Birthday Special Strategy | Liquidity Sweep Trading Setup | Liquidity Sweep કેવી રીતે ટ્રેડ કરવી — backtested on Indian market data | FakeTrades
FakeTrades.in
← all strategies

Birthday Special Strategy | Liquidity Sweep Trading Setup | Liquidity Sweep કેવી રીતે ટ્રેડ કરવી

Gujju The Trader · watch on YouTube ↗
Analysed 01 Aug 2026, 03:32 PM IST
★★★☆☆ 3.0 / 5
🌐
Heads up: this strategy was originally created for the crypto market. We applied the exact same logic to Indian stocks & indices and the backtest completed successfully — every result below is on Indian market data.

Why 3.0/5? (stars grade the EDGE — per-trade expectancy, consistency, drawdown — not the headline return)

  • A real but modest per-trade edge: +0.22R across 240 trades

Verdict

Auto-backtested. AI-decoded: Liquidity-sweep demand zone strategy: identify swing highs where market traps, sweeps liquidity, creates entry structure (FVG), then enters on retest with small SL and large target on impulse move. Ran on 159 large/mid-caps, real costs. 240 trades, win 47%, payoff 1.52, expectancy +0.22R/trade (avg +0.29%/trade).

This is a real edge. Reasonably consistent (88% of years positive).

Mechanically decoded from the transcript and scored from the metrics. Flagged for human review; a hand-vetted verdict can override it.

See strategies that scored 4★+ →
Know someone trading this?

🔴 Live forward test (no hindsight — only trades the rules fired AFTER we published this verdict)

Tracking since 2026-07-06 — no qualifying signals have fired yet. The engine re-checks every night on fresh data; results appear here the day the rules trigger.

Is it profitable? (green above the line = made money, red below = lost it)

₹2,00,000 portfolio (max 5 positions, across the stock universe — real delivery costs)

Return+18.3%
CAGR+2.4%
Max drawdown-6.4%
Trades233 · 110 won
₹200,000 → ₹236,516  ·  2019-04-18 → 2026-06-08
20192020202120222023202420252026
+1%+5%+4%+2%+3%+1%+1%+1%

Simulated on the 159 large/mid-cap universe. Capital-constrained, daily mark-to-market.

Year by year (every trade the rules fired, across the tested stocks)

YearTradesWin %ExpectancyAvg return / trade
20191953% +0.45R +0.51%
20204448% +0.31R +0.66%
20214146% +0.25R +0.35%
20223546% -0.06R +0.11%
20233057% +0.53R +0.40%
20243139% +0.02R -0.01%
20252544% +0.14R +0.02%
20261540% +0.09R +0.08%

Where this strategy made & lost money (the full stock-by-stock breakdown — 117 stocks, incl. 2026)

#StockTradesWin%Avg/tradeBestTotal2026
1 ████████ 425% +0.0% +6% +0% +6%
2 ████████ 450% +1.2% +6% +5% +5%
3 ████████ 1100% +2.6% +3% +3% +3%
4 ████████ 1100% +3.0% +3% +3% +3%
5 ████████ 475% +0.9% +2% +3% +2%
6 ████████ 425% -0.7% +2% -3% +1%
7 ████████ 3100% +4.5% +5% +13% +0%
8 JINDALSTEL free peek 475% +1.9% +5% +8% +0%
9 ████████ 2100% +3.8% +4% +8% +0%
10 ████████ 2100% +3.9% +4% +8% +0%
11 ████████ 2100% +3.7% +4% +7% +0%
12 ████████ 2100% +3.0% +3% +6% +0%
13 ████████ 2100% +2.9% +3% +6% +0%
14 ████████ 1100% +6.2% +6% +6% +0%
15 ████████ 450% +1.2% +7% +5% +0%
16 ████████ 560% +1.0% +3% +5% +0%
17 ████████ 250% +2.3% +6% +5% +0%
18 ████████ 560% +1.0% +3% +5% +0%
19 ████████ 450% +1.1% +7% +5% +0%
20 ████████ 250% +2.7% +8% +5% +0%
21 ████████ 20% -3.0% +-3% -6% -3%
22 ████████ 520% -1.0% +3% -5% -2%
23 ████████ 10% -2.1% +-2% -2% -2%
24 ████████ 425% +0.0% +5% +0% -2%
25 ████████ 250% -0.1% +2% +0% -2%
26 ████████ 250% +0.4% +3% +1% -2%
27 ████████ 250% +2.0% +6% +4% -2%
28 ████████ 540% +0.3% +5% +1% -1%
29 ████████ 30% -2.9% +-3% -9% +0%
30 ████████ 10% -5.6% +-6% -6% +0%
You can see the numbers — see the names. Unlock every stock in this breakdown and download it as Excel. The worst stock in this table returned -9% under these exact rules — one wrong pick costs many times the unlock.

Educational backtest output only — not investment advice or a recommendation to buy/sell any security. AI-generated from stored historical data; not 100% accurate. Past performance is not indicative of future results.

