FAIR VALUE GAP TRADING STRATEGY | FVG શોધવા ની સાચી રીત — backtested on Indian market data | FakeTrades
FakeTrades.in
← all strategies

FAIR VALUE GAP TRADING STRATEGY | FVG શોધવા ની સાચી રીત

Gujju The Trader · watch on YouTube ↗
Analysed 01 Aug 2026, 03:32 PM IST
⏳ Backtest pending — a data-backed verdict will be attached.

Verdict

Not backtestable — no mechanical strategy to test. Educational content on Fair Value Gap (FVG) concept with live examples in crypto; no mechanical rule-based entry/exit system defined.

We only score videos that teach a rule-based strategy (a defined entry trigger, stop and exit a computer could follow). This one doesn't contain one, so there is nothing to backtest — we show no number rather than a made-up one.

See strategies that scored 4★+ →
Know someone trading this?

🔴 Live forward test (no hindsight — only trades the rules fired AFTER we published this verdict)

Tracking since 2026-07-06 — no qualifying signals have fired yet. The engine re-checks every night on fresh data; results appear here the day the rules trigger.

Full transcript (4558 words)
કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે આજે ટોપિક છે આપણો એફવીજી સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર ઘણા બધા કોન્સેપ્ટ છે જે આપણે શીખવા જોઈએ અને આજે આપણે સ્ટાર્ટ કરીશું એફવીજી ઉપર હું તમને ગેરન્ટી મારીને કહું છું એઝ ઓલવેઝ એફવીજી ઉપર તમારો આ લાસ્ટ વિડીયો રહેશે કા તો આ લાસ્ટ ચેનલ રહેશે ફરીથી તમારે એફવીજી જોવાની જરૂર નહીં પડે અને એફવીજી ઉપર વિડીયો બનાવવાનું મેન રીઝન પણ એ છે કે જે આપણો લાસ્ટ વિડીયો આવ્યો હતો ને મેં તમને ને સ્ટ્રેટેજી આપી હતી. યાદ હોય તો બર્થડે સ્પેશિયલ એક લિક્વિડિટીની એફવીજી યુઝ કરીને ટ્રેડ કરવાની સ્ટ્રેટેજી આપી હતી. લગભગ 17,000 વ્યુઝ આયા હતા આ વિડીયો ઉપર અને ઘણા બધાને આ સ્ટ્રેટેજી બહુ સરસ મજા આવી હજુ પણ ઘણા લોકો યુઝ કરે છે. હું તો પર્સનલી યુઝ કરું જ છું. લાઈવ એક લાસ્ટ ટ્રેડ પણ મેં ઇથીરિયમની અંદર લિક્વિડિટી ઉપર લીધો હતો અને 700 ડોલર સમથિંગનો મે પ્રોફિટ બુક કર્યો હતો. ઈવન 700 થી 1000 ડોલરના કેપિટલ ઉપર ઓકે તો આ સ્ટ્રેટેજી બહુ સરસ છે બટ એમાં ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે શ્યામલભાઈ એફવીજી ઉપર ડીટેલ વિડીયો બનાવો જેથી કરીને અમને એફવીજી સમજણમાં આવી જાય તો એફવીજી ફાઇન્ડ આઉટ કરવું બહુ ઈઝી થઈ જાય તો અત્યારે આપણે એફવીજી ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે જો તમે આ વિડીયો નથી જોયો તો તમારે જોવાનો છે અને બીજી વસ્તુ એફવીજીના જે પ્રેક્ટિસ વિડીયો હશે ને એ ગુજ્જુદા ટ્રેડરનો જે એક રૂપિયા વાળો કોર્સ છે ને એમાં આવવાના છે આ વિડીયો પણ હું ત્યાં પોસ્ટ કરી દેવાનો છું જેથી કરીને આ છ મહિનાનો એક રૂપિયા વાળો કોર્સ છે ફ્રી કોર્સ જ છે બેઝિકલી તો તમે ત્યાં સ્માર્ટ મની કોન્સેપ્ટ આખે આખું શીખી શકશો ઓલરેડી ઘણા બધા પ્રાઈઝ એક્શન બેઝના વિડિયોઝ મેં તમને આપી દીધા છે લગભગ સાત થી આઠ લેક્ચર આપ્યા છે બેઝિક 10 વિડિયોઝ આપ્યા છે તો હજુ સુધી તમે આ કોર્સ બાય નથી કર્યો તો જસ્ટ રૂપિયાનો કોર્સ છે લિંક નીચે મળી જશે કા તો ડાયરેક્ટલી ગુજ્જુદ ટ્રેડરની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે જોડાઈ મતલબ કે બાય કરી શકો છો ઓકે તો અને વેબસાઈટ ગુજ્જુદ ટ્રેડર.com છે અને ત્યાં જઈને એક રૂપિયા વાળો કોર્સ તમે લઈ શકો છો ઓકે ચલો હવે ચર્ચા કરીએ કે એફવીજી ઉપર મેં પહેલા એક બહુ ટાઈમ પહેલા વિડીયો બનાવેલો હતો બટ અત્યારે હું તમને ફ્રેશ સ્ટાર્ટ કરીશ અને ડિટેલમાં શીખવાડીશ કે એક્ઝેટલી એફવીજી નો મિનિંગ શું છે આમાં શું થાય છે ઘણા લોકોને શોર્ટકટ જોઈએ છે શ્યામલભાઈ એફવીજી કેવી રીતે શોધવીને ત્રણ સ્ટેપમાં બતાવી દો જુઓ મિત્રો કોઈ પણ હોય કોઈપણ આજે મારો વિડીયો લાંબો કેમ થાય છે હું તમને કહી દઉં કોઈ પણ કોન્સેપ્ટ શીખવાની પાછળ તમે કોન્સેપ્ટનું મગજ શીખી લેશો ને કે આ કોન્સેપ્ટ કેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે તો તમને કોન્સેપ્ટ શીખવો એકદમ ઈઝી થઈ જશે પછી તમારે કોઈ દિવસ ગોખવાની નહી જરૂર પડે કારણ કે તમે અત્યારે YouTube ઉપર જઈને એફવીજીના વિડિયોઝ જુઓ તેમાં વેલીડ એફવીજી ઇનવેલીડ એફવીજી આ ટાઈમ ફ્રેમની એફવીજી અહીંયા એફવીજી કામ કરશે અહીંયા એફવીજી કામ નહી કરે એફવીજી ઉપર કેમની એન્ટ્રી લેવી સ્ટોપલોસ ક્યાં મૂકવો બહુ બધું કન્ફ્યુઝન છે બટ જ્યારે તમે આ કોન્સેપ્ટ કેમ ડિઝાઇન કરવામાં આવ્યો છો એફવીજ બનવા પાછળનું કારણ શું છે એફવીજી નો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે જો ખાલી આ ત્રણથી ચાર ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી લેશો ને તો પછી આગળ તમને કોઈ ક્વેશ્ચન જ નહીં આવે સમજી ગયા કારણ કે લોકોને બેઝિક પાછળની સ્ટોરી નથી ખબર હોતી ને ખાલી ફ્રન્ટ એન્ડ ઉપર રમવું હોય છે એટલે ખબર નથી પડતી ચલો અત્યારે આપણે ડાયરેક્ટલી પહોંચી જઈએ કે ભાઈ એફવીજી એક્ઝેટલી છે શું અને એફવીજી આને એફવીજી જ કેમ કહેવામાં આવે છે પહેલો તો એ જ ક્વેશ્ચન છે એફવીજીનું ફૂલ નેમ છે ફેર વેલ્યુ ગેપ બરાબર છે ફેર વેલ્યુ ગેપ નો મતલબ શું થાય છે કે કોઈપણ જગ્યા ઉપર માર્કેટમાં ઇનબેલેન્સ ક્રિએટ થાય છે તો ઇનબેલેન્સ ક્રિએટ થતા ટાઈમે કેન્ડલ્સ વચ્ચે ગેપ ક્રિએટ થાય છે એ જે ગેપ ક્રિએટ થતી હોય છે એ ગેપ ઉપર માર્કેટ ફરી આવે છે અને વેલ્યુ જે ગેપ ક્રિએટ થઈ છે એ ગેપની વેલ્યુને ફેર વેલ્યુ કહેવામાં આવે છે કારણ કે એ જગ્યા ઉપર આવીને ફરીથી માર્કેટની અંદર સ્ટ્રક્ચર રિપીટ થતું જોવા મળે છે એટલા માટે આપણે એને ફેર વેલ્યુ ગેપ કહીએ છીએ આપણે એમ સમજીએ છીએ કે આ એક ફેર ફેર વેલ્યુ છે જ્યાં માર્કેટ પાછું આવશે અને આપણે એ જગ્યા ઉપરથી ફરી ખરીદારી કે શોર્ટ કરી શકીશું એટલે આપણે એને ફેર વેલ્યુ ગેપ કહીએ છીએ ફરીથી ક્રિકેટની અંદર ત્રણ સ્ટમ્પ કોને શોધ્યા એ શીખવાની જરૂર નથી અને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે એટલું યાદ રાખો બહુ થઈ ગયું સમજી ગયા તમે હવે વાત કરીએ કે ફેર વેલ્યુ ગેપ ઉપર જ કેમ કામ કરવામાં આવે છે બીજી કોઈ વસ્તુ ઉપર કેમ આપણે ધ્યાન નથી આપતા અને ફેર વેલ્યુ ગેપ ઉપર ધ્યાન આપીએ છીએ એન્ટ્રી માટે પહેલા તો ઘણા લોકોને કન્ફ્યુઝન એ છે કે ફેર વેલ્યુ ગેપથી ટ્રેડિંગ થાય છે ના ફેર વેલ્યુ ગેપથી ખાલી એન્ટ્રી પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફેર વેલ્યુ ગેપ તમારા એનાલિસીિસ ટાઈમ ફ્રેમ કરતાં નીચેના ટાઈમ ફ્રેમ ઉપર શોધવામાં આવે છે એ તો બધું આગળ તમને હું ડિટેલ આપી દઈશ એટલે તમને કોઈ ટેન્શન જ ના રહે આ બધી વસ્તુનું બરાબર છે બટ હવે તમે મને એક વસ્તુ સમજાવો કે માર્કેટમાં જ્યારે જ્યારે મોટું મોમેન્ટમ આવે છે તે મોટું મુમેન્ટમ આવ્યું એની સંજ્ઞા શું મતલબ કે એની ઇન્ડિકેશન શું કે હા આ મોટું મોમેન્ટમ છે માર્કેટ ત્યાંથી ભાગી જશે સમજી લો કે બાઈંગ આવ્યું બહુ સરસ મજાનું બાઈંગ આવ્યું જેમ કે તમે અહિયાં સમજો આ વન અવર ટાઈમ ફ્રેમ છે બરાબર છે હું આનેફાવ મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દઉં છું બરાબર છે તો આ 5 મિનિટમાં ક્યાંક સારું બાઈંગ આવ્યું હોય એવી જગ્યા આપણે શોધીએ જો આ કેટલું સરસ મજાનું બાઈંગ આવ્યું છે બરાબર છે તો આને આપણે શું કહી શકીએ કે સરસ બાઈંગ આવ્યું છે સપોર્ટ હતો આ જગ્યા ઉપર તમે જુઓ માર્કેટે સપોર્ટ ક્રિએટ કર્યો છે સ્ટ્રક્ચર છે એ તો બધું ડીટેલમાં