તમને બરાબર છે તો સમજી લો કે કેટલી ઈમ્પોર્ટેડ સ્ટ્રેટેજી તમારા માટે લાવતો હોઈશ અહીંયાં જો લિક્વિડીટી વિશે બેઝિક માહિતી જે જોઈએ યુનિક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે તમારા માઈન્ડની અંદર 110% લિક્વિડીટી ફિટ થઈ જશે એ લિક્વિડિટીનો યુઝ કરીને તમને સેટઅપ બનાવીને આપ્યું આ વીડિયોમાં મેં તમને બીજું પણ એક વસ્તુ કીધું તું તમને કોઈપણ ડાઉટ હોય ને તો તમે મને કોમેન્ટમાં પૂછજો હું તમને એક્સપ્લેન કરીશ બરાબર છે તો એક બે ડાઉટ લઈ લઈશ હું આજે જે મારે તમને એક્સપ્લેન કરવા છે એક્ઝામ્પલ લઈ લઈશ જેથી કરીને મોર ક્લેરિટી આવે અને અમુક વસ્તુ મારા તરફથી તમને ઇનપુટ મળશે કે આવું કરવાનું છે અને આવું નથી કરવાનું ઓકે એ પહેલા હું તમને કહી દઉં કોઈપણ જગ્યા ઉપર સ્ટોક માર્કેટ રિલેટેડ કોર્સ કરતા પહેલા ગુજ્જુ ધ ટ્રેડરનો એક રૂપિયા વાળો જે કોર્સ છે ગુજ્જુ ધ ટ્રેડરની એપ્લિકેશન ઉપર અવેલેબલ છે જેની અંદર તમને બેઝિક થી એડવાન્સ બધું જ ફ્રી ઓફ કોસ્ટ શીખવા મતલબ એક રૂપિયામાં શીખવા મળશે તે કોર્સ જઈને એન્રોલ કરી લેજો જ્યારે પછી એ બંધ થઈ જાય એન્રોલમેન્ટ ના થાય ત્યારે ના જતા બરાબર છે અત્યારે જાઓ એક રૂપિયા વાળો કોર્સ છે એન્રોલમેન્ટ કરી લો ત્યાં 14 15 વિડીયો આવી ચૂક્યા છે હજુ પણ વધારે વિડિયોઝ આવાના છે બરાબર છે આજે ચલો હું તમારી સાથે ટ્રેડ એક્ઝામ્પલ એક્સપ્લેન કરી રહ્યો છું જે કેચ કરેલા છે ટ્રેડ બરાબર છે લાઈવ હું તમને પહેલા અહિયા બતાવી દઉં કે ટ્રેડ આપણે લાઈવ કેચ કરેલા છે આજીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ છે તમને ખબર છે ફ્રી ઓફ કોસ્ટ આ જગ્યા ઉપર જોડાવું છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે તમે આરામથી જોડાઈ શકો છો અહીંયા તમે જુઓ મેં તમારી સાથે ટ્રેડ શેર કર્યો હતો 3 અને 21 એ btસી 3 મિનિટ કરીને ઓકે આ જગ્યા ઉપર તમે જોશો તો 200 પોઈન્ટનો સ્ટોપલોસ છે અને સરસ મજાનો મેં ટ્રેડ તમારા સાથે ફોર એજ્યુકેશન પર્પસ શેર કર્યો હતો સ્ટ્રેટેજી શીખવાડી દીધી છે જસ્ટ સ્ટ્રેટેજીનું આઉટપુટ કેવું આવે છે એ હું તમને અહિયા એક્સપ્લેન કરતો હોવ છું તો આજે લેટેસ્ટ સાંજનો સ્વિંગ છે અત્યારે જે રનિંગ છે એ સ્વિંગ અને એના પહેલાનો નો સ્વિંગ પણ પ્રોપર તમને ટ્રેડ ઇથીરિયમનો અને બિટકોઈનનો બંને શેર કરેલા છે તમે બંનેનું એક્ઝામ્પલ જોઈ શકો છો બરાબર છેબીટીસીનો થોડુંક 100 એક પોઈન્ટ નીકળી ગયો પછી શેર કર્યો તો બીકોઝ તમે જોશો ને તો લેતાની સાથે ભાગી ગયો