Full transcript (3934 words)
કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો થેન્ક્યુ સો મચ મિત્રો બર્થડેની આટલી બધી વિશ કરવા માટે બટ યસ બર્થડે સ્પેશિયલ વિડીયો ઘણું વિચાર્યું કે તમને શું શીખવાડું નવું બરાબર છે કારણ કે એવરી યયર મેં તમારા માટે બર્થડે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ઘણીવાર સ્ટ્રેટેજી આપવાનો ટ્રાય કર્યો છે ઘણીવાર કંઈ પણ વસ્તુ હું તમારા માટે એવી સ્પેશિયલ લઈને આવું છું જે ડેફિનેટલી તમને યાદ પણ રહે એન્ડ મારા તરફથી તમને એક રિટર્ન ગિફ્ટ બરાબર છે ચલો ડેફિનેટલી અહિયાં આપણે કઈક નવું નવું શીખવાના છે એક પ્રોપર સ્ટ્રેટેજી વિથ સ્માર્ટ મની કોન્સેપ્ટને યુઝ કરીને મેં લાસ્ટ એક વિડીયો અગર તમે YouTube ઉપર મારો જોયો હોય ને જે તમને હું અહિયા બતાવી દઉં છું YouTube ઉપર મારી ચેનલની અંદર લાસ્ટ વિડીયો મેં અપલોડ કરેલો હતો કે જેની અંદર લિક્વિડિટી એક્સપ્લેન કરી હતી મેં તમને અને એ વિડીયો ઉપર ઘણો બધો પ્રેમ મળ્યો હિન્દીમાં મારો પહેલો વિડીયો હતો તો ઘણા બધા લોકોએ જોયો પણ ખરો અને બહુ સરસ રીતે રિસ્પોન્સ આયો અને બહુ સરસ રીતે મે લિક્વિડીટી એક્સપ્લેન કરી છે તો આ વિડીયો અગર તમે નથી જોયો તો ડેફિનેટ એટલી પહેલા તમારે એ વિડીયો જોવો પડશે કારણ કે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝેટલી લિક્વિડીટી શું છે કેવી રીતે માર્ક થાય છે બરાબર છે બીજી એક વસ્તુ કે મેં હવે ગુજરાતની અંદર ફ્રી ઓફ કોસ્ટ કરી નાખ્યું છે ટ્રેડિંગ મતલબ કે કોઈ કોર્સીસ તમારે કરવાની જરૂર નથી ગુજ્જુ ધ ટ્રેડરનું પ્રીમિયમ નોલેજ તમને ફ્રી ઓફ કોસ્ટ મતલબ કે એક રૂપિયામાં મળશે અને ડીટેલ નોલેજ એવું પણ નહી કે ખાલી ઉપર છલ્લું હું તમને શીખવાડીશ અને રૂપિયાનો કોર્સ છે તો ખાલી ખાલી નહીં હું મારા કોઈ બીજા કોર્સ પણ પ્રમોટ નથી કરતો તમને એક રૂપિયાની અંદર એવું નોલેજ મળશે જેએક લાખ રૂપિયાના કોર્સમાં પણ નહીં મળે તો એ વિડીયો પણ નથી જોયો તો જોઈ લેજો અધરવાઈઝ તમે ગુજ્જુદા ટ્રેડરની એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ત્યાં એક રૂપિયામાં કોર્સ દેખાય છે એ એન્રોલ કરી લો એની અંદર લેટેસ્ટ કોન્સેપ્ટ તમને ઘણા બધા ડિટેલથી શીખવાડેલું છે બરાબર છે તો એ તમારે જોવું પડશે ઓકે ચલો આ બેની વાત પૂરી થઈ બટ આ લિક્વિડીટી વાળો વિડીયો અગર તમે નથી જોયો તો એ તમારે ડેફિનેટલી જોવો પડશે તો જ આજની સ્ટ્રેટેજી તમને ખ્યાલ આવશે ઓકે બંનેની લિંક નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હું તમને તમે એ બંને વિડીયો જોઈ શકો છો ચલો વાત કરીએ કે લિક્વિડીટી કોન્સેપ્ટમાં એક્ઝેટલી શું છે લિક્વિડીટી કોન્સેપ્ટ બેઝિકલી બને છે કેવી રીતે પહેલા હું તમને એક્સપ્લેન કરું છું પહેલા થોડું થીયરી આપણે સમજીશું અને પછી એને પ્રેક્ટિકલ જોઈશું ક્યાં સ્ટોપલોસ મૂકવાનો ક્યાં ટાર્ગેટ મૂકવાનો કયું ત્યાં ચેન્જ ઓફ કેરેક્ટર જેવું જોવાનું છે કયો સ્વિંગ જોવાનો છે કેવી રીતે એન્ટ્રી પ્લાન કરવાની છે એફવીજી કેવી રીતે માર્ક કરવાની છે ઘણી બધી વસ્તુ હું તમારી સાથે એક્સપ્લેન કરવાનો છું અને આ વીડિયોનો ડિટેલ પાર્ટ ટુ પણ તમારા માટે લાવવાનો છું આજે તો તમને જે શીખવાડીશ એની અંદર સ્ટ્રેટેજી એક્સપ્લેન થઈ જશે ઘણા બધા એક્ઝામ્પલ એક્સપ્લેન થઈ જશે ઘણું બધું આજે જ પૂરું થઈ જશે બટ તમારો પ્રેમ મળે છે અને આ વિડીયો ઉપર 1000 કરતાં પણ વધારે કોમેન્ટ પૂરી થાય છે તો હું તમારા માટે આનો પાર્ટ ટુ પણ લાવીશ જેની અંદર ઓર ડીટેલ એક્સપ્લેનેશન સમ લાઈવ ટ્રેડ એક્ઝામ્પલ અને અમેઝિંગ વિડીયો બીજો પણ બનાવીશું આ તો અમેઝિંગ વિડીયો રહેવાનો છે અને બીજી એક વસ્તુ શું જોઈએ છે ખબર છે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયો જોજો તો જ ખબર પડશે એક પણ વસ્તુ મિસ કરી તો સ્ટ્રેટેજી તમને સમજમાં નથી આવવાની એટલા માટે ઓકે ચલો હવે શરૂઆત શું કરીએ કે આપણે લિક્વિડિટી એક્ઝેટલી માર્ક કેવી રીતે કરીએ છીએ પહેલા આપણે માર્ક કરીએ છીએ સ્વિંગ એ જે વિડીયો સમજાવ્યો છે એ વીડિયોની અંદર તમને જોવા મળી જશે સમજી લો કે આ રીતે માર્કેટનો એક સ્વિંગ છે બરાબર છે આ રીતે માર્કેટે એક સ્વિંગ બનાવ્યો છે પછીથી માર્કેટ સમજી લો કે આ રીતે નાના ટાઈમ ફ્રેમમાં ઉપર જતું જતું માર્કેટ અહીંયા જાય છે. માર્કેટ શું કરે છે? કે આ જે સ્વિંગ બનાયો છે ને આ સ્વિંગ એનું થોડું બ્રેક આઉટ કરે છે અને પછી માર્કેટ આ રીતે ફોલ થઈ જાય છે નીચે ઓકે આને શું કહેવામાં આવે છે? કે માર્કેટે લીક્વીડીટી સ્વીપ કરી. કઈ જગ્યા ઉપર આ જગ્યા ઉપર અહિયાં ધ્યાનથી જોશો ને માર્કેટે આ સ્વિંગની લિક્વિડીટી સ્વીપ કરી અહીંયા એક એવું કેરેક્ટર બનાવ્યું જેને આપણે એન્ટ્રી સ્ટ્રક્ચર કહીએ છીએ એ એન્ટ્રી સ્ટ્રક્ચર ઉપરથી આપણને આ જગ્યા ઉપર એન્ટ્રી મળશે આ જગ્યા ઉપર શોર્ટ સાઈડની અહીંયા આપણે સ્ટોપલોસ સેટ કરીશું અને આવો મોટો આપણો ટાર્ગેટ રહેશે બરાબર છે ક્યાં સુધીનો ટાર્ગેટ રહેશે આ સ્વિંગ સુધીનો આપણો ટાર્ગેટ રહેશે આવા ટ્રેડ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે કેવી રીતે થાય છે સ્ટેપ બાય સ્ટેપ બહુ નાના નાના સ્ટોપલોસની અંદર બહુ મોટા મોટા ટાર્ગેટ વાળા ટ્રેડ હું તમને એક્સપ્લેન કરવાનો છું. તમને જોઈને મજા આવી જશે અને ખરેખર બિટકોઈનની અંદર જ્યારે હું ટ્રેડ કરું છું તો આવા ટ્રેડ હું કેપ્ચર પણ કરું છું. તો ઘણા લોકોને એવું થાય કે શું શ્યામલભાઈ આ નિફ્ટીની અંદર પણ વર્ક કરે ડેફિનેટલી નિફ્ટીની અંદર પણ સરસ મજાનું વર્ક કરે છે બટ નિફ્ટી માટે થોડાક લોઅર ટાઈમ ફ્રેમમાં પણ જવું પડશે અને ત્યાં થોડુંક પોઝિશનલ ટ્રેડ પણ અમુક વાર બની જાય છે કે ભાઈ માર્કેટ ક્લોઝ થઈ ગયું અને બીજા દિવસે માર્કેટ ઓપન થાય છે ત્યારે ગેપ ગેપ ડાઉનનો સીન થઈ જતો હોય છે એ તો તમે આપણા માર્કેટમાં જાણો જ છો બટ હું તમને હજુ પણ સાચું કહું છું ક્રિપ્ટો ટ્રેડિંગ ભલે તમે રીયલ મનીથી કરો કે ના કરો બટ સિરીયસલી તમને કહું છું કે પેપર ટ્રેડિંગ તો કરો બરાબર છે અને જો રિયલ ટ્રેડિંગ નાની અમાઉન્ટથી કરવાનું મન થાય પણ છે તમને તો તમારે શું કરવાનું છે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા કા તો કોઈન ડીસીએક્સ માં એકાઉન્ટ ઓપન કરીને તમે જોડાઈ શકો છો મારાજીtીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે અને ત્યાં એટલું ઘણું બધું લર્નિંગ શેર કરું છું હું તમારી સાથે મારા લેવલ શેર કરું છું અને બહુ સરસ રીતે આપણે લર્નિંગ કરીએ છીએ આમાં આવીને જોશો ને તમે 22 વિડિયોઝ તમને શેર કર્યા છે જે ક્રિપ્ટોનું એડવાન્સ લેવલનું નોલેજ છે તો આ પણ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ જસ્ટ એકાઉન્ટ ઓપન કરો બે ટ્રેડ કરો સ્ક્રીનશોટ મને સેન્ડ કરો અને તમે આ ગ્રુપમાં એડ થઈ જાવ બહુ ઇઝી છે ચલો બહુ થઈ ગયું પ્રમોશન ઓકે ચલો હવે મુદ્દા માલની વાત ચાલુ કરીએ તો લિક્વિડિટી એક્ઝેટલી શું છે કે ભાઈ સ્વિંગ ઉપર માર્કેટ જાય છે ટ્રેપ કરે છે અને પછી માર્કેટ ફોલ થાય છે તો અહીંયા આપણે એક સેલિંગ સ્ટ્રક્ચર શોધીએ છીએ અને સ્ટ્રક્ચર ઉપર આપણે ટ્રેડ અટેન્ડ કરીએ છીએ બરાબર છે તો આને એક્ઝેટલી કહેવામાં આવે છે લિક્વિડિટી સ્વીપ ઉપર ટ્રેડ કરવું ઓકે તો આ બેઝિકલી આઈડેન્ટીફાય કેવી રીતે કરવાનું છે ચલો એક કામ કરીએ આપણે સીધું ચાર્ટ ઉપર જ જતા રહીએ અને ચાર્ટ ઉપર જ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કશન કરીશું જે જરૂર પડશે એ બધું ચાર્ટ ઉપર જ લઈ લઈશું ચાલો હું બધા ડ્રોઇંગ્સ રીમૂવ કરી દઉં છું સીધા ચાર્ટ ઉપર આવી જઈએ હવે તમારે શું કરવાનું છે ખબર તમને પહેલા તો તમારે ટ્રેન્ડ જોવાનો છે આ ટ્રેન્ડ જોતા કેવી રીતે આવડે જીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં લાસ્ટ બે લેક્ચર જે એડ કર્યા છે ને એ ટ્રેન્ડ રિલેટેડ જ કર્યા છે અને એનાથી તમને ખબર પણ પડી જશે કે ટ્રેન્ડ એક્ઝેટલી ફાઇન્ડ કેવી રીતે કરવાનો છે તો પણ થોડુંક શોર્ટની અંદર તો તમને તમને અહિયાં સમજાવી જ દઉં છું બરાબર છે આ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે અને તમે માર્કેટને જોશો તો આ ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ કર્યા પછી માર્કેટ સેલિંગમાં આવી રહ્યું છે. લાસ્ટ બે થી ત્રણ સ્વિંગ અગર માર્કેટ ઉપરની સાઈડ બ્રેક આઉટ નથી કરી રહ્યું મતલબ માર્કેટ ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો છે જેમ કે અહીંયા જોશો આ પહેલો સ્વિંગ નથી બ્રેક આઉટ થઈ રહ્યો બીજો સ્વિંગ નથી બ્રેક આઉટ થઈ રહ્યો ત્રીજો સ્વિંગ નથી બ્રેક આઉટ થઈ રહ્યો અને પછી માર્કેટ આ સ્વિંગનું બ્રેકડાઉન કરી દે એટલે સમજી લેવું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવી ગયું છે એઝ સિમ્પલ એઝ ધેટ બરાબર છે આનાથી વધારે કશું નથી માર્કેટને ડાઉન ટ્રેન્ડમાં લાવવા માટે હવે તમે જુઓ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે આપણે બધી જ જગ્યા ઉપર શું કરવાનું છે સ્વિંગ માર્ક કરતા શીખવાનું છે શું કરતા કરતા શીખવાનું છે સ્વિંગ માર્ક કરતા શીખવાનું તમે અહિંયાં જુઓ આ જગ્યા ઉપર શું થયું માર્કેટમાં આ સ્વિંગ માર્ક કરેલો છે ધ્યાનથી જુઓ તમે આ જગ્યા ઉપર સ્વિંગ માર્ક કરેલો છે યસ આ અપસાઈડનો સ્વિંગ છે અહીંયા ક્યાંક માર્કેટ લિક્વિડીટી ગ્રેપ કરે છે તો માર્કેટની અંદર ફોલ આવી શકે છે નથી થઈ થોડાક માટે માર્કેટે લિક્વિડિટી ગ્રેપ નથી કરી આમ તો જો કે આપણે બોડીની માર્ક કરીને પણ કામ કરી શકીએ છીએ તો તમે જોશો તો ગ્રેપ થઈ ગઈ છે અને પછી માર્કેટમાં ફોલ આવ્યો છે બટ અત્યારે આપડે આ એક્ઝામ્પલને છોડી દઈએ બરાબર કારણ કારણ કે ઓલરેડી મોટો ફોલ થઈ ગયો તો ધીરે ધીરે રિકવર થઈ રહ્યું હતું તો આપણે આ એક્ઝામ્પલને છોડી દઈએ કારણ કે હાયર સાઈડ લિક્વિડિટી થોડાક માટે બાકી રહી જાય છે. ઓકે નાઉ હવે તમે અહીંયા આવશો તમે અહિયાં જુઓ ચલો આ એક્ઝામ્પલને લઈ લઈએ કારણ કે જો અહીંયાથી શરૂઆત કરીશું ને તો ટોટલ બધા એક્ઝામ્પલ મને તમને સમજાવવામાં મજા આવશે બરાબર છે કે કેવી રીતે બધા ટ્રેડ બન્યા છે અને કેવી રીતે થયા છે આમાં શું હોય છે લિક્વિડીટી માર્ક કરવા વાળા વીડિયોમાં પણ મેં તમને કીધું તું કે સમટાઈમ્સ માર્કેટ શું કરે છે સમટાઈમ્સ બોડીની લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ કરી જાય છે સમટાઈમ્સ કમ્પ્લેટ વીકની લિક્વિડીટી લઈને માર્કેટ ફોલ કરે છે. બિટકોઈનની વાત કરું તો ટોટલ અગર બિટકોઈનની અંદર 10 ટ્રેડ બને છે ને લિક્વિડીટી ઉપર તેમાંથી સાત ટ્રેડ એવા હશે કે જે વીકની લિક્વિડીટી લેશે અને ત્રણ ટ્રેડ એવા હશે કે જે બોડીની લિક્વિડીટી લઈને માર્કેટ ફોલ બતાવી દેશે. તો આપણે બંનેને પ્રેક્ટિસ કરવી થોડી ઘણી તો હદે જરૂરી છે ઓકે નાઉ હવે અહીંયા આપણે આવી જઈએ અને આપણે જોઈએ કે ભાઈ આ જગ્યા ઉપર માર્કેટની લિક્વિડીટી છે અહિયાં લિક્વિડીટી ગ્રેપ થઈ છે હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ આ જે બોક્સ છે ને ત્યાં આવીને તમારે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં કામ કરવાનું છે અહીંયા 15 મિનિટનો અગર લેટેસ્ટ સ્વિંગ લઈ લઈએ તો આ સ્વિંગ છે અને માર્કેટે આ સ્વિંગની અહિયા લિક્વિડીટી લીધી છે તો હું શું કરું છું અહીંયા એક રેડ કલરનું બોક્સ ડ્રો કરું છું અને આપણે આ જગ્યા ઉપર આવીને ટ્રેડ ફાઈન્ડ આઉટ કરીશું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં ઓકે તો અહિંયાથી હું શું કરું છું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઉં છું ઓકે આ જગ્યા ઉપર બરાબર છે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રેડ શોધવાનો છે કેવી રીતે શોધવાનો છે તમારે શું કરવાનું છે જ્યાં માર્કેટ લિક્વિડીટી ગ્રેપ કરે છે જો માર્કેટે શું કર્યું છે અહિયાં લિક્વિડીટી ગ્રેપ કરી છે આ જગ્યા ઉપર યસ લિક્વિડીટી ગ્રેપ નો મતલબ શું થાય જે સ્વિંગ છે એનું બ્રેકઆઉટ કરીને માર્કેટ ઉપર જઈને નીચે પાછું આવે છે તો અહિંયાં જોયું માર્કેટે અહિયા બ્રેકઆઉટ આપ્યું લિક્વિડીટીનો જે લાસ્ટ સ્વિંગ છે લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગનું તમારે શું જોવાનું છે કે માર્કેટે શું કર્યું હોય બ્રેકડાઉન કરેલું હોય હવે અહીંયા તમે જુઓ લાસ્ટ સ્વિંગ ક્યાં બનેલો છે ક્યાં બનેલો છે લાસ્ટ સ્વિંગ તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જગ્યા ઉપર અને આ જગ્યા ઉપર સ્વિંગ બનેલો છે બરાબર છે આ બંને જગ્યા ઉપર સ્વિંગ બનેલા છે હવે આ સ્ટ્રેટેજી એક એવી છે કે યુઝર પોતાની રીતે બધું જ દિમાગ લગાવીને આને મોડીફાય કરી શકે છે પોતાની રીતે બરાબર છે તો પણ હું તો બધે બધા ફિક્સ રૂલ્સ જે છે એ તમને આપી દઈશ એક સ્વિંગ તમને અહીંયા જોવા મળ્યો છે અને એક સ્વિંગ તમને અહીંયા જોવા મળ્યો છે આપણે શું કરીએ કે ભાઈ આ સ્વિંગનું બ્રેકડાઉન થયું હવે માર્કેટ આ જેવું સ્વિંગનું બ્રેકડાઉન કરે છે ને પ્રિવિયસ સ્વિંગ જ્યાં લિક્વિડિટી લીધી છે એની લેફ્ટ સાઈડનો સ્વિંગ ઓકે લેફ્ટ સાઈડનો આ સ્વિંગ છે એનું બ્રેકડાઉન થવું જોઈએ અને પછી એ આખે આખા ફોલની અંદર જ્યાં પણ માર્કેટે એફવીજી બનાવી હોય ત્યાં જઈને ટચ થઈને માર્કેટ ફોલ કરતું હોય છે બરાબર છે તો અહિંયા તમે જોયું કે ભાઈ સ્વિંગનું બ્રેકડાઉન થઈ ગયું એફવીજી ક્યાં છે એફવીજી નો મતલબ શું થાય છે પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચેની ગેપ અગર તમને એફવીજી ઉપર ખબર ઓછી પડે છે હું આ પહેલા રેડ બોક્સ ડીલીટ કરી દઉં છું આ લિક્વિડીટી મેં માર્ક કરેલી છે જો એફવીજી ઉપર ઓછી ખબર પડે છે ને તો કોમેન્ટમાં કહેજો મને કે શ્યામલભાઈ એફવીજીનો પણ વિડીયો બનાવી દો તમારા માટે શ્યામલભાઈ એફવીજી નો વિડીયો પણ બનાવી દેશે કોર્સમાં તો આવાનો જ છે વિડીયો જો એક રૂપિયા વાળો કોર્સ તમે લઈને રાખ્યો તો એમાં તો વિડીયો આવવાનો જ છે ચલો આ કેન્ડલ અને આ કેન્ડલના ગેપને આપણે એફવીજી કહીશું જુઓ તમે એક્ઝેટલી માર્કેટ એ જગ્યા ઉપર આવે છે આપણે શું કરીશું નેગેટિવ કેન્ડલ બનતા આપણે ટ્રેડ ઇનિશિએટ કરીશું બરાબર છે અહિંયાં જો આ નેગેટિવ કેન્ડલ બની અહીંયા તમારો ટ્રેડ ઇનિશિએટ થયો તમે એફવીજીની ઉપર પણ સ્ટોપલોસ રાખી શકો છો અને નજીક હોય તો આ સ્વિંગનો પણ તમે સ્ટોપલોસ રાખી શકો છો 173 પોઈન્ટનો તમારો સ્ટોપલોસ બને છે અને તમે શું કરશો 15 મિનિટમાં આવીને ટાર્ગેટ પ્લાન કરશો ચલો હું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઉ છું અને હું એ જગ્યા ઉપર ટાર્ગેટ પ્લાન કરવા જઉં છું 15 મિનિટમાં આપણે ટાર્ગેટ પ્લાન કરીશું કે માર્કેટે શું કર્યું હતું ટ્રેન્ડ ડાઉન હતો ઇમ્પલ્સ મુ રીટ્રેસ મુનો કોન્સેપ્ટ અગર અહીંયા આપણે લગાવીએ છીએ પ્રાઈઝ એક્શન પણ થોડું ઘણું આવડવું જોઈએ તો અહીંયાથી તમે જુઓ કે માર્કેટે આ તમારું શું બનાવ્યું હતું રીટ્રેસ મુવ બનાવ્યું હતું તો માર્કેટ ઇમ્પલ્સ મુવ કરવા શું કરશે આનું બ્રેકડાઉન કરશે તો અહીંયા જ્યાં લિક્વિડીટી અવેલેબલ છે એ તમારો ટાર્ગેટ રહેશે. સીધો તમારો ટાર્ગેટ બની જાય છે આ જગ્યા સુધીનો બરાબર છે બોડી સુધીનો લઈશું વીક સુધીનો નહી લઈએ આપણે અને તમે જુઓ આ તમારો 1500 પોઈન્ટનો ટાર્ગેટ ડન થઈ ગયો 173 પોઈન્ટના સ્ટોપલોસમાં 173 પોઈન્ટના સ્ટોપલોસમાં તમારો 1500 પોઈન્ટનો ટાર્ગેટ ડન થઈ ગયો છે બહુ જ ઇઝીલી હવે બીજી એક વસ્તુ તમને અહિયા બતાવવા જઈ રહ્યો છું અગર તમને આ 3 મિનિટમાં એફવીજી વેફવીજી શોધવાની જફામણ નથી જોતી જુઓ તમે આ 15 મિનિટમાં પણ અગર એફવીજી સીધી સીધી