આપણે આવનારા વિડિયોઝમાં ઘણું બધું શીખવાના જ છીએ બટ એક ઓર્ડર બ્લોક હતો એ તો તમને અહિયા બેઝિકલી ખબર પડતી હશે ઓર્ડર બ્લોક ઉપર પણ તમે કોમેન્ટ કરશો તો હું ડીટેલ વિડીયો બનાવી દઈશ નવો વિડીયો બનાવી દઈશ બટ સમજી લો કે આ સપોર્ટ હતો અને સપોર્ટ ઉપરથી માર્કેટમાં બાઈંગ આવ્યું બટ આ બાઈંગની અંદર મોટા લોકો એન્ટર થયા એ તમને કન્ફર્મેશન ક્યારે આવે બહુ મોટી મોટી કેન્ડલ્સ બને અને માર્કેટ વન વે ભાગતું જાય ત્યારે જ ખબર પડે ને કે મોટા લોકો એન્ટર થઈ ગયા છે એટલે માર્કેટમાં એને કહેવામાં આવે છે ઇનબેલેન્સ ક્રિએટ થયું મતલબ કે એમ સમજી લો કે નાના સ્વિમિંગપૂલમાં હાથી પડ્યું એટલે તરત જ અડધું પાણી બહાર ઢોળાઈ ગયું મતલબ કે ઇનબેલ બેલેન્સ થઈ ગયું બરાબર છે તો આપણે એમ જોઈએ કે ભાઈ માર્કેટની અંદર તમે જુઓ અહીંયાથી શરૂઆત થઈ બાઈંગ આવવાની મોટી કેન્ડલ ફરી મોટી કેન્ડલ ફરી મોટી કેન્ડલ થોડું રિટ્રેશ લીધું ફરી મોટી કેન્ડલ ફરી મોટી કેન્ડલ બટ હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ શું થયું છે આ કેન્ડલ્સની સાઈઝ જુઓ ઘણી બધી કેન્ડલ્સની સાઈઝ કરતા બહુ જ મોટી છે મતલબ માર્કેટની અંદર મોટા પ્લેયર એન્ટર થયા એવું કહી શકીએ આપણે વોલ્યુમ લગાવીને પણ તમે અંદર જોઈ શકો છો અને નીચે વોલ્યુમ લગાવશો તો વોલ્યુમ પણ તમને આનું કન્ફર્મ મેશન આપી શકે છે બટ હવે આ જે મોટા પ્લેયર્સ એન્ટર થાય ને એની અંદર આપણે એક વસ્તુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ કે ભાઈ એમાં જે ગેપ ક્રિએટ થાય છે કેન્ડલ વચ્ચે કઈ કેન્ડલ વચ્ચે ગેપ ક્રિએટ થાય છે પહેલી અને ત્રીજી કેન્ડલનો જે આ પહેલી કેન્ડલનો હાઈ અને ત્રીજી કેન્ડલનો લો એની વચ્ચે જે ગેપ ક્રિએટ થાય છે એને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે બહુ બેઝિક છે મતલબ કે ઉપર જતા માર્કેટમાં પહેલી કેન્ડલનો હાઈ અને આ ત્રીજી નંબરની ની કેન્ડલનો લો એવી કેન્ડલ શોધવાની જેના હાઈ અને લો વચ્ચે જેમ કે અહીંયા મેં ફેર વેલ્યુ ગેપ કેમ માર્ક નથી કરી કારણ કે આ પહેલી કેન્ડલ અને આ ત્રીજી કેન્ડલ વચ્ચે કોઈ ગેપ અવેલેબલ નથી આ લો અને હાઈ ટચ થઈ ગયો છે તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ હાઈ બનેલો છે અને આ લો બનેલો છે બંને ટચ થઈ ગયા છે તો અહીંયા આપણને કોઈ ગેપ મળી નથી અહીંયા ગેપ મળી છે એટલે આપણે આને ફેર વેલ્યુ ગેપ કહી શકીએ છીએ બટ આ ફેર વેલ્યુ ગેપ તમારે શોધવાની છે કેવી રીતે કેવી કેવી રીતે શોધવાની છે માર્કેટ કા તો કોઈ સપોર્ટ ઉપર હોવું જોઈએ કા તો માર્કેટે કોઈ જગ્યાની લિક્વિડિટી લીધી હોવી જોઈએ એ બધા પોઈન્ટસ તો આગળ હું તમને ડિસ્કસ કરી દઈશ તો તમે જ્યાંને ત્યાં ફેર વેલ્યુ ગેપ શોધશો તો એ તમારા માટે કામ કરશે નહીં હવે તમને એમ લાગશે કે શ્યામલભાઈ અહીંયા પણ એક ફેર વેલ્યુ ગેપ છે એ કામ કેમ નથી કરી અને આ ફેર વેલ્યુ ગેપે તો બહુ સરસ રીતે કામ કર્યું છે જુઓ ફેર વેલ્યુ ગેપ ઉપર માર્કેટ આયું અને માર્કેટ ભાગી ગયું અને તમને ટાર્ગેટ મળી ગયો તો આ ફેર વેલ્યુ ગેપ કામ કેમ નથી કરી અને આ ફેર વેલ્યુ ગેપ કામ કેમ કરી છે એના પાછળનું પણ મેન રીઝન છે કે માર્કેટ અહીંયા સપોર્ટ પર હતું સપોર્ટ ઉપરથી માર્કેટે બાઉન્સ આપ્યો છે બરાબર છે માર્કેટ ફરી લિક્વિડિટી લેવા આવે છે અને ઘણા બધા લોકોને એવું લાગે છે કે ફેર વેલ્યુ ગેપ સમજી લો હું તો કહું છું તમને આ જ આઈડિયલી ફેર વેલ્યુ ગેપ મળી પણ ગઈ તમે આને ફેર વેલ્યુ ગેપ માની પણ લીધી બટ જ્યાં સુધી ફેર વેલ્યુ ગેપ ઉપર તમારું માર્કેટ તમને કન્ફર્મેશન નથી આપતું ત્યાં સુધી તમારે ટ્રેડ લેવાનો નો નથી કન્ફર્મેશનનો મતલબ થાય છે કે ફેર વેલ્યુ ગેપ ઉપર એક પોઝિટિવ કેન્ડલ બનવી જરૂરી છે આ તો તમને કોઈ જગ્યા ઉપર નહીં શીખવાડવામાં આવે બધા જ લોકો ફેર વેલ્યુ ગેપ ઉપર માર્કેટ ટચ થતા જ્યાં ટ્રેડ કામ કર્યા હશે જેમ કે અહીંયા કામ કર્યો છે તો અહીં બતાવી દેશે કે અહીંયા ટચ થતા આપણી એન્ટ્રી થઈ અહીંયા આપણો સ્ટોપલોસ હશે અને માર્કેટ ભાગી ગયું નહીં બટ એવું નથી હોતું માર્કેટની ફેર વેલ્યુ ગેપ બની છે બટ એ જગ્યા ઉપર જઈને શું માર્કેટે ફરીથી ખરીદારીની અંદર ફરીથી એ જગયા જગ્યા ઉપર ખરીદદારીની અંદર ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે નથી બતાવ્યો એ બધું પણ ઘણું બધું ચેક કરવાનું હોય છે જસ્ટ અત્યારે આપણે આપણા ટોપિકને રાખીએ કે ફેર વેલ્યુ ગેપ એક્ઝેટલી છે શું ઓકે તો તમે અહિયાં જોશો તો અહીંયાથી માર્કેટ સરસ મજાનું ભાગી ગયું છે હવે ફેર વેલ્યુ ગેપની થોડીક થીયરી તમને સમજાવી દઉં ફેર વેલ્યુ ગેપ બેઝિકલી એવી જગ્યા કે જ્યાં ટોટલ ત્રણ કેન્ડલ એવી બને ટોટલ ત્રણ કેન્ડલ કલર સેજ પણ મેટર કરતો નથી ટોટલ ત્રણ કેન્ડલ એવી બને કે જેમાં પહેલી કેન્ડલ પહેલી કેન્ડલ આ નીચે અત્યારે ડાઉન સાઈડ માટે બનાવી રહ્યો છું આ પહેલી કેન્ડલ અહીંયાથી આપણે વીક પણ માર્ક કરી લઈએ આ જે પહેલી કેન્ડલ છે આ પહેલી કેન્ડલનો લો બરાબર છે અને આ ત્રીજી કેન્ડલનો જે પણ હાઈ બન્યો છે બરાબર છે એના વચ્ચેની જે ગેપ બનેલી છે એને તમે ફેર વેલ્યુ ગેપ કહી શકો છો આને તમે શું કહી શકો છો ફેર વેલ્યુ ગેપ કહી શકો છો આ ડાઉનસાઈડ માટે થઈ ગયું સેમ ઊલટું છે તમારા માટે અપસાઈડ માટે જેમ કે એક સરસ મજાની કેન્ડલ અહીંયા બની છે ફરી એક સરસ મજાની કેન્ડલ અહીંયા બની છે અને ફરીથી એક સરસ મજાની કેન્ડલ આ રીતે બની છે. હવે બની શકે વચ્ચેની કેન્ડલ નાની હોય હું તમને થોડાક સિનારયો પણ આપી દઈશ કે સમટાઈમ્સ ચાર કેન્ડલથી પણ ફેર વેલ્યુ ગેપ બની શકે છે. પાંચ કેન્ડલથી પણ ફેર વેલ્યુ ગેપ બની શકે છે એના પાછળનું પણ લોજીક તમને એક્સપ્લેન કરી દઈશ સમજી લો આ પહેલા કેન્ડલનો હાઈ છે બરાબર છે અને આ ત્રીજા કેન્ડલનો લો પોઈન્ટ આટલે બનેલો છે તો તમે આ જે ગેપ બની છે એને તમે ફેર વેલ્યુ ગેપ કહેશો બરાબર છે આ ફેર વેલ્યુ ગેપ છે આ યુઝ થશે કે ભાઈ માર્કેટ પાછું અહીંયા ટચ કરે છે અને સેલિંગ કરવા માટે યુઝ થશે અહીંયાથી માર્કેટ પાછું અહીંયા ટચ કરે છે બાઈંગ કરવા માટે યુઝ થશે બરાબર છે આ છે ફેર વેલ્યુ ગેપ બહુ ઈઝી ભાષામાં હું ઇનવેલીડ વેલીડ એફવીજી પર જતો જ નથી કારણ કે મારો વિડીયો પૂરો થતાં થતાં તમારા માટે વેલીડ ઇનવેલીડ એફવીજી નો કોઈ ચાન્સ રહેશે જ નહીં. હવે સમટાઈમ શું થતું હોય છે કે ચાર પાંચ કેન્ડલથી કેવી રીતે એફવીજી બનતી હોય છે સમજી લો કે માર્કેટ આ રીતે જ ચાલી રહ્યું છે બટ વચ્ચે બીજી બે કેન્ડલ અહીંયા બની જાય છે બરાબર છે અંદર જ બને છે આ કેન્ડલની અંદર જ બને છે એનો હાઈ કે લો ઉપર નીચે જતો જ નથી આ કેન્ડલની અંદર જ બને છે તો પણ તમે આ કેન્ડલના હાઈ અને આ કેન્ડલના લોને માર્ક કરીને એફવીજી માર્ક કરી શકો છો કેમ કારણ કે આ બંને ઇનસાઈડ બહાર છે મતલબ આની આ જ કેન્ડલની અંદર માર્કેટે કેન્ડલ બનાવી છે એટલા માટે આ બે કેન્ડલનું કેલ્ક્યુલેશન થશે નહીં બિલકુલ થશે નહીં સમજી ગયા તમે તો માર્કેટે ચાર પાંચ કેન્ડલથી પણ એફવીજી બનાવી શકે છે એવી જ રીતે અહીંયા પણ કે ભાઈ માર્કેટ આ રીતે પડી રહ્યું છે અહીંયા એક બે નાની અમથી કેન્ડલ બની જાય છે જે આ કેન્ડલની અંદર જ છે તો પણ આપણે આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાઈ માર્ક કરીને એફવીજી માર્ક કરી શકીએ છીએ આ થઈ ગયું તમારા માટે એકદમ બેઝિક એફવીજીનું સ્ટ્રક્ચર હવે સમટાઈમ્સ એવું થતું હોય છે કે એફવીજી ઇનવેલીડ છે લોકો એવું સમજે છે કે એફવીજી ઇનવેલીડ છે સમટાઈમ્સ શું થતું હોય છે કે આ જગ્યા ઉપર આટલો હાઈ બનાવી દેવામાં આવે છે તો તો પછી આ એફવીજી છે જ નહીં ને તો પછી એને ઇનવેલીડ આપીને મતલબ શું છે અમુક લોકો બોડી કાઉન્ટ કરીને કામ કરવાનું પ્રિફર કરતા હોય છે બટ હું એને નથી માનતો હું તો એવું માનું છું કે કમ્પ્લેટલી તમારી વીક પણ આ જ રીતે