Fair Value Gap (FVG) Setup Explained in Gujarati 🔥 | Perfect Entry & Exit Strategy — backtested on Indian market data | FakeTrades
FakeTrades.in
← all strategies

Fair Value Gap (FVG) Setup Explained in Gujarati 🔥 | Perfect Entry & Exit Strategy

Gujju The Trader · watch on YouTube ↗
Analysed 01 Aug 2026, 03:32 PM IST
★★★☆☆ 3.0 / 5

Why 3.0/5? (stars grade the EDGE — per-trade expectancy, consistency, drawdown — not the headline return)

  • A real but modest per-trade edge: +0.22R across 240 trades

Verdict

Auto-backtested. AI-decoded: Fair Value Gap (FVG) used as entry module within demand/supply zone framework; base (selling/buying candle) + explosive move + retest on FVG triggers entry; multi-timeframe (15-min support/resistance Ran on 159 large/mid-caps, real costs. 240 trades, win 47%, payoff 1.52, expectancy +0.22R/trade (avg +0.29%/trade).

This is a real edge. Reasonably consistent (88% of years positive).

Mechanically decoded from the transcript and scored from the metrics. Flagged for human review; a hand-vetted verdict can override it.

See strategies that scored 4★+ →
Know someone trading this?

🔴 Live forward test (no hindsight — only trades the rules fired AFTER we published this verdict)

Tracking since 2026-07-06 — no qualifying signals have fired yet. The engine re-checks every night on fresh data; results appear here the day the rules trigger.

Is it profitable? (green above the line = made money, red below = lost it)

₹2,00,000 portfolio (max 5 positions, across the stock universe — real delivery costs)

Return+18.3%
CAGR+2.4%
Max drawdown-6.4%
Trades233 · 110 won
₹200,000 → ₹236,516  ·  2019-04-18 → 2026-06-08
20192020202120222023202420252026
+1%+5%+4%+2%+3%+1%+1%+1%

Simulated on the 159 large/mid-cap universe. Capital-constrained, daily mark-to-market.

Year by year (every trade the rules fired, across the tested stocks)

YearTradesWin %ExpectancyAvg return / trade
20191953% +0.45R +0.51%
20204448% +0.31R +0.66%
20214146% +0.25R +0.35%
20223546% -0.06R +0.11%
20233057% +0.53R +0.40%
20243139% +0.02R -0.01%
20252544% +0.14R +0.02%
20261540% +0.09R +0.08%

Where this strategy made & lost money (the full stock-by-stock breakdown — 117 stocks, incl. 2026)

#StockTradesWin%Avg/tradeBestTotal2026
1 ████████ 425% +0.0% +6% +0% +6%
2 ████████ 450% +1.2% +6% +5% +5%
3 ████████ 1100% +2.6% +3% +3% +3%
4 ████████ 1100% +3.0% +3% +3% +3%
5 ████████ 475% +0.9% +2% +3% +2%
6 ████████ 425% -0.7% +2% -3% +1%
7 ████████ 3100% +4.5% +5% +13% +0%
8 JINDALSTEL free peek 475% +1.9% +5% +8% +0%
9 ████████ 2100% +3.8% +4% +8% +0%
10 ████████ 2100% +3.9% +4% +8% +0%
11 ████████ 2100% +3.7% +4% +7% +0%
12 ████████ 2100% +3.0% +3% +6% +0%
13 ████████ 2100% +2.9% +3% +6% +0%
14 ████████ 1100% +6.2% +6% +6% +0%
15 ████████ 450% +1.2% +7% +5% +0%
16 ████████ 560% +1.0% +3% +5% +0%
17 ████████ 250% +2.3% +6% +5% +0%
18 ████████ 560% +1.0% +3% +5% +0%
19 ████████ 450% +1.1% +7% +5% +0%
20 ████████ 250% +2.7% +8% +5% +0%
21 ████████ 20% -3.0% +-3% -6% -3%
22 ████████ 520% -1.0% +3% -5% -2%
23 ████████ 10% -2.1% +-2% -2% -2%
24 ████████ 425% +0.0% +5% +0% -2%
25 ████████ 250% -0.1% +2% +0% -2%
26 ████████ 250% +0.4% +3% +1% -2%
27 ████████ 250% +2.0% +6% +4% -2%
28 ████████ 540% +0.3% +5% +1% -1%
29 ████████ 30% -2.9% +-3% -9% +0%
30 ████████ 10% -5.6% +-6% -6% +0%
You can see the numbers — see the names. Unlock every stock in this breakdown and download it as Excel. The worst stock in this table returned -9% under these exact rules — one wrong pick costs many times the unlock.

Educational backtest output only — not investment advice or a recommendation to buy/sell any security. AI-generated from stored historical data; not 100% accurate. Past performance is not indicative of future results.

Full transcript (6343 words)
કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો આજે આપણે એફવીજી શીખવાના છે ફેર વેલ્યુ ગેપ ઘણા બધા લોકોની રિક્વેસ્ટ પણ હતી કે શ્યામલભાઈ અમારે એફવીજી શીખવું છે ડેફિનેટલી હું તમને એફવીજી તો શીખવાડીશ એની જોડે જોડે એફવીજી ઉપર તમને એક સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરવાનો પણ પ્રોપર ટ્રાય કરીશ એ સેટઅપ આપીશ તમને કે એફવીજીનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ટ્રેડિંગ કરી શકો છો બરાબર છે બેઝિકલી અત્યાર સુધી તમે જેટલા વિડિયોઝ જોયા હશે એની અંદર તમને એવું સમજાવવામાં આવ્યું હશે કે એફવીજી તમે ફાઇન્ડ કરો એફવીજી ઉપર માર્કેટ આવે છે એટલે તમે બાય કરી લો અને આ રીતે તમે ટાર્ગેટ પ્લાન કરો બટ બેઝિકલી સાચી વાત કહું ને તો તમે એફવીજી શોધી શોધીને થાકી જાવ છો. તમને એટલી બધી એફવીજી મળે છે કે તમને ખબર જ નથી પડતી કે કઈ એફવીજી કામ કરશે કઈ એફવીજી કામ નહીં કરે અને એન્ડ ઓફ ધ ટાઈમ તમને એવું લાગે છે કે ભાઈ આ કોન્સેપ્ટ આપણા કોઈ કામનો નથી કારણ કે આખા ચાર્ટમાં બધે એફવીજી દેખાય છે અને કઈ એફવીજી કામ કરશે મને ખબર જ નથી પડતી બરાબર છે પછી અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ઓર્ડર બ્લોકની નીચે એફવીજી હોય એ કામ કરે પહેલી કામ કરે કા તો ત્રીજી કામ કરે બીજી કામ નહીં કરે બટ સાચું કહું તો એવું કશું જ નથી હોતું બની શકે છે કે મારો કોન્સેપ્ટ જે તમને હું અત્યારે એફવીજી રિલેટેડ સમજાઈ શક્યો છું એ માર્કેટ કરતા ડિફરન્ટ હોય અગેન હું તમને એક વાત કહું હું ટોટલ પ્રેક્ટિકલ નોલેજ શેર કરું છું અત્યારે પણ કોઈ સ્ક્રિપ્ટ લઈને નથી બેઠો હું જેવી રીતે એફવીજી નો ઉપયોગ કરું છું સેમ ટુ સેમ એવી રીત હું તમને શીખવાડીશ બરાબર છે ટોટલ પ્રેક્ટિકલ યુઝ હશે બની શકે છે કે એસએમસીના એફવીજીની અંદર [ગળું સાફ કરે છે] કઈક આના કરતા ડિફરન્ટ પણ હોય બરાબર છે બટ આપણા માટે ઈમ્પોર્ટન્ટ એ નથી કે આપણે જે ચોપડીમાં છાપ્યું હોય એવું જ તમને ભણાવી દઉં તો તો પછી તમે ડાયરેક્ટલી ઘણા બધા બધા વિડીયો ઓલરેડી એફવીજી ના જોયા જ છે બરાબર છે અગર તમે મારી ચેનલ ઉપર કોઈપણ વસ્તુ જોઈ રહ્યા છો તો એક 110% પ્રેક્ટિકલ નોલેજ હશે જેનો હું પોતે ઉપયોગ કરું છું અને હું કંઈક ડિફરન્ટ રીતે યુઝ એટલા માટે કરું છું કે જો બધા જ કોમન વસ્તુ યુઝ કરશે તો માઈટ બી ઈટસ નોટ હેલ્પફુલ સમજી ગયા તમે એ તમને હેલ્પફુલ નહીં થાય અને જે વસ્તુ હું તમને શીખવાડવાનો છું એ તમારા માટે બહુ જ હેલ્પફુલ છે. તો વિડીયો રોલર કોસ્ટર રાઈડ જેવો અને ઘણા બધા લર્નિંગથી ભરપૂર રહેવાનો છે. તો હું બસ આશા એટલી રાખીશ તે વિડીયો પૂરો જોજો સ્કીપ કરી કરીને ના જોતા નોર્મલ વિડીયોડિયો નથી પ્રોપર સેટઅપ આપવા જઈ રહ્યો છું ટ્રેડિંગ કરવા માટેનું બરાબર છે બની શકે છે કે પહેલા હું તમને જ્યારે એફવીજી સમજાવું તો અગર તમને આવડે છે તો થોડું બોરિંગ લાગે બટ બોરિયતને સહન કરી લેજો મારા વિડીયોથી તમને 110% ડિફરન્ટ શીખવા મળશે અને જો સારું શીખવા મળે છે તો પણ કોમેન્ટ કરવાની છે કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરવાની છે કોમેન્ટ તો કરવાની જ છે બરાબર છે ચલો [ગળું સાફ કરે છે] આગળ વધીએ આપણે પહેલા શીખીએ કે એફવીજી છે શું બરાબર છે એફવીજી એને કહેવામાં આવે છે જ્યારે પણ કોઈ જબરજસ્ત માર્કેટમાં બાઈંગ આવે બરાબર છે સમજી લો બાઈંગ આવે છે એક સરસ મજાનું નીચેથી બાઈંગ થયું સપોર્ટ ઉપરથી કા તો ડિમાન્ડ એરિયાથી ઓર્ડર બ્લોકથી કોઈપણ જગ્યાએથી એક સરસ મજાનું બાયંગ આવે છે સરસ મજાના બાઈંગની ડેફિનેશન એફવીજી આપે છે આપણને મતલબ કે એવું બાયંગ કે જેની પહેલી અને ત્રીજી કેન્ડલના હાઈ અને લો વચ્ચે મતલબ આ લો અને આ હાઈ વચ્ચે એક ગેપ જનરેટ થાય જેને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે મતલબ કે મોટા લોકો એન્ટર થશે એટલે ફટાફટ બાઈંગ આવશે ફટાફટ બાઈંગ આવશે તો ડેફીનેટલી મોટી મોટી કેન્ડલ્સ બનશે મોટી મોટી કેન્ડલ્સ બનશે તો બાયર સ્ટ્રોંગ હશે બાયર સ્ટ્રોંગ હશે તો આ જે હાઈ પોઈન્ટ બનેલો છે અને આ જે લો પોઈન્ટ બને છે એની વચ્ચે ગેપ ક્રિએટ થશે અને ગેપને આપણે ફેર વેલ્યુ ગેપ કહીશું. આવું બાઈન્ સાઈડ થશે એવું જ સેલિંગ સાઈડ પણ થશે જ્યારે પણ મોટા પ્લેયર સેલ કરવાનું ચાલુ કરશે તો મોટી મોટી સેલિંગ કેન્ડલ બનશે અને એમાં જે છેલ્લી કેન્ડલ છે અને આ જે પહેલી કેન્ડલ છે પહેલી છેલ્લી તમે જેને કહો એ એક નંબર અને ત્રણ નંબરની વચ્ચે જે આ હાઈ પોઈન્ટ છે અને આ લો પોઈન્ટ છે એની વચ્ચે જે ગેપ જનરેટ થાય એને તમે એફવીજી કહી શકો છો આને તમે સેલિંગ એફવીજી કહી શકો છો આને તમે બાયંગ એફવીજી કહી શકો છો માર્કેટમાં જે રટ્ટો ભરેલો કોન્સેપ્ટ ચાલે છે એ કોન્સેપ્ટ એવો છે કે ભાઈ માર્કેટની અંદર આ રીતે જો બાયંગ આવે અહીંયાથી માર્કેટ ઉપર જાય અને પછી આ એફવીજી ઉપર આવે તો અહીંયાથી ફરીથી બાઉન્સ જોવા મળતો હોય છે લોકો આને આવી રીતે ઉપયોગ કરે છે તો ખોટો ઉપયોગ નથી કોઈ બટ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે સમજી લો કે અહીંયા ફરી આવી મોટી કેન્ડલ બની બરાબર છે ફરી મોટી આવી કેન્ડલ બની હવે તો અહીંયા પણ એક ગેપ છે એવી અહીંયા પણ એક ગેપ છે બરાબર છે આવી ચાર પાંચ ગેપ બની જાય છે પછી તમારા માઈન્ડમાં એવું આવે કે આ ગેપ કામ કરશે આ ગેપ કામ કરશે આ ગેપ કામ કરશે કે નીચેની ગેપ કામ કરશે કે અહિંયાં તો પછી એક ઓર્ડર બ્લોક પણ હશે લાલ કલરની જે કેન્ડલ હશે ઓર્ડર બ્લોક આપણે નેક્સ્ટ વીડિયોમાં શીખીશું જો તમારી 500 કોમેન્ટ આ વિડીયો ઉપર પૂરી થાય છે તો તો ઓર્ડર બ્લોક કામ કરશે બરાબર છે તો કન્ફ્યુઝનથી માણસ ભરાઈ જાય છે અને છેલ્લે એફવીજી એના માટે કામ નથી કરતી હોતી એટલે તમારા ભઈએ તમારા માટે ડિફરન્ટ સોલ્યુશન ઈવન પોતાના માટે પણ ડિફરન્ટ સોલ્યુશન આનું શોધ્યું છે આને બેઝિકલી આ રીતે ઉપયોગ કરવામાં આવતી