તો તો સ્ક્રીનશોટ પાડીને મૂકવા જતા થોડોક ભાગી ગયો અધરવાઈઝ તમને ટ્રેડ બહુ સુપર્બ મેં તમારી સાથે શેર કર્યો હતો બંને લિક્વિડિટી સ્વીપ ઉપર બનાયેલા ટ્રેડ છે અને બંને સુપર્બ મજાનું હજુ આને પહેલો ટાર્ગેટ આ જગ્યા સુધીનો હતો ડન કરી દીધો છે હવે માર્કેટનો નવો ટાર્ગેટ અહીંયા સુધીનો રહી શકે છે સમજો તમે 200 પોઈન્ટના સ્ટોપલોસની અંદર 2400 પોઈન્ટનો ટાર્ગેટ 1200 પોઈન્ટ તો ટચ થઈ ચૂક્યા છે 1:6 ટચ બરાબર છે ડન અહીંયા તમે જુઓ બધી અપડેટ તમને આ રીતે ટાઈમ ટુ ટાઈમ મળતી હોય છે ફ્રી ઓફ કોસ્ટ છે જોડાઈ શકો છો આવા ગ્રુપના લોકો 5 7000 લે છે ને એ પણ ટ્રેડ એના નાખે છે નિફ્ટીના એક બે ટ્રેડ નાખીને છૂટા થઈ જાય છે હું તમને આખો દિવસ ક્રિપ્ટો રિલેટેડનું અપડેટ આપતો હોવ છું એ પણ ફ્રી ઓફ કોસ્ટ આ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારું ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનું કા તો કોઈનડીસીએ નું એકાઉન્ટ મારા અંડરમાં હોવું હોવું જોઈએ બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એકાઉન્ટ ઓપન કરીને તમે જોઈન કરી શકો છો ઓકે નાવ ચલો બહુ થઈ ગયું પ્રમોશન અહીંયાથી આપણે ચર્ચા કરીએ કે આ ટ્રેડ ફાઇન્ડ આઉટ કેવી રીતે કર્યા ચલો હું તમને હવે કેન્ડલ રિપ્લે કરીને બતાવું તો વધારે સારું લાગશે તમને કે ડાયરેક્ટલી સમજાવું તો વધારે સારું લાગશે પહેલા આપણે બે એક્ઝામ્પલ એક ક્વેશ્ચન એ હતો મને ચલો એ ક્વેશ્ચન પહેલા લઈ લો શ્યામલભાઈ સ્ટ્રેટેજી સ્ટોપલોસ ક્યારે આપશે કારણ કે તમે જેટલા એક્ઝામ્પલ સમજાયા હતા ત્યાં તો બધા ટાર્ગેટ હતા સ્ટોપલોસ ક્યાં આપશે ચલો શ્યામલભાઈને બે સ્ટોપ લોસ આપેલા છે એટલે એ બે સ્ટોપલોસ ઉપર જ પહેલા વાત કરી લઈએ આ બે જગ્યા ઉપર મને સ્ટોપલોસ હિટ થયેલા છે કેમ થયેલા છે આખે આખું એક્સપ્લેન કરીશ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન જો મારો વિડીયો મોટો બની શકે છે મને લમણા લેવાની આદત છે બટ હું તમને એવી રીતે શીખવાડીશ ને કે ડેફિનેટલી તમારા માઈન્ડમાં 110% છપાઈ જશે બરાબર છે છપાઈ જશે ઓકે ચલો હવે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવતા રહીએ કારણ કે શરૂઆત આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં થાય છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે શું કરીએ છીએ લિક્વિડીટીમા માર્ક કરીએ છીએ ઓકે ચલો ક્યાં છે લિક્વિડીટી આ ટ્રેડ લીધો છે એ પહેલા તમે એમ સમજી લો કે આ જગ્યા ઉપર કેન્ડલ રિપ્લે કરીને બતાવતો બટ વિડીયો કલાકનો થઈ જશે એના કરતા બેટર છે કે હું તમને આ રીતે સમજાવી દઉં અહિંયાં ધ્યાનથી જુઓ કે લિક્વિડીટી ક્યાં બની છે હું ટ્રેન્ડ લાઈનથી લિક્વિડીટી માર્ક કરું છું ધ્યાનથી જુઓ આ જગ્યા ઉપર માર્કેટે લિક્વિડીટી ગ્રેપ કરી છે કરી છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિયાં લિક્વિડીટી ગ્રેપ થઈ છે ચલો એક બોક્સ માર્ક કરી દઈએ કલર બદલી નાખીએ એટલે જલ્દીથી આપણને આઈડિયા આવે ગ્રીન કલર તો મેચ થઈ જાય છે યલ્લો કલર લઈ લઈએ ઓકે નાવ કમસ ટુ 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઓકેત્રણ મિનિટ ટાઈમ ફ્રેમમાં યલ્લો બોક્સમાં જઈને આપણે આપણી એન્ટ્રી ફાઇન્ડ કરવાની છે બરાબર ને યલ્લો બોક્સ પછી તો અહીંયા તમે જોયું કે ભાઈ માર્કેટની અંદર લિક્વિડીટી ગ્રેપ થઈ ગઈ હવે યલ્લો બોક્સનું કામ નથી ડીલીટ કરી દઈએ હવે આપણે શું જોતા કે ભાઈ જ્યાં લિક્વિડીટી ગ્રેપ થઈ છે એની લેફ્ટ સાઈડ સ્વિંગ ક્યાં છે અહિંયાં સ્વિંગ છે યસ તો આ સ્વિંગનું માર્કેટે બ્રેકઆઉટ કર્યું ચલો કોઈને એમ થાય કે શ્યામલભાઈ આ સ્વિંગ મને સમજણમાં ના આવી તો હું આ સ્વિંગ લઈશ બરાબર ને અરે આ લઈ લો કોઈ ઇશયુ નથી આમાં સ્વિંગ લેવા આમાં કોઈ કચાસ છે નહીં આમાં કોઈ એટલું મોટું એ નથી સ્વિંગ તો તમને ઓલરેડી મેં શીખવાડેલો છે આપણા માર્કેટમાં ત્રણ વર્ષથી સ્વિંગ સ્વિંગ કરીને શીખવાડી રહ્યો છું એ ખબર ના પડે તો તો ગુજ્જુદા ટ્રેડરનો એક રૂપિયા વાળો જે કોર્સ છે ને એની અંદર સ્વિંગ પણ આવી જવાનો છે એટલે એનરોલ કરી લેજો ચલો અહીંયા સ્વિંગ છે અહીંયા સ્વિંગ છે આ બ્રેકઆઉટ થઈ ગયું યસ મોમેન્ટમ આવ્યું જે બ્રેકઆઉટ થાય છે એમાં આપણે એફવીજી શોધવાની છે અહિયાં આપણને એફવીજી મળી એફવીજી ઉપર પોઝિટિવ કેન્ડલ બનતા આપણે ટ્રેડ લેવાનો છે આ લો સ્વિંગનો આપણે સ્ટોપલોસ રાખ્યો 168 પોઈન્ટનો સ્ટોપલોસ બન્યો બરાબર બરાબર છે આપણો ટાર્ગેટ શું હતો આ જગ્યા ઉપર લિક્વિડીટી છે એટલે આપણે ટાર્ગેટ અહિંયા બોડી સુધીનો પ્લાન કર્યો તો 888 પોઈન્ટનો બટ થોડું ઘણું મોમેન્ટમ આવ્યું અને આપણો સ્ટોપલોસ હિટ થઈ ગયો ઓકે ફર્સ્ટ સ્ટોપલોસ મેં આ જગ્યા ઉપર પે કરી નાખ્યો ઓકે નાવ અહિંયા સેકન્ડ પણ સ્ટોપલોસ જ જોવા મળી રહ્યો છે ચલો એનું પણ એક્સપ્લેનેશન તમને આપી રહ્યો છું કે એ પણ કેસમાં કેવી રીતે તમારો સ્ટોપલોસ હિટ થઈ ચૂકે છે શકે છે ઓકે નાઉ અહિયાં તમે જુઓ માર્કેટે શું કર્યું આ પોઈન્ટની હવે લિક્વિડીટી લીધી દેખાય છે તમને બનશે આવું કોક વાર બનશે નાના નાના ના સ્ટોપલોસ પે કરવા પડશે મિત્રો જુઓ અહીંયા માર્કેટે શું કર્યું છે લિક્વિડીટી લીધી અહિંયા 15 મિનિટ ટાઈમ ફ્રેમ ઝૂમ કરું છું એટલે 3 મિનિટ તમે તમારી જાતે જ સમજી જશો હવે તમે બહુ સમજદાર માણસો છો આ જુઓ અહીંયા સ્વિંગ બનાવ્યો છે યસ માર્કેટે લિક્વિડીટી લીધી આ સ્વિંગનું બ્રેકઆઉટ કર્યું બ્રેકઆઉટ કર્યું આમાં 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિયા એફવીજી બનાવી હતી એફવીજી ઉપર અહિયા પોઝિટિવ કેન્ડલ બની એટલે આપણે એન્ટ્રી લીધી એફવીજીની લોનો સ્ટોપલોસ રાખ્યો અને ફરીથી આપણે આ જ લિક્વિડિટીનો ટાર્ગેટ રાખ્યો 800 ને તો આમાં 1000 પોઈન્ટનો ટાર્ગેટ બનતો હતો. 347 પોઈટનો સ્ટોપલોસ હિટ થઈ ગયો આપણો. સ્ટોપ લોસ આપણે પે કર્યો. કોઈ વાંધો નહીં. હવે ઘણા લોકો મિસ્ટેક ક્યાં કરશે એ હું તમને કહી દઉં. બહુ મેં જોયું. અહીંયા લિક્વિડીટી માર્ક કરીને ડાઉન સાઈડનો ટ્રેડ અટેન્ડ કરશે. નહીં. આ જુઓ ડાઉન સાઈડનો ટ્રેડ તમે જોશો ને તો આ જગ્યા ઉપર ડાઉન સાઈડનો ટ્રેડ બની ચૂક્યો છે લિક્વિડીટી કોન્સેપ્ટ ઉપર જ તે અહિયાં જોશો ને તો આ લિક્વિડીટી આ કેન્ડલે લીધી છે આ તો ફેક કેન્ડલ બનેલી છે બટ આ લિક્વિડીટી લીધેલી છે અને ફોલ થયેલો છે તો અહિયાં તો તમને ડાઉન સાઈડનો ટ્રેડ મળી ચૂકે છે હવે જ્યાં સુધી માર્કેટ અપસાઈડનું મોમેન્ટમ ના કરે ત્યાં સુધી ડાઉન સાઈડનો ટ્રેડ નથી લેવાનો પહેલા અપસાઈડનો ટ્રેડ પછી ડાઉન સાઈડનો ટ્રેડ ઓકે તો આ અપસાઈડનો ટ્રેડ ખોટો પડ્યો આ અપસાઈડનો ટ્રેડ ખોટો પડ્યો હજુ માર્કેટે અપસાઈડનું મોમેન્ટમ નથી કર્યું તો ઓન્લી અપસાઈડનો ટ્રેડ આપણે ફાઇન્ડ આઉટ કરીશું ઓકે ડબલ સાઈડ ટ્રેડ ફાઇન્ડ આઉટ કરવાના નથી સિંગલ સાઈડ ટ્રેડ ફાઇન્ડ આઉટ કરવાના છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં ફરીથી આ લિક્વિડીટી પોઈન્ટસ બન્યો જુઓ યસ આ માર્કેટે લિક્વિડીટી ગ્રેબ કરી લીધી વાહ ક્યા બાત હે અહિયાં માર્કેટે લિક્વિડીટી ગ્રેપ કરી બટ સીધો સ્વિંગ અહિયા હતો દેખાય છે 3 મિનિટમાં પણ ત્યાં જ હતો જુઓ બતાવી દઉં તમને 3 મિનિટ ટાઈમ ફ્રેમ બહુ ફેરવવું પડે છે યાર ચલો કોઈ નહી સમજ્યા તમે આ અહિયા સ્વિંગ છે આ માર્કેટે સ્વિંગનું બ્રેક આઉટ કર્યુ દેખાય છે તમને હવે આજે બ્રેકઆઉટ કર્યું એમાં લેટેસ્ટ એફવીજી તમને અહિયાં જોવા મળી રહી છે. એફવીજી એટલે શું એ પણ કોકે પૂછ્યું હતું એના માટે સેપરેટ વિડીયો ઓલરેડી બનાવી લીધો છે અને ગુજ્જુ ટ્રેડરના એક રૂપિયા વાળા કોર્સમાં એફવીજીનો વિડીયો આવવાનો