હોવી જોઈએ ઘણા લોકો બોડીને પ્રેફરન્સ આપે છે વીકને પ્રેફરન્સ નથી આપતા બટ હું એ ટાઈપનો ટ્રેડર છું મારા માટે વીક પણ મેટર કરે છે હું વીકને પણ એટલું જ મહત્વ આપું છું જેટલું બોડીને મહત્વ આપ્યું જાય છે ઓકે તો આ જસ્ટ એફવીજીનું સ્ટ્રક્ચર છે ફેર વેલ્યુ ગેપનું સ્ટ્રક્ચર છે નાઉ હવે વાત આવે છે કે એફવીજી નો એક્ઝેટ ઉપયોગ શું છે હવે ઘણા લોકો એવું સમજે છે કે આ સમજી લોપાંચ મિનિટનો ટાઈમ ફ્રેમ છે આપ મિનિટની ત્રણ કેન્ડલ આ રીતે બની છે લોકો અહીંયા જતાં તરત શોર્ટ કરવા માટે યુઝ કરે છે ના એવું નથી હોતું માર્કેટનો બેઝિક બાયસ બાયસનો મતલબ થાય છે ડાયરેક્શન માર્કેટની બેઝિક ડાયરેક્શન કઈ બાજુ છે એનો ઉપયોગ કરીને તમે કામ કરી શકો છો જેમ કે આ બધા ડ્રોઈંગ્સ અત્યારે હું રીિમૂવ કરી દઉં અને અહીંયા આવી જઈએ જ્યાં આપણે યુઝ કરી છે હું તમને મારા જીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર બતાવી પણ દઉં ચલો કેમ બતાવી દઉં છું કારણ કે એ યુઝ કરવામાં આવી છે એટલા માટે હું તમને બતાવી રહ્યો છું જુઓ જેમ કે આરી ઓકેધીસ વન ઇઝ એફવીજી અને આ એ જ એફવીજી છે જે એફવીજી ઉપર કામ કરેલું છે હું અહિયા તમને એક્ઝામ્પલ સાથે એજ એફવીજી બતાવી રહ્યો છું એફવીજી ટ્રેડ કર્યા પહેલાનો સ્ક્રીનશોટ એફવીજી પર પોઝિટિવ કેન્ડલ લખેલું છે કે નહીં આ ગ્રુપમાં પણ જોઈન થવું બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે જસ્ટ તમારું ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનું કા તો કોઈન ડીસીએક્સનું એકાઉન્ટ મારા અંડરમાં હોવું જોઈએ અને એમાં તમે ટ્રેડ કરતા હોવા જોઈએ તો તમે આ ગ્રુપમાં ફ્રી ઓફ કોસ્ટ જોઈન થઈ શકો છો જુઓ જે કોન્સેપ્ટ હું તમને ભણાવું છું એ જ કોન્સેપ્ટ ઉપર હું તમને ટ્રેડ પણ બતાવું બતાવતો હોવં છું મારા લાઈવ ટ્રેડ મેં પોતે પણ ટ્રેડ લીધેલો છે હજુ તો ઘણા બધા બતાવીશ હું તમને આના આ સેમ કોન્સેપ્ટ ઉપર જુઓ તમે અહીંયા ધ્યાનથી શું જોયું છે કે માર્કેટે આજે કર્યું છે ને આ જે કારનામું કર્યું છે એને કહેવામાં આવે છે લિક્વિડીટી ગ્રેપ મેં તમને શું કીધું હમણાં કે તમારે આ વિડીયો ફરજિયાત જઈને જોવાનો છે બર્થડે સ્પેશિયલ સ્ટ્રેટેજી અને લિક્વિડીટી વાળી સ્ટ્રેટેજી વાળો આ બે વિડીયો તમે જોશો એટલે તમને આ સ્ટ્રેટેજી આખી આવડી જશે અને આજે એફપીજી નું પણ કન્ફ્યુઝન તમારું દૂર થઈ જશે જુઓ અહીંયા જઈને હું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોવું છું. 15 મિનિટ ટાઈમ ફ્રેમ માં જ્યાં એ ટ્રેડ બન્યો છે ને એ જ તમને બતાવું છું માર્કેટે શું કર્યું છે આપણે આ લો પોઈન્ટ ને માર્ક કરીએ માર્કેટે લિક્વીડિટી ગ્રેબ કરી છે અને માર્કેટ ચલો લિક્વિડીટી નથી આવડતી તો પણ માર્કેટ એક સપોર્ટ પર છે ડેફીનેટલી એક સપોર્ટ પર છે માર્કેટ કેવી જગ્યા ઉપર છે સપોર્ટ પર છે માર્કેટ હવે સપોર્ટ ઉપર માર્કેટ મોટી કેન્ડલ ક્રિએટ કરે છે એનો તમારે વેટ કરવાનો છે બરાબર છે તમે જોયું કે માર્કેટે અહિયા મોટી કેન્ડલ સ્ટાર્ટ કરી છે કોઈ કેશે ખ્યામલભાઈ ઇધર ભી બનાવી હે હા બટ એ સવાલ ના 6 વાગ્યા હતા એટલે હું કેચ ના કરી શક્યો અધરવાઈઝ અહીંયા પણ એ સ્ટ્રક્ચર બન્યું છે એ જે સ્ટ્રક્ચરની વાત કરી રહ્યો છું જુઓ આ જગ્યા ઉપર માર્કેટે લિક્વિડીટી લીધેલી છે બરાબર છે અને પછી આ સ્ટ્રક્ચર બનાવ્યું છે પાછું માર્કેટ આવ્યું અહીંયા એક નાના ટાઈમ ફ્રેમથ્રી મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર એફવીજી મળી હશે એન્ડ ધેન આખે આખું આ મોમેન્ટમ તમે કેચ કરી શક્યા હશો સેમ તમે અહિયાં જુઓ માર્કેટની અંદર શું થયું માર્કેટે બેઝિક સપોર્ટ પર આવ્યું સપોર્ટ ઉપર માર્કેટે અહિયાં કારનામું કર્યું છે કારનામું બેઝિક મતલબ છે કે માર્કેટે અહિયાં લિક્વિડટી ગ્રેબ કરી છે ઓકે હવે શું થાય છે જે જગ્યા ઉપર આ સીન થાય ને એનાથી તમારે નાના ટાઈમ ફ્રેમ ઉપર જવું પડે છે. આમાં મેં પાંચ મિનિટનો યુઝ કર્યો છે બાકી તમે 3 મિનિટનો પણ યુઝ કરી શકો છો તમને જે ફાવે બટ નાનો ટાઈમ ફ્રેમ હોવો જરૂરી છે. એફવીજી નો ઉપયોગ તમારા એનાલિસીિસ ટાઈમ ફ્રેમ કરતાં નાનો ટાઈમ ફ્રેમમાં જ ઉપયોગ થશે. કેમ નાના ટાઈમ ફ્રેમમાં ઉપયોગ થશે? હવે હું તમને બતાવું છું કે માર્કેટ અહીંયાથી ભાગે છે. તમે એફવી જી બનાવો છો 15 મિનિટ ટાઈમ અહિયાં તો જોકે 15 મિનિટમાં પણ બની ગઈ છે ને એક્ઝેટલી 15 મિનિટથી સેલિંગ આવ્યું છે. 