ડ્રો કરો છો તો આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાય અહીંયા તમને એફવીજી મળી છે આ રેડ કલરની કેન્ડલમાં તમારો એન્ટ્રી બને છે અહીંયા ઉપર તમારો સ્ટોપલોસ બને છે એન્ડ તમને 15 મિનિટના ટ્રેડમાં ટાર્ગેટ મળ્યો છે મળ્યો છે તમને યસ ધીસ ઇઝ અ ટ્રેડ 1500 પોઈન્ટનો ટાર્ગેટ તમારા હાથમાં અને જુઓ ફોલ કેવો એક સરખો આવ્યો છે નાવ હવે શું છે હવે વાત એવી છે કે ભાઈ માર્કેટ રીટ્રેસ મુવ પણ કરશે તો રીટ્રેસ મુમાં ટ્રેડ કરવાનો યસ ડેફિનેટલી રિટ્રેસ મુવમાં ટ્રેડ કરવાનું તમે અહીંયા 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે આવશો બરાબર છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિયા શું થશે કે ભાઈ માર્કેટમાં અપસાઈડ જતો ટ્રેડ મારે કેચ કરવો છે તો તમે જોયું કે ભાઈ આ લો બનાવ્યો તો આની લિક્વિડીટી લે તો હું ટ્રેડ ઇનિશિએટ કરું ઓકે ફરી માર્કેટે આ લો બનાવ્યો એની પણ લિક્વિડીટી નથી લીધી આ લો બનાવ્યો એની પણ લિક્વિડીટી નથી લીધી તમે અહિયાં ધ્યાનથી જુઓ આ લોની લિક્વિડીટી લીધી છે માર્કેટે યસ એક અહીંયાથી પણ તમને જોવા મળશે બટ આ બોડી હતી બોડીની લિક્વિડીટી નથી લીધી અહીંયા જે બોડી બની છે એની લિક્વિડીટી લીધી છે મેં તમને શું કીધું તું લગભગ 10 માંથી ત્રણ ટ્રેડ એવા બનશે કે માર્કેટ અહીંયા લિક્વિડીટી લેશે જો આ માર્કેટનો લિક્વિડીટી એરિયા છે દેખાય છે તમને અહીંયા માર્કેટે લિક્વિડીટી લીધી છે ટાર્ગેટ ક્યાં સુધીનો પ્લેસ થાય એવો છે એ પણ જોવાનું છે ક્યાં સુધીનો આ જે મોમેન્ટમ થયું છે એનો 50ટ સુધીનો ટાર્ગેટ ડન થઈ શકે છે કા તો જે વચ્ચે સ્વિંગ બન્યો છે ત્યાં સુધીનો ટાર્ગેટ ડન થઈ શકે છે આમાં તમે મને એમ કહો આ મોમેન્ટમમાં વચ્ચે ક્યાં સ્વિંગ બન્યો છે અહીંયા સ્વિંગ બન્યો છે કા તો આખે આખા મોમેન્ટમને મેઝર કરવાનું છે ફિબોનાચી ટૂલથી અહીંયાથી લઈને અહીંયા લગાવવાનું છે 0.5 નું લેવલ અહીંયા ક્યાંક આવશે આ મેં થોડા સેટિંગ્સ ચેન્જ કરેલા છે અધરવાઈઝ 0.5 નું લેવલ અહિયાં ક્યાંક આવશે ત્યાં સુધીનો જ તમારે ટાર્ગેટ રાખવાનો છે તમે ઈવન મેઝર ટુલથી પણ 50%જ કરી શકો છો જેમ કે આ ટોટલ મોમેન્ટમની અહીંયાથી લઈને અહિંયા વાત કરું તો 2200 પોઈન્ટ છે તો 1100 પોઈન્ટ ક્યાં સુધી થાય છે અહિંયાં સુધી થાય છે તો અહીંયા ક્યાંક સુધીનો તમારે ટાર્ગેટ પ્લાન કરવો પડશે જો તમે રીટ્રેસ મુવમાં ટ્રેડ લો છો મતલબ ડાઉન ટ્રેન્ડની અંદર અપટ્રેન્ડમાં તમે ટ્રેડ લો છો તો તમારે એટલે સુધીનો ટાર્ગેટ અચીવ કરી શકો છો તમે ઓકે નાવ અહિયાં તમે લિક્વિડટી ફાઇન્ડ કરી લીધી હવે શું કરવાનું છે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહિંયા આપણો ટ્રેડ લેવાનો છે બરાબર છે આ જગ્યા ઉપર આ બ્લેક બોક્સમાં ચલો આવી જઈએ આપણે રેડ બોક્સમાં 3રી મિનિટ ટાઈમ ફ્રેમમાં ઓકે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમારા રેડ બોક્સ ઉપર આવી જઈએ અહિંયા ઓકે ચલો આ 3્ મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે શું જોઈતું તું પહેલા તો લિક્વિડીટી લીધી ક્યાં લીધી લિક્વિડીટી આને હું ડીલીટ કરી દઉં છું ઓકે પહેલા જોયું કે ભાઈ હા અહીંયા લિક્વિડીટી લીધી હવે શું જોયું તું લેફ્ટ સાઈડનો સ્વિંગ અહીંયાં તમે લેફ્ટ સાઈડનો સ્વિંગ ક્યાં દેખાય છે અહીંયા દેખાય છે આ સ્વિંગનો બ્રેકઆઉટ થઈ ગયું હવે આ જે બ્રેકઆઉટ થયું એમાં જ્યાં તમને એફવીજી દેખાય ત્યાં સમટાઈમ શું થશે બે ત્રણ એફવીજી બનશે એનું પણ એક્ઝામ્પલ સમજાવું જુઓ આ પહેલી એફવીજી અહિંયા બનેલી દેખાય છે તમને યસ તો આ એફવીજી ઉપર પોઝિટિવ કેન્ડલ બને ત્યારે ટ્રેડ લેવાનો છે સમટાઈમ્સ જો બે ત્રણ એફવીજી બનશે એક એફવીજી અહિંયા પણ બનેલી છે તો શ્યામલભાઈ ઈધર ટ્રેડ લેને કા યા ઇધર લેને કા જ્યાં પહેલી પોઝિટિવ કેન્ડલ બને ત્યાં એન્ટ્રી કરવાની સ્ટોપલોસ ખાઈ જાય તો ફરી નીચેની એફવીજીથી એન્ટ્રી કરવાની ઓકે હું સ્ટોપલોસ ખાઈ જયેલા અમુક એક્ઝામ્પલ પણ આવશે એટલે બધા એક્ઝામ્પલ એક્સપ્લેન કરીશ ડોન્ટ વરી અહીંયા તમે જુઓ તમારો ટ્રેડ લોંગનો બને છે આ પોઝિટિવ કેન્ડલના હાઇ ઉપર તમે એફબીજીનો સ્ટોપલોસ પણ મૂકી શકો છો 115 પોઈન્ટનો બને છે સ્વિંગનો જોવા જશો ટોટલ તો 260 પોઈન્ટનો સ્ટોપલોસ બને છે કમ્પ્લેટ પહેલું તો શું કે 15 મિનિટમાં જ્યાં સ્વિંગ બને છે ત્યાંનો સ્ટોપલોસ ટાર્ગેટ રાખી શકો છો જે અહીંયા બને છે અને લગભગ લગભગ 700 800 પોઈન્ટનો તમારો ટાર્ગેટ બહુ ઇઝીલી ડન થઈ ચૂક્યો છે હવે આપણે અપસાઈડનો જે ટ્રેડ છે ને અપસાઈડનો જે ટ્રેડ છે એની અંદર નાનો ટાર્ગેટ પ્લાન કરીશું મોટો ટાર્ગેટ પ્લાન નહીં કરીએ કેમ નહી કરીએ કારણ કે માર્કેટ હજુ તો હું તમને લેટેસ્ટ એ પણ શીખવાડીશ જો ધ્યાનથી તમને બતાવું શું શીખવાડવાનો છું એ પણ આ જુઓ ક્યાં સુધી જશે કે માર્કેટે અગર અહીંયા કન્સોલિડેશન કરીને બ્રેકઆઉટ કર્યું છે તો અહીંયા જે સપોર્ટ બન્યો હતો ને એ રજિસ્ટન્સનું કામ કરશે અને માર્કેટ અહીંયા જઈને ફોલ કરશે કરશે એક્ઝેટલી પીન પોઈન્ટ દેખાય છે તમને આ પીન પોઈન્ટ જો પીન પોઈન્ટ દેખાય છે બટ એ થોડું હજુ એડવાન્સ લેવલ છે અને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું શું કરવું તમારા માટે જે નેક્સ્ટ વિડિયોઝ આવશે એની અંદર એ બધું એક્સપ્લેન કરીશું નાવ હવે તો આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લિક્વિડીટી શોધી રહ્યા છે. યસ શોધી રહ્યા છે હવે ડાઉન સાઈડનો ટ્રેડ મળવાનો છે આપણને મોટો ટાર્ગેટ લેવાના છે આપણે કેમ કારણ કે ઓવરઓલ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. જુઓ અહિયાં આવી જઈએ આ લીક્કડીટી લીધી માર્કેટે યસ તો હવે શું કરીશું આ જગ્યા ઉપર આપણે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં શું કરીશું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ ટ્રેડ શોધીશું આપણું સ્ટ્રક્ચર શોધીશું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી ગયા આપણે ઓકે એફવીજી શું છે તો પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચેની ગેપ છે એ માર્ક કરું છું એના ઉપરથી ખબર પડી જવી જોઈએ નહીં પડે તો આગળ આવવાના છે વિડીયો ખાલી તમારે ચેનલને સબ્સ્ક્રાઇબ રાખવાની છે અને ગુજ્જુદા ટ્રેડરનો એક રૂપિયા વાળો કોર્સ લઈ લેવાનો છે તમારે અહીંયાથી શું જોયું કે ભાઈ માર્કેટ ફોલ કર્યું પ્રિવિયસ સ્વિંગ ક્યાં છે? આ રહ્યો પ્રિવિયસ સ્વિંગ આ રહ્યો પ્રિવિયસ સ્વિંગ આ પ્રિવિયસ સ્વિંગનું બ્રેકડાઉન અહીંયા થયું બ્રેકડાઉન જ્યાં થાય ત્યાં તમને એફવીજી ક્યાં દેખાય છે દેખાય છે તમને આ કેન્ડલથી લઈને આ કેન્ડલ વચ્ચેનો ગેપ અહીંયા ટચ થયું યસ થઈ ગયું તો શું કરીશું આપણે તરત જ બનશે હ જુઓ આ નેગેટિવ કેન્ડલ આ રેડ કલરની અહિંયા બની અહીંયા ટ્રેડ લીધો આ સ્વિંગનો સ્ટોપલોસ કેટલાનો બને છે 250 પોઈન્ટનો બને છે ટાર્ગેટ ક્યાં સુધીનો રહેશે 15 મિનિટમાં આવીને ટાર્ગેટ નક્કી કરવાનો છે ક્યાં સુધી ક્યાં સુધી આપણા સાઈડનો ટ્રેડ છે આનું પણ બ્રેકડાઉન થશે ત્યાં સુધી મને કો આ જુઓ આ વન વે થઈ ગયું છે ઉપર નીચે નહી વન વે થઈ ગયું છે વન વે ફોલ આવી ગયો છે ટાર્ગેટ તો આપણે અહી સુધી મુકતા હતા બટ મુકતાની સાથે બ્રેકડાઉન થતા સીધે સીધો ટાર્ગેટ 3000 પોઈન્ટનો તો સીધો ટાર્ગેટ આવી ગયો છે કેવો ટાર્ગેટ આવ્યો સીધે સીધો ટાર્ગેટ આવી ગયો છે 3000 પોઈન્ટનો 260 હવે કોઈ એમ કહેશે શ્યામલભાઈ આટલું બધું કેચ કરવું પોસિબલ નથી આમ છે તેમ છે ટ્રેલિંગ સ્ટોપસ હિટ થઈ છે માને આ ભાઈ અહીંયા 1:2 1:3 થોડા ઘણા પોઇન્ટ્સ મળે છે 50% ક્વોન્ટિટી બુક કરીને 50% ને તો આપણે કોસ્ટ ઉપર લગાવીને સુઈ શકીએ છીએ ને તો એ 50% ક્વોન્ટિટીને કોસ્ટ ઉપર લગાવીને સુઈ ગયા હોય અને પછી આવો ફોલ મળી શકે છે એ તો પ્રેક્ટિસથી આવશે એવું નથી કે હું આજે સમજાવીશ ને કાલે આવી જશે ના ના ના એવું નથી. નાવ ચલો ફરીથી અપસાઈડનો ટ્રેડ મળશે હવે આપણને તો અપસાઈડના ટ્રેડની અંદર શું કરીશું આપણે? તો નાનો ટાર્ગેટ મૂકીશું કેમ નાનો ટાર્ગેટ મૂકીશું? કારણ કે માર્કેટ ઉપર ઓછું જશે નીચે વધારે આવતું હોય છે એટલા માટે ઓકે ટ્રેન્ડ ચેન્જ થાય છે કે ત્યારે પણ તમને ખબર પડી જશે તમે ટેન્શન ના લેશો જો અહીંયા માર્કેટે પહેલી લિક્વિડીટી ગ્રેપ કરી બટ પ્રિવિયસ કોઈ સ્વિંગનો બ્રેકઆઉટ કર્યું છે નથી કર્યું. ફરી શું કર્યું માર્કેટે અહીંયા લિક્વિડીટી ગ્રેપ કરી શું પ્રવિયસ કોઈ સ્વિંગનું બ્રેકઆઉટ કર્યું છે 3 મિનિટમાં અહિયાં જ સ્વિંગ છે ચિંતા ના કરશો હા અહિયાં કર્યું છે દેખાય છે તમને યસ હવે હું વારે ઘડીએ 3 મિનિટમાં નથી જતો બટ અહીંયા જ કર્યું છે ઓકે તો આ જગ્યા ઉપર આપણે આવતા ટ્રેડ લેવાનો છે ચલો આવી જઈએ 3 મિનિટમાં સ્ટ્રક્ચર સમજાવવા માટે ચલો 3રી મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા આપણે ટ્રેડ અટેન્ડ કરવાનો થાય છે ઓકે અપસાઈડનો ટ્રેડ ઓકે તમે અહિંયાં જોયું કે માર્કેટમાં શું થયું આ જુઓ માર્કેટની અંદર શું થયું તમારો આ પ્રવિયસ સ્વિંગ અહિંયા હતો માર્કેટે શું કર્યું આ સ્વિંગનું બ્રેકઆઉટ કરી દીધું પછી માર્કેટ નીચે આવ્યું આ બ્રેકઆઉટ કરવામાં જ્યાં જ્યાં એફવીજી છે એ તમારે માર્ક કરી દેવાની આ ડીલીટ કરી દઉં ઓકે ચલો આ જ્યાં જ્યાં એફવીજી છે એ તમારે માર્ક કરવાની છે ક્યાં છે એફવીજી ચલો આ કેન્ડલને આ કેન્ડલના લો વચ્ચે તો ગેપ નથી આ કેન્ડલને આ કેન્ડલના લો વચ્ચે ગેપ છે તો આ પહેલી એફવીજી મેં માર્ક કરી દીધી ચલો બીજી ક્યાં છે એફવીજી અહીંયા એફવીજી છે આ જગ્યાએથી થી લઈને આ જગ્યા સુધી જ્યાં પોઝિટિવ કેન્ડલ બને ત્યાં તમારે ટ્રેડ લેવાનો છે બંને જોડે જોડે જ છે એટલે તમને ખબર પડીને ક્યાં બની છે અહીંયા જ બની છે આઈ રહી પોઝિટિવ કેન્ડલ ઓકે તો તમે શું કરશો આ જગ્યા ઉપર ટ્રેડ ઇનિશિએટ કરશો પહેલી પોઝિટિવ કેન્ડલ તમે જોયું કે ભાઈ મારો સ્વિંગનો સ્ટોપલોસ 300 પોઈન્ટની આજુબાજુ જ બને છે અને આ એફવીજી નીચેનો તો 200 પોઈન્ટની અંદર જ બને છે તો હું તો મૂકી દઉં 300સવા પોઈન્ટનો સ્ટોપલોસ 400 પોઈન્ટ સુધીનો તો બિટકોઈનમાં સ્ટોપલોસ બહુ ઈઝી છે ક્યાં સુધી ટાર્ગેટ 15 મિનિટમાં માં ટાર્ગેટ ડિસાઈડ કરીશું ક્યાં સુધી જે મોમેન્ટમ આવ્યું છે એના 50% જે મોમેન્ટમ આવ્યું છે એના 50% નો ટાર્ગેટ આપણે પ્લાન કરી શકીએ છીએ કા તો જે લેટેસ્ટ સ્વિંગ બન્યો હોય લેટેસ્ટ સ્વિંગ અહિંયાં સુધી બન્યો છે અને 50% નું મોમેન્ટમ આપણે જોઈએ 3000 પોઈન્ટમાંથી 1500 પોઈન્ટ તો 1500 પોઈન્ટનો ટાર્ગેટ તમારો અહિંયા સુધીનો બને છે જોઈ લો આ તમારો થઈ ગયો 1500 પોઈન્ટનો ટાર્ગેટ 1300 પોઈન્ટનો ટાર્ગેટ ડન ડન બસ અહીંયાં સુધીનો ટાર્ગેટ હોવો જોઈએ હવે શું છે હવે નીચેની સાઈડનો ટ્રેડ મળશે આવા અધ એક્ઝામ્પલ ટ્રેન્ડિંગ માર્કેટથી લઈને સાઈડવેઝ માર્કેટ બધી જ જગ્યા ઉપર મળશે. ઓલરેડી 21 મિનિટ સમજાઈ ચૂક્યો છું જે પણ ના ખબર પડી હોય પાછળને પાછળ અઠવાડિયામાં જ વિડીયો બનાવી દઈશ ચિંતા ના કરશો એવું ના કરતા કે શ્યામલભાઈ હવે બીજો વિડીયો તમે બે મહિના પછી બનાવશો ના ના અઠવાડિયામાં જ બનાવી દઈશ ખાલી કોમેન્ટ કરજો જેથી કરીને હું બધા જ ડાઉટ નેક્સ્ટ વીડિયોમાં લઈ શકું ચલો થેન્ક્યુ સો મચ એન્ડ અગેન થેન્ક્યુ સો મચ આટલી બધી વિશ કરવા માટે હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણ ભંજન દાદા મળીએ ફરીથી નવા વીડિયોની અંદર

💬 Trader reviews (traded this? tell others what really happened)

No reviews yet — be the first. Real experiences help other traders more than any backtest.

User opinions, not investment advice. Reviews are moderated before publishing.