છે ઓકે તો એ હજુ તમે સબ્સ્ક્રાઇબ નથી કર્યો તો કરી લેજો જો અહીંયા પોઝિટિવ કેન્ડલ બની પોઝિટિવ કેન્ડલ ઉપર સ્ટોપલોસ મતલબ એન્ટ્રી લીધી સ્ટોપ લોસ લગાવ્યો આ સ્વિંગ લોનો 256 પોઈન્ટનો સ્ટોપ લોસ બનતો તો ટાર્ગેટ મેં અહીંયા થોડોક નાનો કરેલો છે કેમ કારણ કે ઓવરનાઇટ મારો ટ્રેડ ચાલ્યો હતો તો મેં શું કર્યું કે 700 પોઈન્ટ સમથીંગનો ટાર્ગેટ મૂકીને એક્ઝિટની નાખી દીધી હતી એટલા માટે મારી અહિયાં એક્ઝિટ થ અધરવાઈઝ મેં તમને કીધું એમ કે આ લિક્વિડીટીનો આપણો ટાર્ગેટ રહેશે આ 1100 પોઈન્ટ તમારા ખિસ્સામાં માર્કેટે સ્લો એન્ડ સ્ટડી નાખી દીધા બરાબર એક બે સ્ટોપલોસ આ 200 પોઈન્ટનો આ 300 પોઈન્ટનો સ્ટોપલોસ 350 પોઈન્ટનો કેટલા ગયા 500 550 પોઈન્ટ ગયા સીધા 1100 પોઈન્ટનો ટાર્ગેટ છે અને તમારા હાથમાં 700 તો મે બુક કરી લીધા એટલે મારું તો અહિંયા કોસ્ટ ઈવન બે ટ્રેડના લોસ એક જ ટ્રેડે તમારો કવર કરી આપ્યો નાઉ હવે આવી જાવ આ ટ્રેડ ઉપર ફરીથી 15 મિનિટ ટાઈમ ફ્રેમ આ એક્ઝામ્પલ જે એક્સપ્લેન કર્યો છે ને અમુક લોકો લોકોને શું હોય ખબર છે કે ટ્રેડ ગયા છે એટલે એક્સપ્લેન કરે છે એમ કરીને સ્કીપ કરીને જોવે સ્કીપ કરીને જોવાથી મારું નુકસાન કઈ નથી તમારું નુકસાન છે એટલે સ્કીપ કરીને જોવા ઉપર ધ્યાન કોઈ દિવસ નહી આપવાનું ચલો અહીંયાથી માર્કેટે શું કર્યું આ લિક્વિડીટી પોઈન્ટ હતો માર્કેટે લિક્વિડીટી લીધી ઓકે ઈવન અહીંયા તમને 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લેટેસ્ટ જગ્યા ઉપર પણ લિક્વિડીટી આ રીતે જોવા મળી ગઈ બરાબર છે લિક્વિડીટી લીધી માર્કેટે વેલ એન્ડ ગુડ જો કે આપણે તો શું વિચારી રહ્યા હતા કે અહીંયાથી જ માર્કેટે આ લિક્વિડીટી પોઈન્ટ બનાવ્યો છે લિક્વિડીટી લઈ લીધી બટ અહિયાથી માર્કેટે લિક્વિડીટી લીધેલી જોવા મળી રહી છે ઓકે હવે આપણે શું કરવાનું છે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જવાનું છે આવી જઈએ 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે ધ્યાનથી જુઓ શું થયું છે આ 3્ મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિયાં લિક્વિડીટી ગ્રેપ થઈ યસ આ સ્વિંગ બનાવેલો હતો સ્વિંગનું બ્રેકડાઉન થઈ ગયું હવે આ જે બ્રેકડાઉન થતું હતું એમાં એફવીજી આપણને આ જગ્યા ઉપર મળી એફવીજીના અહિયા આપણે એન્ટ્રી લીધી હવે કોઈ એમ કહેશે કે શ્યામલભાઈ હું અહિંયા એન્ટ્રી કરતો તો કોઈ વાંધો નહી સ્ટોપલોસ પે કરવાનો હવે તમે સમજ સમજો બિટકોઈન તમને ખબર છે 1હ000 ની આઈટમમાં તમે 40 પોઈન્ટનો સ્ટોપલોસ મૂકો એ તો વ્યાજ બી નથી ને એટલે એ તો સ્ટોપલોસ પછી ઉડારી શકે છે તમારો બટ આ રીતે તમે કોઈ નજીકના સ્વિંગનો કે જે 100 150 પોઈન્ટની ઉપરનો સ્ટોપલોસ તો હોવો જ જોઈએ બરાબર છે એટલા માટે મેં સીધે સીધો પછી હાઈનો 180 પોઈન્ટનો સ્ટોપલોસ મૂકી દીધો બરાબર છે અને તમે જુઓ સરસ મજાનો ફોલ મેં અહીંયા પ્રોફિટ બુકિંગ કર્યું હતું કારણ કે જલ્દીથી મને આટલો ફોલ મળી ગયો તો મેં બુકિંગ કરી લીધું બટ અહીંયા થોડીક લિક્વિડિટી ગ્રેપ હવે કોઈ લોકો શું કરશે ખબર છે અહીંયાથી અપસાઈડનો ટ્રેડ ઉઠાવશે ના નથી કરવાનું આવું કેમ નથી કરવાનું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જ્યાં સુધી એ આ આ જે મોમેન્ટમ થયું છે આનો લો નથી કાઢતો ને ત્યાં સુધી તમારે અપસાઈડ માટેનો પ્લાન નથી કરવાનો અહીંયા ઘણા લોકોને અપસાઈડના ટ્રેડ મળી ગયા હશે એન્જોય પણ કર્યા હશે બટ નહીં કેમ કારણ કે ઓલરેડી આપણે આ અપસાઈડનું કામ પૂરું કરી નાખ્યું હવે ડાઉનસાઈડનું કામ હવે જ્યાં સુધી આ ડાઉનસાઈડનું કામ પૂરું ના થાય ત્યાં સુધી અપસાઈડનું નહીં પછી આ અપસાઈડનું કામ પૂરું ના થાય ત્યાં સુધી ડાઉન સાઈડનું નહીં. સમજી ગયા ને મારી વાત એટલે તમે ઓવર ટ્રેડ પણ નહીં કરો અને કંટ્રોલમાં તમને ખબર પડશે કે મારે કઈ ડાયરેક્શનમાં ટ્રેડ લેવાનો છે. ચલો આ ટ્રેડ પૂરો થયો. બહુ સરસ ચાલ્યો બટ આપણો હંમેશાના માટે પહેલો આ 15 મિનિટે અહિયાં પહેલી લીક્વિડીટી છે આનો પહેલો ટાર્ગેટ અને બીજી લિક્વિડીટી હંમેશા લો ઉપર હોય છે. લો ઉપર આજે તમે જોશો આજ સવારે માર્કેટ પહોંચ્યું. આટલો ટાઈમ લીધો પણ માર્કેટ પહોંચી તો ગયું બરાબર છે આની વચ્ચે પણ ઘણા બધા આ જ સેટઅપ ઉપર ટ્રેડ તમને મળી શકે છે પ્રેક્ટિસ તમે કરી શકો છો બટ બધા જ એક્ઝામ્પલ એક્સપ્લેન કરવા પોસિબલ નથી અને હું એટલું બધું ડિટેલની અંદર એની અંદર જતો નથી હું શું કરી રહ્યો છું હંમેશાના માટે મને અહીંયાથી નીકળ્યું તો આ લો બ્રેકડાઉન થવો જોઈએ આ લો બ્રેકડાઉન થાય પછી હું અપસાઈડ માટેનું વિચારીશ અને અપસાઈડ જઈને સ્વિંગ બ્રેકઆઉટ કરે પછી હું ડાઉન સાઈડનું વિચારીશ બરાબર છે મેં તમને એમાં ઉપર નીચેની ડાયરેક્શન લાસ્ટ વિમાં સમજાવ્યું હતું એટલે લાસ્ટ વિડીયો નથી જોયો તો તો પણ તમે નહીં શીખી શકો કશું ઓકે ચલો અહીંયા તમે જોશો 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિયાં લિક્વિડિટી ગ્રેપ કરી આ પ્રિવિયસ સ્વિંગનું બ્રેકઆઉટ કર્યું અહિયા એફવીજી બની એફવીજીને ટેપ થતાં અહિયાં ટ્રેડ એક્ઝીક્યુટ થયો સ્ટોપલોસ બન્યો 300 પોઈન્ટનો એફવીજીની નીચે અને અમેઝિંગ 1500 પોઈન્ટનું મોમેન્ટમ જોવા મળ્યું આ ટ્રેડ મેં તમને જીટી ક્રીપોટો પ્રીમિયમ ગ્રુપમાં શેર કર્યો હતો ફ્રી ઓફ કોસ્ટ નાઉ વાત કરીએ કે માર્કેટે તો 1500 કરતાં પણ વધારે પોઈન્ટનું મોમેન્ટમ કર્યું આ જે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લીક્વીડિટી પોઇન્ટ બન્યો તો એની લીક્વીડટી ગ્રેપ કરી અહીંયા તમે જોશો તો 15 મિનિટમાં આવી જાવ 15 મિનિટમાં આવી જાવ તો જ વધારે જો દેખાય છે આ લિક્વિડીટી અહિંયા ગ્રેપ કરીએ લિક્વિડીટી ગ્રેપ કરી પછી તો આપણે સ્ટ્રક્ચર જોઈએ છીએ ને જો અહીંયા આ હાઈ પોઈન્ટ બન્યો ને એની પણ લિક્વિડીટી ગ્રેપ કરી એટલે તમે જોશો ને જ્યારે આવું સેલિંગ આવે છે ને ત્યારે જે હાઈ બનાવે છે ને એની પણ એકવાર લિક્વિડીટી ગ્રેપ કરી હોય કેમ ખબર છે આ જ્યારે આવું મોમેન્ટમ થતું હોય અને આવી કેન્ડલ બને તો ઘણા લોકો અહીંયા પોતાનો ઓર્ડર પ્લેસ કરતા હોય છે એમની પણ લિક્વિડીટી ખાશે ને પછી ફોલ કરશે માર્કેટ સમજી ગયા તમે તો નાઉથ મિનિટ ટાઈમ ફ્રેમ હવે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં શું થયું માર્કેટે જે આ લાસ્ટ સ્વિંગ બનાવ્યો હતો બરાબર જે સ્વિંગનું બ્રેકડાઉન કર્યું આ બ્રેકડાઉનના ટાઈમમાં અહિયાં એફવીજી મળી તી બહુ જલ્દી જલ્દી થઈ ગયું એટલે જીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ ઈમ્પોર્ટન્ટ છે કે જે જલ્દી જલ્દી થઈ જાય છે એ બધી વસ્તુ પણ હું અપડેટ કરું છું તો મેબી તમારા લર્નિંગમાં ઓર ઇમ્પ્રુવમેન્ટ આવે અહીંયા ટ્રેડ માટે જોડાવોને તો તમે એમ સમજી લો કે ટ્રેડ માટે શું લેવા જોડાવાનું જો આટલા લર્નિંગ વિડિયોઝને એવું બધું તમને મળતું હોય બરાબર છે તમે જાતે જ શીખી જતા હોય તો ટ્રેડ માટે ના જોડાવવું જોઈએ અહીંયા શીખવા માટે જોડાવવું જોઈએ ઓકે નાઉ તમે જુઓ આ અહીંયાથી અટેન્ડ થયો પહેલી લિક્વિડિટી અહીંયા બનતી હતી આ જગ્યા ઉપરનો ટાર્ગેટ ડન થયો બીજો સીધો ટાર્ગેટ લોનો બને છે 2400 પોઈન્ટનો ટાર્ગેટ આપણા હાથમાં છે આ બે ટ્રેડ એક જ દિવસની અંદર બિટકોઈનની અંદર આપણે કેચ કર્યા અને અહી નિફ્ટી જુઓ તમે બરાબર છે આ દિવસનું મોમેન્ટમ છે નિફ્ટીનું 15 મિનિટના ચાર્ટ ઉપર સમજ્યા તમે એટલે હું તમને કે કે કરું છું કે એટલીસ્ટ આમાં પ્રેક્ટિસ કરો બરાબર છે હું તો કહું છું એક લોટથી કામ કરો એક લોટ માટે એક ડોલર જોઈએ છે 100એ ઉપર એક ડોલર બરાબર છે 100 રૂપિયા 150 રૂપિયા 500 રૂપિયાથી પણ પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ શકે છે આ માર્કેટની અંદર તો તમારે કરવી જોઈએ એટલીસ્ટ અને હું તો કહું છું ચલો 100 રૂપિયા 150 રૂપિયા 500 રૂપિયા પણ નથી નાખવા તો પેપર ટ્રેડિંગ તો કરો તમે બરાબર હવે અત્યારે શું છે તમને એવું લાગે છે કે તમે ક્રિપ્ટો માટે અમને ફોર્સ કરી રહ્યા છો બટ યાદ રાખજો આ વીકલી એક્સપાયરી કે એવું બધું બંધ કરી નાખ્યું ને તો આ જ છે આપણા માટે ટ્રેડ કરવા માટે એટલે હું તમને કહું છું કે પ્રેક્ટિસ ચાલુ કરજો મેં 12 મહિના પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મને આટલી બધી એક્સપેક્ટેશનસ નથી ખરેખર નતી ક્રિપ્ટો માર્કેટ જોડેથી બટ જેટલું હું શીખતો ગયો નવી નવી વસ્તુ શીખ્યો મને શીખવાની પણ મજા આવી એક્ઝીક્યુશનની પણ મજા આવી તમને ટ્રેન કરવાની પણ મજા આવી તો ડેફિનેટલી તમે ઇન્ટરેસ્ટ લેશો તો તમને મજા આવશે ઓકે ચલો એ બધી વસ્તુ ઉપર નહીં જઈએ બટ આટલી વસ્તુ મેં તમને ક્લિયર કરી તો આજે તમને સ્ટોપલોસ કેવા ટાઈમે હિટ થશે કે જ્યારે માર્કેટ એક મોટું ફોલ કરે છે કન્સોલિડેટ કરે છે તો બની શકે છે કન્સલિડેટમાં એક બે સ્ટોપલોસ પે કરવા પડે બટ માર્કેટ ફાઈનલી એ ડાયરેક્શનમાં થોડું મુવ કરશે અને તમે એ પણ જુઓ ક્યાં સુધી મુવ કર્યું છે જુઓ અહીંયા લો પોઈન્ટ બનાવ્યો તો એક્ઝેટલી એ જ જગ્યા ઉપર હાઈ પોઈન્ટ બનાવ્યો અને માર્કેટ ફોલ કર્યું બરાબર છે પાછું માર્કેટ ઉપર જાય છે આ જ પોઈન્ટ ઉપર માર્કેટે જઈને લિક્વિડીટી ગ્રેપ કરી અને ફોલ કરી રહ્યું છે દેખાય છે તમને તો માર્કેટનું ઓવરઓલ ડાયરેક્શન તમે આ રીતે જોઈને ટ્રેડ કરી શકો છો આ જેટલું પણ મોમેન્ટમ થયું છે આ મોમેન્ટમની અંદર સરસ મજાના ટ્રેડ મળ્યા છે તો આશા રાખું છું તમે શીખતા પણ રહેશો અને યસ ફ્રી ઓફ કોસ્ટ સ્ટ્રેટેજી આપેલી છે બટ વેલ્યુ તમે જાણી શકો છો આ જ સ્ટ્રેટેજી 5000 નો 7000 નો કોર્સ બનાવીને વેચતો આરામથી વેચાતી બટ મને થયું કે મારા ગુજરાતી મિત્રો માટે આ બધી વસ્તુ ફ્રી હોવી જોઈએ એટલા માટે મેં ફ્રી કરી છે હવે તમે એની કેટલી કિંમત કરો છો એ તમારા ઉપર ડીપેન્ડ છે બરાબર છે હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણ ભંજન દાદા બસ શીખતા રહો

💬 Trader reviews (traded this? tell others what really happened)

No reviews yet — be the first. Real experiences help other traders more than any backtest.

User opinions, not investment advice. Reviews are moderated before publishing.