70% ટાઈમ એવું બનશે કે જે ટાઈમ ફ્રેમમાં તમે એનાલિસિસ કર્યું છે ત્યાં પણ એફવીજી બની ગઈ હશે બટ નાનો ટાઈમ ફ્રેમ તમને બહુ જલ્દી એડવાન્સમાં એન્ટ્રી આપી શકે છે એટલા માટે સમજી લો કે માર્કેટે અહિયાં લિક્વીડિટી ગ્રેબ કરી છે સપોર્ટ ઉપર છે જે પણ તમારું બેઝિક એનાલિસીિસ છે હું આને ખાલી યલ્લો માર્કિંગ કરી દઉં છું ઓકે નાઉ કમ્સ ટુ 3 મિનિટ ટાઈમ ફ્રેમ કે 5 મિનિટ ટાઈમ ફ્રેમ મેપંચ મિનિટમાં એનાલિસીિસ કર્યું હતું એ ટાઈમે એટલા માટે હુંપાંચ મિનિટમાં આવી જઉં છું જો શું થયું કે યસ માર્કેટે અહિયા લિક્વિડ ગ્રેપ કરી માર્કેટે શું કર્યું આ જે મોમેન્ટમ આપ્યું આ પ્રિવિયસ સ્વિંગ છે જ્યાં લિક્વીડિટી ગ્રેપ કરે છે એ જ તમને એમાં સમજાવ્યું છે આ બ્રેકઆઉટ થઈ ગયું યસ બ્રેકઆઉટ થઈ ગયું હવે બ્રેકઆઉટ થયું એ પછી તમે ધ્યાનથી જુઓ કે માર્કેટે આ જગ્યામાં ક્યાં એફવીજી બનાવી છે અને એમાં પણ મારો એક રૂલ્સ છે કે જે મોમેન્ટમ આવ્યું છે ને એ મોમેન્ટમમાં આ રીતે તમે ફિબોનાચી લેવલ લગાવો 0.5 ની આજુબાજુ જ્યાં તમને એફવીજી મળે છે 0.5 5 ની નીચે કારણ કે નીચેનો જે ઝોન છે એને ડિસ્કાઉન્ટ ઝોન કહેવામાં આવે છે બરાબર છે તો ડિસ્કાઉન્ટ ઝોનમાં જ્યારે માર્કેટ આવે છે ડિસ્કાઉન્ટનો મતલબ શું થાય છે આ જે મોમેન્ટમ થયું છે બરાબર છે એ તમને 0.5 ની નીચે સસ્તું મળી રહ્યું છે ને 0.5 પાંચની ઉપર તમને થોડુંક મોંઘું મળી રહ્યું છે તો ડિસ્કાઉન્ટ ઝોનમાં તમને જે એફવીજી મળે છે તમે અહિયાં જુઓ થોડુંક ડિસ્કાઉન્ટથી લઈને પ્રીમિયમ ઝોનમાં તમને એફવીજી મળી ગઈ નાઉ હવે તમારે કન્ફર્મ કરવાનું છે કે એફવીજીની કેન્ડલ પોઝિટિવ હોવી જોઈએ કેમ પોઝિટિવ હોવી જોઈએ માર્કેટ સીધે સીધું જો ફોલ થઈ ગયું થઈ પણ શકે છે લોકોને એવું છે કે એફવીજી મેં શોધી લીધી એટલે મારી એફવીજી કામ કરવી જોઈએ અરે લાલા થોડુંક વેટ કરી લે થોડુંક કન્ફર્મેશન આવવા માર્કેટ પણ બોલવું જોઈએ કે હું એફવીજીથી ભાગવા તૈયાર છું ત્યારે એન્ટ્રી લેને કેમ તને ઉતાવળ ચડી છે ઓકે નાઉ તમે અહિયાં જુઓ સમટાઈમ શું થાય તમને એવું લાગે કે માર્કેટ આ રીતે ફોલ કરતું હતું માર્કેટે મોટી બે ત્રણ કેન્ડલ બનાવી આ બધી લિક્વિડીટી લીધી અને માર્કેટ ફોલ થઈ શકે છે ડેફીનેટલી ફોલ થઈ શકે છે માર્કેટ અહિયાથી બટ માર્કેટ એફવીજી ઉપર આવીને પોઝિટિવ કેન્ડલ બનાવે તમારું સેટઅપ રેડી થયું છે તમને સેટઅપ કહે છે કે રોકેટ લોન્ચ કરવાની છે તમારી રોકેટ કેવી રીતે લોન્ચ થશે આ એફવીજીના તમે આ જે કેન્ડલ પોઝિટિવ કેન્ડલ બની છે પોઝિટિવ કેન્ડલના હાઈ ઉપર એન્ટ્રી લેશો તમે એફવીજીના લોનો કા તો એ જે કેન્ડલ બનાવી હોય એના લોનો સ્ટોપલોસ મુકશો તમે જુઓ એક્ઝેટ જુઓ એક્ઝેટ તમને માર્કિંગ કરીને આપ્યું છે અને એક્ઝેટ તમે ટ્રેડ જોઈ શકો છો. તમારો પહેલો ટાર્ગેટ રહેશે આ હાઈ સુધી અને મોસ્ટ પ્રોબેબીિલીટી માર્કેટ આ હાઈને એકવાર તો બ્રેક કરશે કરશે ને કરશે જ. એકવાર માર્કેટ આ હાઈને બ્રેક કરશે જ કેમ કરશે બીકોઝ એને ફરી એફવીજી ઉપર આવવા માટે આ સ્ટ્રક્ચરને બ્રેક કરવું જરૂરી છે એ ક્યાં સુધી બ્રેક કરશે એ પણ હું તમને કહી દઉં જે પ્રિવિયસ સ્વિંગમાં લિક્વિડિટી અવેલેબલ છે માર્કેટ ત્યાં સુધી જ બ્રેક કરશે અને માર્કેટ અહીંયા તમે જુઓ ધીસ ઇઝ લિક્વિડટી માર્કેટે એક્ઝેટ એ લિક્વિડીટી લઈને ફોલ કર્યું છે તો શું થાય છે લોકો બ્રેકઆઉટ ટ્રેડ કરે છે અને નુકસાન જેલવું પડે છે હવે હવે નાવ ફરીથી તમે ચેક કરો આ તમારું પાંચ મિનિટનું ફરી એનાલિસિસ છે અને ફરી એનાલિસીિસ ઉપર તમે લગાવો કે ભાઈ માર્કેટમાં આ મોમેન્ટમ થયું હવે માર્કેટમાં એફવીજી કઈ જગ્યા ઉપર અવેલેબલ છે ચલો હું આને ફરીથી ડિલીટ કરી દઉં છું અને ફરીથી આવી જઈએ 15 મિનિટ ટાઈમ ફ્રેમની અંદર કા તોપાંચ મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ તમે જોશો સેમ જ છે કોઈ કોઈ અલગ ચીજ થઈ નથી બરાબર છે આ જુઓ માર્કેટ ભાગી ગયું નાવ હવે તમે અહિંયા જોઈ શકો છો કે ફરીથી આ કેન્ડલ અને આ કેન્ડલના હાઈ અને લોની વચ્ચે માર્કેટે શું કર્યું છે એફવીજી બનાવી છે તો શ્યામલભાઈ આ એફવીજી તો તૂટી ગઈ છે તમે કહો છો બનાવી છે 15 મિનિટ ઈવન 5 મિનિટમાં જો આ દેખાય છે તમને ફરીથી જે માર્ક કરું છું એ આ કેન્ડલ એન્ડ આ કેન્ડલ આ એફવીજી બનાવી છે શમલભાઈ આ એફવીજી તો તરત તૂટી ગઈ છે મારે ટ્રેડ કેમનો લેવાનો એટલા જ માટે મેં તમને કીધું તું કે યૂ નીડ ટુ કન્ફર્મેશન કન્ફર્મેશન પોઝિટિવ કેન્ડલથી બને છે નાવ આવી જાવ પાછા પાંચ મિનિટ 3્ણ મિનિટ લઈ જઈશ તો તમને એમ થશે કે 3 મિનિટમાં કામ કર્યું તું એટલે તમે અમને બતાવ્યું નહી જો અહીંયા જનરલી શું થતું હોય છે કે તમારે વેઇટ કરવાની છે કે માર્કેટ એફવીજી ઉપર આવીને એક સરસ મજાનું રિએક્શન આપે. એફવીજી બહુ જ નાની છે હંમેશાના માટે જે પણ જગ્યા ઉપર તમે કામ કરો છો જે પણ જે પણ ઇન્ડેક્સની અંદર કામ કરો છો ત્યાં તમારો એક મિનિમમ સ્ટોપલોસની સાઈઝ અને મેક્સિમમ સ્ટોપલોસની સાઈઝ ડિસાઈડ હોવી જોઈએ જેમ કે મારી ઇથીયમમાં છે ઇથીરિયમની અંદર હું 30 પોઈન્ટથી મોટો સ્ટોપલોસ ક્યારેય નથી લેતો અને 20 પોઈન્ટથી નીચેનો સ્ટોપલોસ રાખવામાં હું 10 વાર વિચારું છું કે ભાઈ એની નજીકમાં મને ક્યાંય સ્ટોપલોસ મળી જાય તો પહેલા મારો પ્રિફરેબલ સ્ટોપલોસ 20 પોઈન્ટનો રહેશે તમે અહીંયા ધ્યાનથી જુઓ માર્કેટ આવ્યું આ પોઝિટિવ કેન્ડલ બનાવી આ પોઝિટિવ કેન્ડલનો હાઈ તમે એક્ઝેટલી જોશો આ ગ્રીન કલરની કેન્ડલ ક્રોસ કરે છે બરાબર છે ગ્રીન કલરની કેન્ડલ તમારો ટ્રેડ એક્ટિવ કરે છે ગ્રીન કલરની કેન્ડલનો લો તમારો 20 પોઈન્ટનો સ્ટોપલોસ બને છે ફરીથી તમે જે આ હાઈ બન્યો છે એ તમારો ટાર્ગેટ રહેશે અને તમે જુઓ ફરીથી તમારો ટાર્ગેટ અચીવ થઈ ચૂક્યો છે અને આજે મોમેન્ટમ થયું હતું આ જે મોમેન્ટમ થયું હતું એના એક્ઝેટ 0.5 5 ની નીચે જ આ એફવીજી અવેલેબલ છે મારા વાલા એટલા માટે એફવીજી આ રીતે કામ કરે છે એના એ જ ટાઈમ ફ્રેમમાં એફવીજી શોધશો અડધો વાર તમને એફવીજી મળશે નહીં સમજી ગયા તમે તો આજે તમને ફેર વેલ્યુ ગેપ ઉપર ડીટેલ તમને મળી ગયો હશે અને આ સેટઅપ ઉપર હું ઘણા બધા ટ્રેડ્સ લઉં છું અને ઘણા બધા ટ્રેડ્સ હું મારા જીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર શેર પણ કરું છું બીજો એક પોઝીશનલ ટ્રેડ કે શ્યામલભાઈ કિતના કામ કર શકતા હે એ બરાબર છે ચલો હું તમને બતાવી દઉં કેટલું કામ કરી શકે છે. એક બીજો ટ્રેડ હાઇપરલિક્વિડ મેં તમારી સાથે લીધો પણ હતો શેર પણ કર્યો તો ટોટલ એનાલિસીિસ સાથે ડ્રોઈંગ આમાં બતાવશે વેઇટ કરો હાઇપરલિક્વિડ યસ આઈ થિંક મેં તમારી સાથે એનાલિસીિસ અહિંયા શેર કરેલું છે હું તમને બતાવી દઉં પહેલા એનાલિસીિસ બતાવી દઉં આગળ આવી જશો ઉપર તો આખો દિવસ ટ્રેડ શેર કરતો હોવં છું અને ઇટ્સ વર્કિંગ વેરી ગ્રેટ મજા પણ આવે છે આજે ગવ મારો લોસ થાય છે તો પણ શેર કરું છું પ્રોફિટ થાય છે તો પણ શેર કરું છું એન્ડ આખો દિવસ આપણે મજા કરીએ છીએ અહિયા જો આઈ રહ્યું હાઇપર યુએસડીtી 30 મિનિટ બ્રેકઆઉટ ઓર એફવીજી ટ્રેડ બરાબર છે અહીંયાં આપ્યું છે કે કા તો જો એફવીજી ઉપર ટચ કરવા નથી આવતું તો ડાયરેક્ટ બ્રેકઆઉટ ટ્રેડ કરી શકીએ છીએ કા તો એફવીજી ઉપર આવે છે તો આપણે ડિસ્કાઉન્ટમાં આપણને મળી શકે છે એફવીજી માર્ક