હોય છે એવી જ રીતે સેલિંગ સાઈડ ભારે સેલિંગ આયું માર્કેટ નીચે જાય છે પછી ધીરે ધીરે ધીરે આ એફવીજી ઉપર ટચ કરે અને પછી માર્કેટમાં ફરી સેલિંગ આવી શકે છે આવું રટ્ટું ભરેલું જ્ઞાન ચોપડિયું જ્ઞાન માર્કેટમાં અવેલેબલ છે હું એના ખિલાફ નથી એ વસ્તુ કામ કરે છે બટ એની અંદર કન્ફ્યુઝન વધારે છે એટલા માટે મેં થોડુંક આજ કન્ફ્યુઝન મારું દૂર કરતાં કરતાં જે કન્ફ્યુઝન મારું પોતાનું દૂર થયું તો એવી રીતે હું તમને પણ દૂર કરાવવા માગું છું બરાબર છે ત્યાં સુધી વીડિયોને લાઈક ઠોકી દેજો ઓકે ચલો હવે થઈ ગયું આ આપણું એફવીજીનું બેઝિક નોલેજ તમને મળી ગયું રાઈટ ગુડ હવે તમે મને એમ કહો કે તમે અત્યારે એફવીજી ને કેવી રીતે જોઈ એઝ અ સપોર્ટ જોઈને મતલબ કે આ અહીંયાથી માર્કેટ ઉપર ગયું હતું અહીંયા નીચે આવશે તો એઝ અ સપોર્ટ તરીકે કામ કરશે હવે હું તમને એવું કહું કે એફવીજી નો ઉપયોગ સપોર્ટ તરીકે કામ જ નથી કરતો તો નથી કરતો તો તો તમે કહેશો કે શમલભાઈ ભાઈ તો એફવીજી શીખવાનું શું લેવાની એફવીજી ને એક એન્ટ્રી મોડ્યુલ બનાવીએ તો હવે કહેશો કે શમલભાઈ એન્ટ્રી મોડ્યુલ નામની બલા લા શું છે એન્ટ્રી મોડ્યુલ નો મતલબ શું થાય છે ખબર છે તમને હવે હું કંઈક ડિફરન્ટ શીખવાડી રહ્યો છું નોટ ડાઉન કરી શકતા હોય તો કરજો બહુ જ હેલ્પફુલ છે એન્ટ્રી મોડ્યુલ નો મતલબ શું છે ખબર છે તમને એફવીજી ઘણી બધી બને બરાબર છે એફવીજી ઘણી બધી બને સપોર્ટ રજિસ્ટન્સ ઘણા બધા બને બટ અહીંયા હું એઝ અ એન્ટ્રી મોડ્યુલ આવું સિનારયો નહી બને મતલબ કે આવો કોઈ સિનારયો સમજી લો કે તમે એવું નક્કી કરો છો સાંભળો કે ભાઈ અગર માર્કેટ એફવીજી ઉપર આવે અને એક ગ્રીન કલરની કેન્ડલ બનાવે બરાબર છે એ કેન્ડલનો હાઈ ક્રોસ થાય પછી હું ટ્રેડ લઈશ fgની નીચે હું સ્ટોપ લોસ રાખીશ ઓકે તો જ હું આમાં ટ્રેડ લઈશ તો આ જે કન્ફર્મેશન કેન્ડલ છે ને એ તમારું એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું બટ fg ને એઝ અ એન્ટ્રી મોડ્યુલ યુઝ કરીએ તો એમલ ભાઈ એ કા બબલા રહે હો નહી ખબર પડતી ચલો હું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવી દઉં હવે એન્ટ્રી મોડ્યુલ જ્યારે તમે વાપરોને એન્ટ્રી મોડ્યુલ શેને શેને કહેવાય એ પહેલા સમજાવી દઉ જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તમને ખબર છે કોઈ બ્રેકઆઉટ પછી રીટેસ્ટ કરો ને રીટેસ્ટનું પણ બ્રેકઆઉટ થાય તો તમે એનું કન્ફર્મેશન લીધું કહેવાય રાઈટ તો એન્ટ્રી મોડ્યુલ ઓલવેઝ તમને કન્ફર્મ એન્ટ્રી લેવા માટે યુઝફુલ છે તો તમે જે રીટેસ્ટ થયું ને એને એઝ એન્ટ્રી મોડ્યુલ યુઝ કર્યું બરાબર છે સમજી લો કે તમે કોઈ ઝોન આઈડેન્ટીફાય કરો છો અને ત્યાં એક પોઝિટિવ કેન્ડલની વેઇટ કરો છો બરાબર છે અને કેન્ડલનો હાઈ બ્રેક થાય પછી તમે ટ્રેડ કરો છો તો આ તમારું એક એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું જેમ આપણે પોતાની વાત કરીએ તોજીટી સ્વિંગનો યુઝ કરીએ છીએ યાદ છે તમને બધાનેજીtીટી સ્વિંગ તોજીtીટી સ્વિંગ એક એન્ટ્રી મોડ્યુલ છે સપોર્ટથી માર્કેટ ભાગી પણ જાય અને જીટી સ્વિંગ ના બને તો આપણે ટ્રેડ નથી લેતા કેમ નથી લેતા કારણ કે આપણા એન્ટ્રી મોડ્યુલ પ્રમાણે આપણી એન્ટ્રી બની નહીં એટલા માટે સમજી ગયા તમે સમટાઈમ્સ સપોર્ટ ઉપર માર્કેટ સાઈડવેઝ થઈ જાય જીટી સ્વિંગ ના બન્યો હોય એટલે આપણે બચી જઈએ સમટાઈમ્સ બહુ મોટું મોમેન્ટમ આવે જીટી સ્વિંગ બન્યો હોય તો આપણાથી કેચ થઈ તોજીtીટી સ્વિંગ એક એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું તમને એન્ટ્રી લેવામાં પ્રોપર હેલ્પ કરી તમે જ્યાં ત્યાં એન્ટ્રી નહી કરો તમને એવું લાગ્યું કે ઉપર જશે એટલે તમે કોલ બાય કરી લીધો નીચે જશે તો પુટ બાય કરી લીધો કા તો બિટકોઈન લોંગ કરી લીધો બિટકોઈન શોર્ટ કરી લીધો એવું નહી તમને એન્ટ્રી મોડ્યુલે હા પાડી કે ભાઈ તારી એન્ટ્રી મોડ્યુલ બની તારે ટ્રેડ લેવાનો તો જ તમે ટ્રેડ લીધો આ વસ્તુ માટે એફવીજી નો બહુ જ સુપર્બ ઉપયોગ થાય છે હું તમને અહિયા બીજો મારો એક્સપરિયન્સ શેર કરું એફવીજી હાયર ટાઈમ ટાઈમ ફ્રેમમાં બહુ ઓછી કામ કરે છે જેમ કે વન ડે ટાઈમ ફ્રેમ વન વીક ટાઈમ ફ્રેમ એફવીજી વિલ નોટ વર્ક હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી ત્યાં તમને ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓર્ડર બ્લોક વધારે કામ કરશે એઝ કમ્પેર ટુ એફવીજી બરાબર છે એફવીજી સ્મોલર ટાઈમ ફ્રેમમાં બહુ સરસ રીતે કામ કરે છે જેમ કે 15 મિનિટ ટાઈમ ફ્રેમ જેમ કે 3 મિનિટ ટાઈમ ફ્રેમ જેમ કે વન મિનિટ ટાઈમ ફ્રેમ એફવીજી બેઝિકલી પ્રેઝન્ટ એટલે કરવામાં આવે છે કે એફવીજી ઉપર રીટેસ્ટ થતું હોય છે માર્કેટ જેમ કે આએક મિનિટનો ટાઈમ ફ્રેમ છે 3 મિનિટ નો ટાઈમ ફ્રેમ છે સમજી લોત્રણ મિનિટ ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં બાયિંગ આવ્યું બરાબર છે તો થોડોક ટાઈમ બાયંગ આવશે પછી આ જ લોકોના ઓર્ડર બાકી હશે તે પાછું માર્કેટ આવશે અને ઓર્ડર ફીલ કરીને ઉપર જશે સમજી ગયા તમે તો સ્મોલર ટાઈમ ફ્રેમમાં ઓર્ડર ફીલ થવા બહુ કન્ટીન્યુઅસ કામકાજ બને છે હાયર ટાઈમ ફ્રેમમાં જ્યારે ઓર્ડર લેવા આવશે ત્યારે બની શકે છે કે એફવીજીથી રિટર્ન થાય પણ ખરું કા તો એ ઓર્ડર બ્લોકથી રિટર્ન થાય એટલા માટે તમારી એફવીજી કામ નથી સમજી ગયા તમે તો આપણે આપણે એફવીજી ને નાના ટાઈમ ફ્રેમમાં યુઝ કરીશું અને ઓર્ડર બ્લોક તરીકે યુઝ કરીશું તો હવે હું તમને એફવીજીના બેઝ ઉપર એક સેટઅપ આપવા જઈ રહ્યો છું અને પ્રેક્ટિકલ એફવીજીનો ઉપયોગ સમજાવવા જઈ રહ્યો છું જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એક્ઝેટલી એફવીજી નો ઉપયોગ કેવી રીતે કરવાનો અને હું આના બેઝ ઉપર ટ્રેડિંગ કેવી રીતે કરી શકું હું તમને બિટકોઈનના ચાર્ટ ઉપર ઊભો છું તો બિટકોઈન જ સમજાઈશ હવે એવું પણ બની શકે છે કે આટલું બધું માર્કેટ ફોલ થયું છે એટલે થોડા ઓછા ટ્રેડ મળ્યા હોય આ સેટઅપ પ્રમાણે બટ કારણ કે વન વે ભાગી રહ્યું છે ને તો વન વે જલ્દીથી જે હું સેટઅપ યુઝ બતાવી રહ્યો છું એની ઉપર બેબી માર્કેટ રિએક્ટ કરે કે ના કરે બટ જોઈશું આપણે કે કેવી રીતે છે હું એવું સમજું છું હું એવું સમજું છું કે ઓલવેઝ ટ્રેડિંગ મિનિમમ બે ટાઈમ ફ્રેમમાં થવું જોઈએ સાંભળજો તમે મિનિમમ બે ટાઈમ ફ્રેમનો મતલબ શું થાય છે એક ટાઈમ ફ્રેમની અંદર તમે માર્કેટનો ટ્રેન્ડ જુઓ અને બીજા ટાઈમ ફ્રેમની અંદર તમે એક્ઝીક્યુશન સેટઅપ કા તો જે એન્ટ્રી મોડ્યુલ છે એને તમે લગ લગાવો એન્ટ્રી મોડ્યુલ આપણે નક્કી કર્યું કે આજે આપણે એફવીજી નું એન્ટ્રી મોડ્યુલ બનાવીશું તો ઉપયોગમાં આપણે એનાથી હાયર ટાઈમ ફ્રેમ લઈશું સપોર્ટ રેઝિસ્ટન્સ માટે ઓકે સપોર્ટ રેઝિસ્ટન્સનો કેમ ઉપયોગ થાય છે કારણ કે સપોર્ટ રેઝિસ્ટન્સ તમે જોવા જાવને તો એસએમસીમાં પણ કોન્સેપ્ટ છે લિક્વિડીટીનો બરાબર છે અને આપણે પ્રાઈઝ એક્શન ટ્રેડર પણ સપોર્ટ રેઝિસ્ટન્સનો બહુ જ સરસ ઉપયોગ કરે છે તો જ્યારે તમને ખબર પડે કે ભાઈ માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ કેવો છે અને માર્કેટમાં માં કઈ બાજુ કામ કરવું જોઈએ તો મારા એન્ટ્રી મોડ્યુલ ઉપર મને સૌથી બેસ્ટ સિસ્ટમ મળે એવી સિસ્ટમ આજે આપણે ડિઝાઇન કરીશું તમારા સામે ઓકે નાવ વાત કરીએ કે 15 મિનિટ ટાઈમ ફ્રેમ બરાબર છે 15 મિનિટ ટાઈમ ફ્રેમ તમારો યુઝ થશે સપોર્ટ રજિસ્ટન્સ માટેત્રણ મિનિટ ટાઈમ ફ્રેમ તમારો યુઝ થશે એન્ટ્રી મોડ્યુલ માટે એન્ટ્રી મોડ્યુલ આપણે અહિયા બે યુઝ કરીશું એક એફવીજીની એન્ટ્રી મોડ્યુલ યુઝ કરીશું અને બીજી એક્સટ્રા એન્ટ્રી મોડ્યુલ હું તમને ફિબોનાચીની શીખવાડીશ ઓકે બંને બંનેનો ઉપયોગ છે બંને તમારા માટે કામમાં આવશે ઓકે નાવ એફવીજીથી જે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું છે એ પણ આ જ સિસ્ટમનો ભાગ છે અને ફિબોનાચીથી જે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાની છે એ પણ આ જ સિસ્ટમનો ભાગ છે શ્યામલભાઈ તમે વિડીયો અઘરો કરતા જાવ છો કોઈ જ અઘરો નથી એટલો સહેલો લાગશે ને કે વાત જ જવા દો બરાબર છે હવે આપણે એમ સમજીએ કે તમને સપોર્ટ રજિસ્ટન્સ માર્ક કરતા બહુ ઇઝીલી આવડે છે ને નહીં આવડતા હોય તો હું તમને શીખવાડી દઉં છું બહુ જ એટલે બહુ જ ઇઝી છે બરાબર છે તમારે કોઈ એવી જગ્યા શોધવાની છે કે જ્યાંથી માર્કેટ કન્ટીન્યુઅસ ફોલ કર્યું હોય કા તો કન્ટીન્યુઅસ માર્કેટે બાઈંગ કર્યું હોય એવી જગ્યા તમારે શોધવાની છે જેમ કે સમજો અત્યારે હું એક લેટેસ્ટ એક્ઝામ્પલ લેવાની વાત કરું તો તમે અહિયા ધ્યાનથી જુઓ માર્કેટ અહીંયાથી કન્ટીન્યુઅસ ફોલ કર્યું છે વચ્ચે એફવીજી પણ ક્રિએટ થઈ છે હવે ધ્યાનથી જોશો એફવીજી ક્યાં છે કે જરૂરી નથી કે અહીંયા એફવીજી હોવી જ જોઈએ જસ્ટ ખાલી એટલું જોવાનું છે કે માર્કેટ ફોલ કર્યું હોવું જોઈએ બરાબર બરાબર છે હવે તમે મને કહો આ એવું થયું છે અહીંયાથી કન્ટીન્યુઅસ બાયંગ આવ્યું હતું તો આ કેન્ડલ ને આ કેન્ડલ વચ્ચે ગેપ છે દેખાય છે તમને આ એફવીજી ઉપર તમે એક પોઝિટિવ કેન્ડલ બનતા ટ્રેડ લીધો તમારો સ્ટોપલોસ એફવીજીની નીચે બ્રીચ કર્યો અને પછી ઉપર ગયું એટલા માટે હું કહેતો હતો કે નોર્મલ ટાઈપથી એફવીજી કામ કરતી નથી બટ હવે હું તમને જે બતાવીશ એની અંદર એફવીજી કામ કરશે એવી રીતે હવે તમે સમજો જનરલી તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાનો છે ને સપોર્ટ રજિસ્ટન્સ માર્ક કરવાની સૌથી ઇઝીએસ્ટ વે હું અગર તમને કહું ને તો કેવી છે કે જ્યાંથી માર્કેટનું સેલિંગ સ્ટાર્ટ થયું હોય બરાબર છે એ આખી કેન્ડલ તમારે માર્ક કરી લેવાની લોથી લઈને હાઈ અને એમાં પણ કોઈ જગ્યા ઉપર આવો સીન બન્યો હોય કે ભાઈ આ રીતે માર્કેટે રીટેસ્ટ કરી હોય અને પછી એક સરસ મજાની રિજેક્શન કેન્ડલથી સેલિંગ આપી હોય તો તમારે ટોટલ એ કેન્ડલને પણ કવર કરી લેવાની મતલબ કે એ કેન્ડલનું જે વીક છે એ પણ તમારે આ રીતે કવર કરી શકો ના કરો તો પણ ચાલશે પ્રોપરલી તમારે આ કેન્ડલનો જે લો બનેલો છે એ લો તમારે માર્ક કરવાનો છે બરાબર છે આ લો તમે માર્ક કરશો ડન છે કે શ્યામલભાઈ મેં આ કેન્ડલનો લો આ રીતે એક્ઝેટલી એક્ઝેટલી જોશો તો આ રીતે લો છે અને માર્ક કરી લીધો કોઈ વાંધો નથી એની આજુબાજુ જાય એટલે તમને ખબર પડે કે હવે આપણે સેલિંગની તૈયારી કરવાની છે આ બધું જ થશે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ તમે રજિસ્ટન્સ માર્ક કર્યો અહીંયાથી તમને નીચે સપોર્ટ મળી ગયો તો સપોર્ટ પણ તમે કેવી રીતે માર્ક કરશો? ટોટલી આ કેન્ડલથી લઈને આ કેન્ડલનો લો સુધી તમે સપોર્ટને માર્ક કરી શકો છો. બરાબર છે એફવીજી આમાં માર્ક કરી નથી. મોટા ટાઈમ ફ્રેમમાં એફવીજી ની જરૂર નથી ધ્યાનથી સાંભળજો ઓકે નાવ અહીંયાથી માર્કેટમાં સેલિંગ આયેલું છે આ એફવીજી છે ઈવન તમે અહીંયા એકવાર ટચ થઈ ગઈ છે ને એટલે આપણે આ કેન્ડલનો આ પણ લેવી પડશે આ જે ગ્રીન કલરની કેન્ડલનો લો છે ને ત્યાં સુધી આપણે લેવી પડશે તો હું આ રીતે માર્ક કરી દઉં છું કોમ્પ્લિકેટેડ નહી થાય ચાર પાંચ એક્ઝામ્પલ સમજાવીશ એટલે તમને ખબર પડી જશે તો આ રીતે તમે ઝોન માર્ક કરી લીધો છે હવે આ ડેટ કઈ છેચોથી જૂન છે બરાબર છે અહીંયા જઈને માર્કેટ ટચ કરે સાંભળજો હું બાઈંગ નો ટ્રેડ નથી બતાવી રહ્યો તમને કેમ નથી બતાવી રહ્યો કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ તમને ક્લિયર કટ નેગેટિવ દેખાય છે. યુઝ તો તમે નીચેથી ઉપર કરશો તો પણ કામ કરશે અને ઉપરથી નીચે કરશો તો પણ કામ કરશે બટ હજુ હું તમને એવું વિચારું છું કે ટ્રેન્ડની બાજુ જ શીખવાડું જેથી કરીને તમને નુકસાન ના કરો બરાબર છે જો હવે તમે જોયું કે ભાઈ માર્કેટ અહીંયા પહોંચ્યું જેવું આ લાઈન ઉપર માર્કેટ પહોંચે ને કા તો માર્કેટ પહોંચવા આવે ને એટલે તમારેત્રણ મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો બરાબર છે શું કરવાનું છેત્રણ મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો છે જો માર્કેટ અહિંયા પહોંચ્યું ધ્યાન દેજો આ માર્કેટ પહોંચ્યું માર્કેટ જે પહોંચે ને અહીંયા માર્કેટ પહોંચે જે માર્કેટ પહોંચે એ જગ્યા ઉપર તમારે એક પોઈન્ટ માર્ક કરવાનો છે ચલો હું માર્ક કરી દઉં છું આ જગ્યા ઉપર અને આને કલર કરી દઉં છું બ્લેક કલર ઓકે પોઈન્ટ માર્ક કરી દીધો હવે તમારે એની ડાબી બાજુ જોવાનું છે ધ્યાનથી સાંભળજો મારી વાત ડાબી બાજુ જે પહેલો સ્વિંગ હોય ને એનો લો માર્ક કરવાનો છે. માર્ક કરી દીધો ઓકે ગુડ છે. હવે તમારે એનું બ્રેકડાઉન થઈ જવાની રાહ જોવાની છે. થઈ ગયું બ્રેકડાઉન ઓકે બ્રેકડાઉન થઈ ગયું. હવે બ્રેકડાઉન થઈ જાય ને પછી તમે આની અંદર fvg માર્ક કરી શકો છો. તો ક્યાં ક્યાં એફવીજી છે આ એફવીજી છે મને કો આ એક જ એફવીજી છે આ કેન્ડલનો લો અને આ કેન્ડલના હાઈ વચ્ચેની ગેપ એફવીજી છે ઓકે ગુડ હજુ એફવીજી ઉપર તમારે કન્ફર્મેશન એવું લેવાનું છે કે જે કેન્ડલ એફવીજીમાં ઘૂસે છે જે પણ કેન્ડલ એફવીજીમાં ઘૂસે છે એ કેન્ડલનો લો બ્રેકડાઉન થાય ત્યારે તમારે એન્ટ્રી કરવાની છે તો તમે અહિયા શોર્ટની એન્ટ્રી પ્લાન કરશો આનો લો તૂટે ત્યારે એન્ટ્રી ઓલવેઝ સ્ટોપ સ્ટોપલોસ તમારે ધ્યાન રાખવાનું છે 400 થી લઈને 500 પોઈન્ટ મેક્સિમમ આનાથી મોટો સ્ટોપલોસ બિટકોઈનમાં સેટ ના થાય જો બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરો છો તો આ હાઈ કા તો એફવીજી નો હાઈ નજીક હોય તો ત્યાં તમારે સ્ટોપલોસ સેટ કરવાનો છે બીજું તમારે રિસ્ક રિવર્ડ રેશિયો પણ સપોર્ટ જોઈને કરવાનો છે બરાબર છે અહીંયા માર્કેટ ગયું 400 પોઈન્ટનો સ્ટોપલોસ બને છે તમે જુઓ વન વે માર્કેટે 1000 પોઈન્ટનો તો ત્યાંનો ત્યાં ફોલ બતાવી દીધો બરાબર છે હવે કોઈ કેસેક શ્યામલભાઈ પાછું માર્કેટ આવ્યું એટલે અમારો તો સ્ટોપલોસ હિટ થઈ ગયો નો ડાઉટ તમારો સ્ટોપલોસ મતલબ કે ટ્રેલિંગ સ્ટોપલોસ કે જે કોય આમ તો જોવા જાવ તો 1:2.7 નો રિસ્ક રિવોર્ડ રેશિયો અચીવ થઈ ગયો છે બટ માર્કેટ એની ચાલ પ્રમાણે જશે સપોર્ટ પર ક્યાં જશે સપોર્ટ પર અને જો માર્કેટ ડાઉન ટ્રેન્ડ કન્ટીન્યુ કરવાનું હશે તો તમારા સપોર્ટનું પણ બ્રેકડાઉન થઈ જશે જો તમારો ટ્રેડ ક્લિયર કટ રીતે આ એક જ ડાયરેક્શનમાં ચાલ્યો બરાબર છે અહીંયા યુઝ એફવીજી નો કર્યો આપણે આ એફવીજી એન્ટ્રી મોડ્યુલ તરીકે કામ કરી બાકી તમે મોટા ટાઈમ ફ્રેમમાં એફવીજીઓ માર્ક કરશો તો સમટાઈમ્સ એવો એવો આવશે કે તમે થાકી જશો સમટાઈમ્સ એવો આવશે કે તમે થાકી જશો હવે કોઈ એમ કહે કે શ્યામલભાઈ અહીંયા પણ અમે યુઝ કરી શકતા હતા ને જો આ એક સપોર્ટ બનાવ્યો તો સપોર્ટ પર માર્કેટ આયું ને પછી ઉપર ગયું ને નીચે આયું હવે હું તમને અહિયા એક કી પોઈન્ટ આપું છું આવું બધું કરશો ને તો તમે ટ્રેડમાં કન્ફ્યુઝ જ રહેશો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈપણ ટ્રેડ તમે એન્ટર કર્યો કોઈપણ ટ્રેડ ઈવન એની સ્ટ્રેટેજી સાંભળજો તમે જે મારો મૂલ મૂલ મંત્ર છે આપણે માસ્ટર સ્ટ્રેટેજીમાં પણ એ વસ્તુ યુઝ કરીએ છીએ કે જે ટ્રેડમાં તમે એન્ટ્રી કરી અને એનો જે લો પોઈન્ટ હતો અને હાઈ પોઈન્ટ હતો એની વચ્ચે તમને આ જેટલા પણ ચરિત્ર દેખાય છે એની અંદર તમારે ભાગ નહી લેવાનો એની અંદર તમારે ભાગ નહીં લેવાનો જ્યાં સુધી એનું બ્રેકડાઉન ના થઈ જાય ત્યાં સુધી તમારે ભાગ નહી લેવાનો સમજી લો કે તમારો સ્ટોપલોસ જ કપાવાનો હતો અને અહીંયાથી માર્કેટ ઉપર જતું રહ્યું ખરેખર કોઈ વાંધો નહી અહીંયાથી માર્કેટ ઉપર જતું રહેશે તમારો આ હાઈ તો ક્રોસ કરશે ને પછી નવા ટ્રેડનું એનાલિસીિસ કરવાનું શું કીધું મેં તમને જે પણ ટ્રેડ તમે એન્ટ્રી પ્લાન કરો છો એ કોઈપણ એન્ટ્રી મોડ્યુલ ઉપર હોય જ્યાં તમે એન્ટ્રી પ્લાન કરી છે એનો નીચેનો લો પોઈન્ટ કા તો ઉપરનો હાઈ પોઈન્ટ ક્રોસ નથી થતો ત્યાં સુધી નવો ટ્રેડ નહી કરવાનો સમજી લો કે આ ટ્રેડમાં તમે અહિયાં નીકળી ગયા હું તો કહું છું વેલ એન્ડ ગુડ ક્વીક તમને 1:2.5 મળતું તું તમે નીકળી ગયા બટ જે નવો ટ્રેડ એક્ઝીક્યુટ કરવાનો થાય એ ફરી અહિંયા નથી લેવાનો ફરી અહીંયા નથી લેવાનો અહિંયાં અહિયા અહિયા ક્યાંય નથી લેવાનો આરામ કરવાનો અને આત્રણ મિનિટનો ટાઈમ ફ્રેમ છે એટલો બધો પણ ટ્રેડ ખેંચાયો નથી ઓકે નાવ તમને ખબર પડી ગઈ કે કેવી રીતે સપોર્ટ રજિસ્ટન્સનો ઉપયોગ કરીને કામ કરવાનું છે 15 મિનિટ અગેન 15 મિનિટ વોટ યુ સી અહિંયા બ્રેકડાઉન કર્યું છે ક્યાંથી સેલિંગ આવ્યું હતું અહીંયાથી સેલિંગ આવ્યું હતું જો એમાં પણ બધે એફવીજ છે યસ એફવીજી છે હવે તમે શું કરશો મેં તમને શું કીધું તું જે સેલિંગ લેગ હોય બરાબર છે આમાં ઓર્ડર બ્લોક શું છે આ ગ્રીન કલરની કેન્ડલને ઓર્ડર બ્લોક કહેવામાં આવે રેડ પ્લસ ગ્રીન કલરની કેન્ડલને ઓર્ડર બ્લોક કહેવામાં આવે અહીંયાં તમે જોશો તો એફવીજી કામ કરી ગઈ છે એટલે ઘણા બધા લોકો એમ કહેશે કે જો એફવીજી કામ કરે છે હું તમારી એફવીજી ના વિરુદ્ધ છું જ નહીં બટ મારે અહીંયા એફવીજી નથી વાપરવી કેમ નથી વાપરવી એ પણ તમને કહું જુઓ તમે અહીંયા શોર્ટ મારતા આ જગ્યા ઉપર આ ઘુસી કેન્ડલ આનો લો બ્રેકડાઉન કર્યો તમે શોર્ટ મારતા તમે અહીંયા ક્યાંક સ્ટોપલોસ મુકતા જો 500 પોઈન્ટનો મુકતા સ્ટોપલોસ હિટ થઈ જતો સમજ્યા એટલા માટે મારે અહિયા એફવીજી નો ઉપયોગ કરવો નથી બટ એફવીજી આપણે શું એફવીજી શું બતાવે છે ફાસ્ટ સેલિંગ આવ્યું છે એવું બતાવે છે મતલબ આ એક એરિયા સેલિંગ એરિયા છે વેલ એન્ડ ગુડ અગેન આવી જાવ આ હાઈથી લઈને આ લો તમે માર્ક કરી લીધો ગુડ અને આપણે પાછો યલ્લો કલર માર્ક કરી દઈએ વેલ એન્ડ ગુડ આ થઈ ગયો તમારો રજિસ્ટન્સ જ્યાંથી સેલિંગ આવ્યું હતું રજિસ્ટન્સ થઈ ગયો નાવ વેર ઇઝ યોર સપોર્ટ આ તમારો સપોર્ટ છે ઓકે ગુડ હવે તમારે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાનું છે માર્કેટ ઓવરઓલ ડાઉન ટ્રેન્ડમાં છે તો સપોર્ટનું બ્રેકડાઉન થશે ઓફકોર્સ થશે કેમ નહી થાય ઓકે ગુડ ચલો થશે હવે અહિંયા માર્કેટ પહોંચ્યું જોઓ 14 45 45 સમથિંગ નો ટાઈમ છેત્રણ મિનિટ ટાઈમ ફ્રેમમાં જતા રહીએ બરાબર છે અગેન આપણેત્રણ મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી ગયા આપણે શું જોયું કે જે આ હાઈ પોઈન્ટ બને છે જે આ હાઈ પોઈન્ટ બને છે એની ડાબી બાજુનો સ્વિંગ દેખાય છે અહિંયા છે ડાબી બાજુનો સ્વિંગ ઓકે ગુડ આ ડાબી બાજુનો સ્વિંગ છે આપણે શું કરીશું એનું બ્રેકડાઉન ક્યાં થયું અહીંયા થયું અહીંયાથી લઈ અને અહીંયા સુધી ક્યાં ક્યાં એફવીજી છે એ તમે માર્ક કરશો મને કોક આખે આખા લેગમાં તમને એફવીજી ક્યાં મળી જે ટચ ના થઈ હોય અહીંયા એક એફવીજી હતી બટ ઓલરેડી ટચ થઈ ગઈ હતી આ એક એફવીજી છે જે ટચ નથી થઈ દેખાય છે તમને ધ્યાનથી જોઓ અને ટચ થઈ ગયેલી હશે તો પણ ચાલશે કોઈ ઇશયુ નથી બટ આખે આખી એફવીજી ભરાઈ જવી જોઈએ નહી બહુ નાના ટાઈમ પિરિયડમાં આપણે જોઈ રહ્યા છીએ 3્ મિનિટ ટાઈમ પિરિયડમાં એટલા માટે બટ યુ કેન સી કે હા આ એક એવી જગ્યા છે કે જ્યાં એક ફેર વેલ્યુ ગેપ બનેલી છે ઓકે આના આના આપણે કરી દઈશું બ્લેક કલર ઓકે ગુડ જે કેન્ડલ તમે જુઓ જે કેન્ડલ ઘુસી તી એનો લો બ્રેકડાઉન થવો જોઈએ તો તમે શું કર્યું સ્પોર્ટ પ્લાન કર્યો હવે તમે અહિંયા જ કરશો ઓબ્વિયસલી ઓકે નાઉ તમે શું કરશો તમે જોયું કે મારો સ્ટોપલોસ મેક્સિમમ ક્યાં સેટ થઈ શકે છે મારો સ્ટોપલોસ આ 0.5 ના લેવલ સુધી 450 પોઈન્ટ બને છે તો હું મૂકી શકું છું આનાથી વધારે હું નથી મૂકી શકું અગેન તમે શું ટાર્ગેટ કરશો આ લો પોઈન્ટ ટાર્ગેટ કરશો અને આ તમારો લો પોઈન્ટ અચીવ થઈ ગયો રાઈટ ગુડ હવે આની અંદર થયું છે શું એ હું તમને બતાવું જનરલી માર્કેટ આટલું જલ્દી સેલિંગ નથી બતાવતું બટ ય નો કે અત્યારે બિટકોઈનની અંદર દરેક બાઉન્સ ઉપર ફટાક દઈને સેલિંગ આવી જાય છે ઓકે એટલા માટે બીજી વસ્તુ તમે જોશો તો અહિયા જે હાઈ પોઈન્ટ બના બનાવ્યો તો એનો લિક્વિડિટી પણ માર્કેટે ટ્રેપ કરી જો તમે ખાલી એફવીજી બનાવતા ને તો જો એક અહિંયા એફવીજી છે દેખાય છે તમને સેલિંગ આવી ગયું છે પણ તમારો સ્ટોપલોસ ખઈ જાય એટલે એફવીજી બહુ જ ટ્રેપ કરવામાં આવે છે તો મેં નક્કી કર્યું કે આપણે એફવીજી ને ટ્રેડ જ નથી કરવી આપણે એફવીજીને એઝ એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું વિચારીએ શું કરીએ એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું વિચારીએ બીજી વસ્તુ મેં અહિયા ફીબો લગાવ્યો તમે જોયો ફીબો ઓલવેઝ તમને હેલ્પ કરશે કારણ કે જો આ આટલું જ રીટ્રેસ કરીને પડી ગયું છે અહિયા એફવીજી હતી ને તમે આના બ્રેકડાઉન ઉપર ટ્રેડ બનાવ્યો ઇટ્સ અ ગુડ બટ અગેન આ ટ્રેડની અંદર તમે રિસ્ક રિવર્ડ રેશિયો બહુ જ ફુલ્લી મેન્ટેન કરવો પડશે અને સ્મોલ કવોન્ટિટી લેવાની છે. હર હંમેશના માટે એવા ટ્રેડની અંદર સારી કવોન્ટિટીથી ટ્રેડ કરવાનું છે જે આ રીતે મોમેન્ટમ આપે 50ટ ની આજુબાજુ કા તો એનાથી ઉપર જાય અને પછી જ સેલિંગ આપે અને અહીંયા ક્યાંય એફવીજી હશે તો સૌથી બેસ્ટ ટ્રેડ તમારા માટે બનશે બરાબર છે બટ અહિંયાં ના બની અહીંયા એફવીજી મળી અને એફવીજી નું બ્રેકડાઉન થયું તો અહિંયાં તમે શું જોયું એફવીજી ને એઝ અ મેં એન્ટ્રી મોડ્યુલ યુઝ કર્યું કોઈ વાંધો નહી ચલો ફરી 15 મિનિટ ટાઈમ ફ્રેમ હવે જુઓ કોઈ મિત્ર એમ કે શ્યામલભાઈ 15 મિનિટને ત્રણ જ મિનિટ કેમ 15 મિનિટ અને 3 મિનિટ તમારા એક્ઝામ્પલ માટે છે મિત્રો બરાબર છે તમે એને યુઝ કરી શકો છો એઝ અ કે ભાઈ ચલો 15 મિનિટ 3્ણ મિનિટ મેં તમને કીધી એવી જ રીતે તમે વન અવર 15 મિનિટ પણ યુઝ કરી શકો છો ફોર અવર 45 મિનિટ પણ તમે યુઝ કરી શકો છો વન ડે એન્ડ વન અવર પણ યુઝ કરી શકો છો સમજી ગયા આ તમારા માટે મોડીફાય તમે જેમ કરો એમ મેં તમને ક્વીક સ્કેલ્પ પ્લસ સારા ટ્રેડ પકડાય એવી સિસ્ટમ તમને બતાવી છે નાના ટાઈમ ફ્રેમની ઓકે તમે આને મોટા ટાઈમ ફ્રેમમાં પણ યુઝ કરી શકો છો બટ બે ટાઈમ ફ્રેમમાં યુઝ કરવાનું છે મોટો ટાઈમ ફ્રેમ સપોર્ટ રજિસ્ટન્સ માટે નાનો ટાઈમ ફ્રેમ તમારા એન્ટ્રી મોડ્યુલ માટે આઈ હોપ કે તમને અહિયા ખબર પડી ગઈ હશે ઓકે નાવ હવે અહીંયા ફરી આવી જઈએ આપણે કે ભાઈ અહીંયા શું થઈ શકે છે હવે હું આ સપોર્ટને સહેજ આમ કરી દઉં છું માર્કેટે જુઓ સરસ મજાનું બ્રેકડાઉન કરી દીધું કરી દીધું બ્રેકડાઉન ઓકે હવે બ્રેકડાઉન કર્યું માર્કેટે બાઉન્સ બતાવ્યો બટ આપણા રજિસ્ટન્સ એરિયા સુધી તો ગયો નથી આપણો રજિસ્ટન્સ એરિયા શું કહે છે છેલ્લામાં છેલ્ટલું તો આપણે એક કેન્ડલ કવર કરી શકીએ છીએ કઈ કેન્ડલ આજે સેલિંગ આવ્યું છે આમ જોવા જઈએ તો આ જે સેલિંગ આવ્યું છે એની આ કેન્ડલ આપણે કવર કરી શકીએ છીએ બરાબર છે આ રીતે ઓકે રાઈટ ચલો વધારામાં વધારે તમે આને કવર કરી દેશો ગુડ આઈ એમ નોટ અગેન્સ્ટ ઈટ કે તમે ક્યાં કવર કરો છો સમટાઈમ પીપલ માર્ક ધીસ ઓન્લી પીપલ માર્ક ધીસ ઓન્લી પીપલ માર્ક ધીસ ઓન્લી ઇટ્સ ઓકે કોઈ ઇશયુ નથી બટ કેન્ડલ જે સેલિંગ કેન્ડલ આવી હોય એ તમારે માર્ક કરવી જોઈએ બરાબર છે આ ગ્રીન કલરની કેન્ડલ એટલે માર્ક નથી કરી કારણ કે ટોટલ ડોઝી કેન્ડલ છે એટલા માટે ઓકે આઈ હોપ કે તમે અહિયા સમજી ગયા હશો ચલો થોડું ઘણું મોડીફિકેશન તમે જાતે પણ આમાં કરી શકો આ તમે માર્ક કરી લીધો ઝોન તમારે લખવાનું છે અહિયા સેલિંગ ઝોન ઓકે ગુડ તમે અહિંયાથી જોયું કે બાયંગ પણ આવ્યું છે બાયંગ એરિયા ઉપર પણ તમે એફવીજી લગાવશો અહિયાથી ટ્રેડ મળેલો છે બટ અગેન હું ટ્રેન્ડની દિશામાં જ તમને બતાવી રહ્યો છું જેથી કરીને તમે ભટકાવ નહીં ઓકે ગુડ નાવ હવે મને કો કે અને બીજી વસ્તુ કોઈપણ જગ્યા ઉપર માર્કેટ રિવર્સ થઈ શકે છે એટલે તમારે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો અચીવ કરતા પ્રોફિટ બુકિંગ કરતા શીખવાનું મિનિમમ રિસ્ક રિવોર્ડ રેશિયો તમે રાખી શકો છો 1:2 અને તમે ટ્રાય કરી શકો છો 1:3 45 અચીવ કરવાની નાની નાની કવોન્ટિટી હોલ્ડ કરીને જેથી કરીને સિસ્ટમ ઉપર તમારો શું કહેવાય છે કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થાય ઓકે નાવ 15 મિનિટ ટાઈમ ફ્રેમ અહિંયા રજિસ્ટન્સ પર માર્કેટ ગયું ધ્યાન રાખજો અને આપણે આવી ગયા 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર ઓકે 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર હવે અહિયાં 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર તમારે સૌથી હાઈ પોઈન્ટ શોધવાનો છે વેર ઇસ સૌથી હાઈ પોઈન્ટ ઇસ ધ ઓન્લી હાઈ પોઈન્ટ ઓકે આ તમારો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે આ કેન્ડલ યસ વેલ એન્ડ ગુડ બરાબર છે હવે તમે શું શું કર્યું આ હાઈ પોઈન્ટથી ડાબી બાજુનો સ્વિંગ જોયો અહીંયાં સ્વિંગ છે જેનું બ્રેકડાઉન અહીંયા ક્યાંક થયું છે. અહિંયા વીક જતી રહી છે તમે એને કન્સીડર કરી શકો છો બટ પ્રોપર બ્રેકડાઉન અહિયા થયું છે તમારા આ એરિયા ઉપર જ ફોકસ સૌથી વધારે કરવાનો છે બટ તો પણ અહિંયા બ્રેકડાઉન થયું છે એટલે તમે શું કરશો આ રીતે અહીંયાથી લઈને અહીંયા સુધી માર્ક કરશો અહીંયા હવે થોડા કોસવન્સ છે કો સિક્વન્સ કેવી રીતે છે ક્ષેમલભાઈ મેં એફવીજી અહિંયા જોઈ બરાબર છે આ મારી એફવીજી છે હવે એફવીજીમાં આ કેન્ડલ ઘૂસી તી એટલે આનો લો બ્રેકડાઉન થતા હું ટ્રેડ લઈ શકું યસ વેલ એન્ડ ગુડ તમે એ લો બ્રેકડાઉન થતા ટ્રેડ લઈ શકો બીજો ટ્રેડ તમે ક્યાં લઈ શકતા હતા કે ભાઈ આ કેન્ડલ ઘૂસી તી એ પછી પણ માર્કેટે તો સારું એવું મોમેન્ટમ કર્યું છે શું હું મારી એન્ટ્રીને ઓર સારી કરી શકું ડેફિનેટલી કરી શકો જ્યારે પણ માર્કેટ સેલિંગ બતાવે અને એફવીજી ને બ્રેકડાઉન કરે બરાબર છે અને એ પણ 0.5 ના લેવલની ઉપર માર્કેટ જાય છે સાંભળજો આ બહુ એવો એરિયા છે કે ધીરે ધીરે તમે આ વસ્તુને સમજશો ને જ્યારે ફૂલ ફ્લેજ આ જ સિસ્ટમનો યુઝ કરશો ત્યારે આ બધી વસ્તુ તમને બહુ હેલ્પ કરશે માર્કેટ જ્યારે અહીંયાથી પ્રોપર સેલિંગ બતાવે છે અને એ કેન્ડલના લો ઉપર પણ તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો મતલબ અહીંયા ક્યાંક પણ એન્ટ્રી ઈવન અહીંયા ક્યાંક પણ એન્ટ્રી તમે પ્લાન કરી શકો છો અગેન અહીંયા હાઈ જોયો 500 પોઈન્ટની આજુબાજુ જોશો તો 500 પોઈન્ટની આજુ મેં તમને શું કીધું 500 પોઈન્ટની આજુબાજુ નો સ્ટોપલોસ તમે સેટ કરી શકો છો. હાઈ પોઈન્ટ છે અહીંયાથી થોડીક એન્ટ્રી આપણે આ જગ્યા ઉપર લીધી ઈવન તમે અહીંયા પણ લઈ શકતા હતા ને જો અહીંયા જ લીધી હોય તો તો પછી આટલો મોટો સ્ટોપલોસ 700 પોઈન્ટનો મુકાય નહીં પછી તમે અહીંયા સ્ટોપલોસ મુકતા. આઈ હોપ કે તમે તમારા રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે કામ કરશો. જેને આ જ કેન્ડલનો લો બ્રેકડાઉન થતા એન્ટ્રી લીધી છે એ અહીંયા સ્ટોપલોસ મુકશે જેને આ જગ્યા ઉપર એન્ટ્રી પ્લાન કરી છે આ જગ્યા ઉપર એ અહીંયા સ્ટોપલોસ મુકશે. આઈ હોપ કે તમને અહિંયા સમજણ પડી ગઈ હશે. નાઉ કમસ ટુ 15 મિનિટ ટાઈમ ફ્રેમ ક્યાં સુધીનો ટાર્ગેટ પ્લાન કિયા જાય સપોર્ટ સુધીનો ટાર્ગેટ પ્લાન કર્યો જાય સપોર્ટ કયો કે જે આ કેન્ડલનો લો હોય દેખાય છે યસ છેલ્લી કેન્ડલ છેલ્લો જે લો બનાવ્યો હોય એ કેન્ડલ આ તમારી આખી કેન્ડલ થાય છે ઓકે ટાર્ગેટ પ્લાન કરી દયા જાય જો 1:2.5 માં ખૂટતું હોય તો ઓલવેઝ લો પ્લાન કરવાનો 1:2.5 માં ખૂટતું હોય તો ખૂટતું હોય તો સાંભળજો ઓકે નાવ ગુડ તમારો ટાર્ગેટ શું શ્યામલભાઈ અહી ટ્રેડ લઈ શકાય ના લઈ શકાય કેમ અભી એ ઝોન કા લો ભી નહિ બ્રેક હુવા ઓર હાઈ ભી બ્રેક નહિ હુવા તો અહિંયા ટ્રેડ ના લઈ શકાય આઈ હોપ કે તમને આ સિસ્ટમ ખબર પડી ગઈ છે કોઈ બાયંગ સાઈડના ટ્રેડ જોવા છે તમારે જેમ કે અહિંયા તમને બતાવી શકું આ સપોર્ટ છે સપોર્ટ ઉપરથી સરસ મજાનું બાઈંગ આવ્યું એફવીજી પણ દેખાય છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીયા અહિયાં હું તમને એક ટ્રેડ બતાવું 3રી મિનિટ ટાઈમ ફ્રેમ કોઈ કે શ્યામલભાઈ વન મિનિટ યુઝ કરાય હું વન મિનિટ ટ્રાય કરું તમારા સામે મેં તો યુઝ નથી કરી બટ વીડિયોમાં ટ્રાય કરી લઉં તો મેબી કામ થતું હોય તો તમારું કામ થઈ જાય ચલો આ લો પોઈન્ટ બન્યો છે આ લો પોઈન્ટ બનેલો છે અહિયા તમે જોયું આ લો પોઈન્ટ લો પોઈન્ટની પહેલાનો સ્વિંગ ક્યાં છે હિયર ઈઝ અ સ્વિંગ બરાબર છે બ્રેકઆઉટ થયું માર્કેટ સીધું ભાગી ગયું હવે માર્કેટ સીધું ભાગી જાય ને આ તમે માર્કેટ જોયું સીધે સીધું ભાગી ગયું હવે સીધું ભાગી ગયું એટલે તમે તો અહિંયાથી ડ્રો કરવાનું ચાલુ કર્યું અહીંયા સુધી માર્ક કર્યું તમે જુઓ એક્ઝેટલી 0.5 લેવલ દેખાય છે અહિંયા એફવીજી ક્યાં છે તો અહિંયા એફવીજી અહિંયા છે દેખાય છે આ રહી એફવીજી ઓકે ધીસ વન ઇઝ એફવીજી એફવીજી નું પણ એન્ટ્રી મોડ્યુલ કા તો તમે 0.5 નું એન્ટ્રી મોડ્યુલ યુઝ કરી શકો ઓકે ચલો જે કેન્ડલ ઘૂસી તી આ કેન્ડલ ઘૂસી તી એનો હાઈ બ્રેક થતા તમે લોંગનો ટ્રેડ પ્લાન કર્યો આ જગ્યા ઉપર અહિંયા સ્ટોપલોસ 380 પોઈન્ટ 1:2.5 હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ અહીંયાથી આટલું બધું મોમેન્ટમ મિસ થઈ ગયું પછી પણ આ ટ્રેડ લેવાનું રીઝન જો હું તમને અહિયા પરફેક્ટલી શીખવાડવા માંગતો હતો અહીંયા થોડાક પોઈન્ટ માટે લો બ્રેકડાઉન કરેલો દેખાય છે એટલા માટે અધરવાઈઝ હું આ સ્વિંગને માર્ક કરતો આ સ્વિંગનું બ્રેકઆઉટ આવી ગયું રીટેસ્ટ કર્યું ને અહીંયાથી જ માર્કેટ ભાગી ગયું છે દેખાય છે બટ હું તમને મિસ ઇન્ફોર્મેશન આપવા નથી માંગતો સમટાઈમ આ સેટઅપ પ્રમાણે તમે રાહ જોઈ હશે તમે બધું જ કર્યું હશે અને આટલા પોઇન્ટથી તમારું કેલ્ક્યુલેશન બગડી જશે તો આવા ટાઈમે પેનિક નહી થવાનું સેટઅપ પ્રમાણે ટ્રેડ લેવાનો કવોન્ટિટી ઓછી કરી લે મેં તમને શું કીધું જેટલું આ જગ્યાએથી દૂર ટ્રેડ મળે છે એટલી ઓછી કવોન્ટિટી ટ્રેડ કરવાની સમજી ગયા તમે તો સપોર્ટ ઉપર પણ વર્ક કરશે અત્યારે માર્કેટ ફૂલ ડાઉન ટ્રેન્ડમાં જુઓ બીજા કોઈ એક્ઝામ્પલ પણ અગર આગળ આપણ આગળ જોવા હોય તો આપણે જોઈ શકીએ છે આ તો એક બે દિવસના જ એક્ઝામ્પલ જોયા કોઈ સારું સેલિંગ કરેલું સેલિંગ આવ્યું હોય જેમ કે જુઓ અહિયાં એક સરસ મજાનું સેલિંગ આવ્યું છે આવ્યું છે બટ માર્કેટ આવ્યું જ નહીં તમે જુઓ આ સરસ મજાનું સેલિંગ આવ્યું છે આવ્યું છે આવ્યું છે બટ માર્કેટ ના આવ્યું માર્કેટ આ સેલિંગ એરિયા ઉપર આવ્યું તો આપણે આ સેલિંગ એરિયા ઉપર ટ્રેડ કર્યો સમજી ગયા તમે ચલો કોઈ વાંધો નહી ફરી જુઓ કે માર્કેટ કોઈ એવા સેલિંગ એરિયા ઉપર આવ્યું છે જુઓ અહિંયા સરસ મજાનું સેલિંગ આવ્યું હતું મેં તમને શું કીધું કે આ જે ગ્રીન કલરની કેન્ડલ હોય એને ઓર્ડર બ્લોક કહેવામાં આવે બરાબર છે ધસ કોલ્ ઓર્ડર બ્લોક તો તમે શું કરશો આને માર્ક કરશો આ રીતે આ રીતે તમે માર્ક કરી તમારે એક એવો એરિયા જોઈએ કે જ્યાંથી સરસ મજાનું સેલિંગ આવ્યું ટેપ કર્યું અહીંયા તમને ટ્રેડ તમારા એન્ટ્રી મોડ્યુલ ઉપર મળી જ ગયો હશે બહુ સુપર્બલી ચલો અહીં નથી મળ્યો કા તો અહીંયા તમે આ એક જ કેન્ડલ માર્ક કરી તી ટેપ કરવા ના આયો કોઈ વાંધો નહી બરાબર છે અહીં જુઓ મસ્ત પ્રોપર સેલિંગ આવ્યું છે અહિયા ટેપ કરવા આવ્યું તમારું કામ થઈ ગયું બરાબર છે. તો સમટાઈમ્સ ટ્રેડ નહી મળે કારણ કે બહુ જ ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યારે ઓછા ટ્રેડ મળે કારણ શું છે કે અત્યારે તો ખબર નહી કયા પેનિકમાં આટલું બધું સેલિંગ ચાલે છે એટલે સમટાઈમ્સ તમને ટ્રેડ ઓછા મળે બટ જ્યારે રેગ્યુલર માર્કેટ ચાલે છે જ્યારે કમ્પ્લેટલી જોમ કે અહિયાં તમને બતાવું આ તમને દેખાય છે કે સેલિંગ સારું આવ્યું ઓકે સેલિંગ સારું આવ્યું નીચે સુધી સેલિંગ આવ્યું આ લો પણ બ્રેકડાઉન થઈ ગયો આ સેલિંગ એરિયા તમે માર્ક કરી શકો ઈવન આ સેલિંગ એરિયા તો માર્ક કરી જ શકો ને અહિંયા ટચ થયું અને સરસ મજાનો ફોલ દેખાય છે બહુ ઈઝી છે ફાઇન્ડ કરવું પણ બહુ ઈઝી છે જ્યાં fvg હોય એ જગ્યા ફાઇન્ડ કરવાની જો દેખાય છે તમને અહીંયા fvg અને fvg વાળી ઓર્ડર બ્લોક તમે અહિયા માર્ક કર્યો એને ફોલ મળી ગયો તમને તો બહુ સારી રીતે કામ કરશે આ સન્ડે છે એટલે મોમેન્ટમ થોડું સાઈડવેઝ રહેશે બટ તમારા માટે કામ કરશે બરાબર છે તમારા માટે બહુ જ જો આ સેલિંગ આવ્યું હતું દેખાય છે તમને તમે શું કરશો આ છેલ્લી કેન્ડલ આ રીતે માર્ક કરશો આખું સાઈડવેઝ માર્કેટ ફિલ્ટર કર્યું અને આ તમારો મારો હાઈ પોઈન્ટ બન્યો જો 3 મિનિટ ટાઈમ ફ્રેમ કઈ તારીખ છે આ તો મોમેન્ટમ સ્ટાર્ટ થયું એ પહેલાની તારીખ છે 30 તારીખ 29 તારીખ ચલો હું ત્યાં પહોંચાડી દઉં તમને એકવાર જોઈ લઈએ ભલેને થોડો વિડીયો લાંબો થતો શું ફેર પડે છે બરાબર છે ને ઓકે ચલો આ સેલિંગ આવયું જુઓ ઓકે આ જુઓ ડાબી સાઈડનો સ્વિંગ બ્રેકડાઉન નથી થયો. આ પોઈન્ટ હાઈ બન્યો એની ડાબી બાજુનો સ્વિંગ આ છે જેનું બ્રેકડાઉન નથી થયું. ઓકે જુઓ અહીંયા શું થયું આ હાઈ પોઈન્ટ બન્યો ધીસ ઇઝ અ હાઈ પોઈન્ટ બરાબર છે હવે આ હાઈ પોઈન્ટનો ડાબી બાજુનો સ્વિંગ ક્યાં છે આઈ રહ્યો ઈવન તમે આ પણ માર્ક કરી શકો છો બટ સમજી લો કે આ રહ્યો કોઈ ઇશયુ નથી બરાબર છે હવે તમે શું કરશો આ જગ્યા ઉપર કે ભાઈ અહીંયાથી આ તમારો સ્વિંગ બ્રેકડાઉન થઈ ગયો આ એક મોમેન્ટમ આવ્યું તમે અહીંયાથી લઈને અહીં સુધીનો લગાવી શકો છો એફવીજી ક્યાં છે જો અહીંયા નાની આમથી એફવીજી છે દેખાય થોડાક માટે ટેપ થતું બાકી રહી ગયું સરસ મજાનો ફોલ આવી ગયો કોઈ ઇશયુ નહી આ ફોલ મિસ થઈ ગયો બરાબર છે અગેન લુક એટ ધીસ ગોલ્ડન મિસ થઈ ગયો ભાગવાનું નહીં મિસ થઈ ગયો તો એની પાછળ ક્યારેય ભાગવાનું નહી સમજી ગયા તમે એ પોઈન્ટ ઉપર માર્કેટ આવશે જો એ પોઈન્ટ ઉપર માર્કેટ આવ્યું ગોલ્ડન ઝોન પ્લસ અહિયા એફવીજી બધું જ છે ઓકે અહિયાથી જે કેન્ડલ ઘુસી શોર્ટ મારો જે કેન્ડલ ઘૂસી કઈ કેન્ડલ ઘુસી અહિયાથી આ કેન્ડલ ઘુસી તમારી અને આ કેન્ડલનો લો બ્રેકડાઉન થતા તમે એન્ટ્રી પ્લાન કરી આ જગ્યા ઉપર અરે 200 પોઈન્ટનો સ્ટોપલોસ બને છે અહિયા અને લુક એટ ધીસ ફોલ બરાબર એને એન્જોય કરો પછી 1:2.8 બુકિંગ કરવાનું બુકિંગ કરવાનું સમજ્યા કેમ કારણ કે જુઓ અગેન હિયર એન્ડ પછી ફોલ તો ડાયરેક્શનલ માર્કેટ પકડી રાખશે બટ આપણે આપણો રિસ્ક રિવર્ડ રેશિયો પણ મેન્ટેન કરીએ છીએ ને નહી તો એસ પર સ્ટ્રેટેજી શું થશે? યોર સ્ટોપલોસ ઇઝ હિયર સમજી ગયા કારણ કે fvજી નો હાય કા તો જે સેલિંગ એરિયા માર્ક કર્યો છે એ બાય ડીફોલ્ટ ટેકનિકલ સ્ટોપલોસ હોવો જોઈએ પણ ટેકનિકલ સ્ટોપલોસ 620 પોઈન્ટનો બને છે એ તો હું પે જ નહી કરું ને હું નહી પે કરું 620 પોઈન્ટનો સ્ટોપલોસ મૂકવાની જરૂર જ નથી ટાર્ગેટ 1200 1400 1500 2000 પોઈન્ટનો બનતો હોય તો ઠીક વસ્તુ છે આનો લો કેટલો બને 1180 પોઈન્ટ સમથિંગ નો બને છે હવે રિસ્ક રિવર્ડ રેશિયો પ્રમાણે તમે આને ટાર્ગેટ માનીને ચાલો તો તમારે અહિંયાં છે એક સ્ટોપલોસ મૂકવો સમજી ગયા તમે ટેકનિકલ પ્રમાણે તો આવી ગાથા છે આઈ હોપ કે તમને આજે એફવીજી કંઈક ડિફરન્ટ રીતે અને ડિફરન્ટ યુઝ માટે યુઝ કરવા મળી જશે બાકી એફવીજી નો હું નોર્મલ યુઝ જલ્દીથી કરતો નથી મેં થોડું પ્રાઇઝ એક્શન એન્ડ એસએમસી બંને ભેગું કરીને તમને એક સિસ્ટમ સમજાવવાનો ટ્રાય કર્યો છે. થેન્ક્યુ સો મચ આવા વિડીયોડિયો જોવા માટે મારી સાથે જોડાઈ રહેવા માટે અને આવા જ બિટકોઈનના એનાલિસીિસ કરીને હું તમને શેર કરતો હોવ છુંજીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર ઘણી બધી વસ્તુ જુઓ તમે અને આવા જ ટ્રેડ આપણે કેચ પણ કરતા હઈએ છે તો અહિંયા તમે જોડાઈ શકો છો બરાબર છે ચલો થેન્ક્યુ સો મચ એવરીવન જય શ્રી કૃષ્ણ ભંજન દાદા મળીએ ફરીથી નેક્સ્ટ વીડિયોની અંદર

💬 Trader reviews (traded this? tell others what really happened)

No reviews yet — be the first. Real experiences help other traders more than any backtest.

User opinions, not investment advice. Reviews are moderated before publishing.