કરીને પણ આપેલી છે હવે ડાયરેક્ટ બ્રેકઆઉટ ટ્રેડ આમાં કેમ પહેલા તો અહીંયા જે આ એનાલિસીિસ ડ્રો કર્યું છે હું અહિયાં ડ્રો કરી દઉં છું આ 30 મિનિટનો ટાઈમ ફ્રેમ છે તમે જુઓ પહેલા શું થયું છે માર્કેટે આ 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં લિક્વિડીટી લીધી છે પોતાનો જે પ્રિવિયસ સ્વિંગ બનાવ્યો છે એનું અહીંયા બ્રેકઆઉટ આવતા આવતા રહી ગયું છે એટલે હું આનો જે લિક્વિડીટી લીધી છે એનો સ્વિંગ અહીંયા માર્ક કરું છું એટલે મેં આ જગ્યા ઉપર એક બ્રેકઆઉટ લેવલ પણ માર્ક કરી દીધું હતું કે જો ડાયરેક્ટ માર્કેટ નીકળી જાય છે તો આપણે ડાયરેક્ટ જઈ શકીએ છીએ કેમ એનું પણ મેન રીઝન શું હતું કે મેં જે એફવીજી માર્ક કરી હતી એ એફવીજી બહુ લોવઅર લેવલ ઉપર હતી કેવા લેવલ ઉપર હતી લોવઅર લેવલ ઉપર હતી ડિસ્કાઉન્ટથી પણ ડિસ્કાઉન્ટ ઝોનમાં હતી કારણ કે ડિસ્કાઉન્ટ ઝોન તમે માર્ક કરો તો કેવી રીતે માર્ક થાય અહીંયાથી લઈને આ તમારો જે સ્વિંગ બન્યો છે એ તમે માર્ક કરશો બરાબર છે તો શું થયું આ તો 0.6 6ની નીચે પણ એફવીજી હતી સમટાઈમ શું થાય અહિંયાં પણ એફવીજી છે બનેલી છે દેખાય છે તમને અહીંયા પણ માર્કેટ નાના ટાઈમ ફ્રેમમાં જોશો તો અહીંયા પણ એફવીજી બનેલી છે તો અહીંયા ક્યાંકથી ઉપર જતું રહે છે અને આપણી એફવીજી ઉપરથી ટ્રેડ નથી મળતો આપણને તો આપણે શું કરી શકીએ ડાયરેક્ટ બ્રેકઆઉટ ટ્રેડ અટેન્ડ કરી શકીએ એટલા માટે બ્રેકઆઉટ ટ્રેડનું પણ ત્યાં મેન્શન કરેલું હતું બટ તમે જુઓ માર્કેટે શું કર્યું આ લીધો લો અને ધેન પાછો એફવીજી ઉપર આવે છે એફવીજી ઉપર 30 મિનિટ ટાઈમ ફ્રેમની જફવીજી હતી તો ફાઈવ મિનિટમાં તો અફકોસ એફવીજી હશે બરાબર છે નાના ટાઈમ ફ્રેમમાં પણ ઓફકોર્સ એ જગ્યા ઉપર એફવીજી હશે તમે ધ્યાનથી જુઓ એક્ઝેટલી માર્કેટમાં એ જ જગ્યા ઉપર એફવીજી છે દેખાય છે તમને ડિસ્કાઉન્ટ ઝોન આ જગ્યા ઉપર એફવીજી બનેલી છે એફવીજી ઉપર માર્કેટ આવ્યું માર્કેટે પોઝિટિવ કેન્ડલ બનાવી પોઝિટિવ કેન્ડલના હાઈ ઉપર તમને અહિયા ક્યાંક એન્ટ્રી મળી એફવીજીના લોનો સ્ટોપ લોસ એન્ડ તમારો સીધો પહેલો ટાર્ગેટ આ સ્વિંગનું બ્રેકઆઉટ થઈ ગયું સ્વિંગનું બ્રેકઆઉટ એન્ડ ધેન એનું પણ બ્રેકઆઉટ થતા એનું પણ બ્રેકઆઉટ થતા તમને એક શાનદાર મોમેન્ટમ જોવા મળ્યું તો ઓન અ પોઝિશનલ બેઝિસ પણ આ રીતે fvg કામ કરી શકે છે બટ fvg એકલી કામ નહી કરે. લોકો fvg ક્યાં શોધે છે? આ રીતે શોધે છે fvg કેવી રીતે ખબર છે? કે ચલો આ ત્રણ કેન્ડલ વચ્ચે પણ ગેપ બની ગઈ fg આ ત્રણ વચ્ચે પણ ગેપ બની ગઈ fg આ ત્રણ વચ્ચે પણ બની ગઈ fg અહિંયા પણ બની ગઈ fg કેટલી fg માર્ક કરશો? બનશે જ માર્કેટ ભાગતું રહેશે તો એફવીજી તો બનતી જ રહેશે તો આજે તમને ખબર પડી ગઈ કે એફવીજીની પાછળ શું રીઝન છે કે તમારે ડિસ્કાઉન્ટ ઝોનમાં આવતા માર્કેટને પકડવા માટે અને એ એફવીજી ઉપર પોઝિટિવ કેન્ડલ બને અને પછી જ તમે કામ કરી શકો છો અધરવાઈઝ તમે કામ કરી શકતા નથી મને યાદ છે મેં અત્યારે કોઈ સ્ક્રિપ્ટ બનાવી નથી તો ઘણા બધા ક્વેશ્ચન્સ રહી ગયા હશે તમારા માઈન્ડની અંદર તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અને આનો નેક્સ્ટ વિડીયો આપણે ગુજ્જુ ધ ટ્રેડરના એક રૂપિયા વાળો જે કોર્સ છે એપ્લિકેશનની અંદર આવશે અને આજે તમને ઘણું બધું શીખવા મળ્યું હશે કેવો લાગ્યો તમને વિડીયો મને કોમેન્ટ કરીને બતાવજો અને ઈવન સેકન્ડ પાર્ટ હું ત્યારે અપડેટ કરીશ જ્યારે આ વિડીયો ઉપર 1000 કોમેન્ટ પૂરી થાય છે ચલો ચલો થેન્ક્યુ સો મચ એવરીવન જય શ્રી કષ્ટભંજન દાદા મળીશું આપણે નેક્સ્ટ વીડિયોની અંદર

💬 Trader reviews (traded this? tell others what really happened)

No reviews yet — be the first. Real experiences help other traders more than any backtest.

User opinions, not investment advice. Reviews are moderated before publishing.